- તરોતાઝા
હેલ્થ પ્લસઃ સ્ટ્રેસ છે તમારી સુંદરતાનો દુશ્મન
-અનંત મામતોરા આજના વ્યસ્ત જીવનમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય તેમજ તમારી ત્વચા અને વાળ પર ઊંડી અસર કરી શકે છે? નિષ્ણાતો કહે છે કે લાંબા…
- Uncategorized
‘શું દિલ્હી દેશની રાજધાની હોવી જોઈએ?’ વધી રહેલા પ્રદૂષણ પર આ કોંગ્રેસ નેતાએ રોષ ઠાલવ્યો
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સતત વધી રહેલું વાયુ પ્રદુષણ લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક બની રહ્યું છે. વધતા પ્રદુષણને અટકાવવા માટે GRAP-4 લાગુ કરવામાં આવ્યું છે, શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દિલ્હીની સ્થિતિ પર કોંગ્રેસ નેતા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
SpaceX રોકેટથી ભારતીય ઉપગ્રહ GSAT-20 લોન્ચ, હવે પ્લેનથી ગામડાં સુધી ઇન્ટરનેટ મળશે
ભારતના સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ GSAT 20ને આજે SpaceXના ફાલ્કન 9 રોકેટની મદદથી અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. SpaceXની માલિકી પીઢ ઉદ્યોગપતિ એલોન મસ્કની છે. આ સેટેલાઈટ અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનાવેરલથી લોન્ચ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન…
- વેપાર
એલ્યુમિનિયમ અને કોપરની અમુક વેરાઈટી સહિત ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હોવાના નિર્દેશ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યા હોવાથી સ્ટોકિસ્ટોની લે-વેચ અને માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ…
- વેપાર
સિંગતેલમાં ₹30 નો ઘટાડો, જનતાને સસ્તું મળશે ?
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૫૩ રિંગિટનો ઘટાડો આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આરબીડી પામોલિનના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે ગુજરાતના મથકો પર દેશાવારોની નિરસ માગે…
- આપણું ગુજરાત
Bharuch માં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, બે બાળક સહિત છના મોત, ચાર ઘાયલ
ભરૂચ : ભરૂચ(Bharuch)જિલ્લાના જંબુસર-આમોદ રોડ ઉપર મગણાદ ગામ પાસે એક હોટલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ભરૂચ તરફ આવતી કાર ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેમાં કારમા સવાર છ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર…
- નેશનલ
પહાડોમાં હિમવર્ષા બાદ કાશ્મીર થીજ્યું, ઘણી જગ્યાએ પારો માઈનસ પર પહોંચ્યો
શ્રીનગર: નવેમ્બર મહિનો અડધો વિતી ચુક્યો છે, પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા બાદ જમ્મુ-કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. પ્રવાસન સ્થળો ગુલમર્ગ અને પહેલગામની સાથે લેહમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. આ વિસ્તારોમાં રાત્રે હાડ થીજવતી ઠંડી શરૂ થઈ…
- નેશનલ
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર, AQI 500ને પાર, નોઈડા-ગુરુગ્રામમાં પણ શાળાઓ ઑનલાઇન
દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે. અહીંની હવા સતત ઝેરી બની રહી છે. વાયુ પ્રદૂષણના વધતા સ્તર વચ્ચે, ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ અને જાહેર પ્રોજેક્ટ્સ પર બાંધકામને સ્થગિત કરવા સહિતના નિયંત્રણના પગલાં હોવા…
- આપણું ગુજરાત
પાકિસ્તાનની નફ્ટટાઈઃ મધદરિયે ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, માછીમારોનો બચાવ
ઓખા: પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન તેની નાપાક હરકતોથી જરા પણ સુધરી રહ્યું નથી. અવારનવાર ભારતીય સીમાની અંદર ઘૂસણખોરી અને ડ્રગ્સ સહિતના માદક પદાર્થો ઘૂસાડવાના નિષ્ફળ પ્રયત્નો બાદ હવે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. રવિવારની મોડી…
- ધર્મતેજ
ચિંતન: સ્થિતિનું સ્થાન-ઈશ્વર ક્યાં છે
-હેમુ ભીખુ ઈશ્વર ક્યાં છે તે બાબતે અમુક લોકો મજાક કરતાં હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે જો ઈશ્ર્વર ઉપર હોય તો અમેરિકાના લોકો માટે તે નીચે થઈ જાય. પૃથ્વી ગોળ છે અને તેથી એક સ્થાનનું ઉપર બીજા સ્થાન માટે નીચે…