- વેપાર
સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો અંદાજ
મુંબઈ: વર્તમાન નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળામાં ખાસ કરીને અમુક વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ અને કોર્પોરેટ પરિણામો નબળાં આવ્યાં હોવાથી આ સમયગાળાનો આર્થિક વિકાસ દર અથવા જો જીડીપી ઘટીને ૬.૫ ટકાની સપાટીએ રહે તેવો અંદાજ અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ મૂક્યો…
- નેશનલ
યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 5ના મોત
લખનઊઃ સવાર સવારમાં ઉત્તર પ્રદેશથી ખરાબ સમાચાર જાણવા મળ્યા છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ટ્રક અને બસ વચ્ચેની ટક્કરથી ભીષણ માર્ગ અકસ્માત થયો છે, જેમાં 5 મુસાફરોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. યમુના એક્સપ્રેસવે નંબર…
- આપણું ગુજરાત
નખત્રાણામાં માબાપના ડરથી છોકરાઓએ કર્યું મોટું પરાક્રમ, પોલીસ તપાસમાં થયો પર્દાફાશ
ભુજ: કચ્છના સરહદી તાલુકા નખત્રાણામાં રમત-ગમતના મેદાનમાં કથિત રીતે બે બાળકોને થાંભલા સાથે બાંધી, બંધક બનાવી અન્ય અજાણ્યા માસ્કધારી બાળકોએ ક્રૂરતાપૂર્વક સુતળી બોબ્બથી દઝાડ્યાની ઘટના ચર્ચાનું કારણ બની છે. બાળકો પોતાની રીતે દાઝયા બાદ માતા-પિતાના ડરમાં આવી જઈને ઘરે બનાવટી…
- મહારાષ્ટ્ર
Cash For Vote: 5 કરોડ વહેંચવા મુદ્દે વિનોદ તાવડે સામે FIR દાખલ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા (Assembly Election)ની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહાસચિવ વિનોદ તાવડે મુશ્કેલીમાં મુકાયા છે. બહુજન વિકાસ આઘાડી (બીવીએ)ના પ્રમુખ હિતેન્દ્ર ઠાકુરે આક્ષેપ કર્યો હતો કે તેમણે વિરારના લોકોમાં રુપિયાની…
- આપણું ગુજરાત
વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ ચાર માળ ઉંચા ફૂવારા ઉડ્યા
વડોદરાઃ વડોદરા શહેરના મકરપુરામાં એક કોમ્પ્લેક્ષ બહાર ગત મોડી રાત્રે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણના પગલે પીવાના પાણીના ચાર માળ ઉંચા ફૂવારા ઉડતા લાખો લીટર પાણીનું વેડફાટ થયો હતો. ફૂલ પ્રેશરથી પાણીનો ફૂવારો થતો ત્યાંથી પસાર થતાં શહેરીજનો…
- મનોરંજન
Ambani Familyમાં ફરી વાગશે શરણાઈ? કોના લગ્નની તૈયારી કરી રહ્યા છે Nita અને Isha Ambani?
જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani)એ હાલમાં જ પોતાની લક્ઝરી બ્યુટી બ્રાન્ડનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું હતું અને આ ઈવેન્ટમાં અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. હવે આ જ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ…
- શેર બજાર
શેરબજારમાં 1000 પોઈન્ટનો જોરદાર ઉછાળો, માર્કેટ કેપમાં છ લાખ કરોડની જમ્પ
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં અણધારી રીતે સતત સાત દિવસની નબળાઈ બાદ ૧૦૦૦ પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને માર્કેટ કેપમાં રૂપિયા છ લાખ કરોડની જમ્પ નોંધાઈ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં 1000 પોઇન્ટથી વધુનો ઉછાળો છે અને નિફ્ટી…
- તરોતાઝા
હેલ્થઃ સવારે ઊઠતાં જ તમે ઉદાસી અનુભવો છો…આ મોર્નિંગ એન્ગઝાઈટી તો નથી?
-રશ્મિ શુકલ લોકોમાં વર્કલોડની વધતી ચિંતા દિવસે-ને દિવસે વધતી જાય છે. એને કારણે દિમાગમાં વિચારો સતત ભમ્યાં કરે છે. વ્યક્તિ હંમેશાં ચિંતિત રહે છે. કેટલીક વખત સવારે જાગતાં જ વ્યક્તિ પથારીમાં જ પડી રહે છે. જોકે એ લાગે છે તો…