- આમચી મુંબઈ
ફેક્ટ ચેકઃ શું 1992ના મુંબઈ રમખાણો પર ઉદ્ધવ ઠાકરેએ માફી માગી?
મુંબઇઃ ચૂંટણી અને રાજકીય વિવાદોના માહોલમાં ઘણા એવા સમાચાર પ્રકાશિત થતા હોય છે કે જેની સત્યતા વિશે આપણને શંકા જાગે. મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી વચ્ચે એવા જ એક સમાચાર પ્રકાશિત થયા હતા કે હાલમાં જ ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ નેતાઓ સાથે…
- નેશનલ
ભારતે Canada માં બંધ કર્યા કોન્સ્યુલર કેમ્પ , વિદેશ મંત્રાલયે જણાવ્યું આ કારણ
નવી દિલ્હી : ભારત અને કેનેડા(Canada)વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે વધુ એક નિર્ણય લીધો છે. જેમાં કેનેડામાં ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “વધતા જોખમો સામે યોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં સુરક્ષા એજન્સીઓની સતત…
- સ્પોર્ટસ
પ્રથમ ટેસ્ટ માટે ભારતની યંગ-ઇલેવન, રેડ્ડી-રાણાનું ડેબ્યૂ
પર્થ: ભારતે અહીં આજે સવારે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝની પહેલી ટેસ્ટમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઘણા વર્ષે ભારતની ટેસ્ટ ટીમમાં પીઢ અને અનુભવી ખેલાડીઓ કરતાં યુવા ખેલાડીઓનો વધુ સમાવેશ જોવા મળી રહ્યો છે.ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને…
- આમચી મુંબઈ
ચૂંટણી પરિણામ પહેલા જ શરદ પવારના ઉમેદવારે કાઢી વિજયી રેલી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો તો શનિવારે આવવાના છે, પણ આ પહેલા સમગ્ર રાજ્યમાં ઉમેદવારોના હૃદયના ધબકારા વધી ગયા છે. એક્ઝિટ પોલમાં કટોકટની લડાઈ દર્શાવ્યા બાદ ઉમેદવારોનો તણાવ વધી ગયો છે. દરમિયાન, શરદ પવારના એનસીપીના વિધાન સભ્ય ઉમેદવારે પરિણામો પહેલા જ…
- મનોરંજન
Bachchan Family સાથેના મતભેદ વચ્ચે Aishwarya-Rai-Bachchanએ કહ્યું કોઈ બીજું મારું ફ્યુચર..
હાલમાં બચ્ચન પરિવાર ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની ચર્ચાને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. જ્યારથી ઐશ્વર્યા બચ્ચન પરિવારની બહુ બની છે ત્યારથી જ તે ફિલ્મોથી દૂર છે અને ફિલ્મો કરે છે તો પણ તેમાં…
- સ્પોર્ટસ
‘થોડું જ્ઞાન પોતાના માટે પણ સાચવીને રાખો…’, મોહમ્મદ શમીએ સંજય માંજરેકરને ફટકાર લગાવી
મુંબઈ: ઘૂંટણની ઈજાને કારણે ભારતીય ટીમનો સ્ટાર પેસ બોલર મોહમ્મદ શમી (Mohemmed Shami) છેલ્લા એક વર્ષથી નેશનલ ટીમમાંથી બહાર છે, હાલમાં જ તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવાનું શરુ કર્યું છે. શમી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે પરત ફરે એ હજુ નક્કી નથી, પરંતુ…
- નેશનલ
પ્રસાર ભારતીએ તેનું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું, આ ચેનલો અને કન્ટેન્ટ પ્રસારિત થશે
મુંબઈ: સ્માર્ટ ફોન્સ અને 4G નેટવર્કના આગમન બાદ ઓવર ઘ ટોપ (OTT) પ્લેટફોર્મ્સ મનોરંજનના મુખ્ય સ્ત્રોત બની ચુક્યા છે, હાલ દેશમાં સ્થાનિકથી માંડીને આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ પૂરું પડતા ઘણા OTT પ્લેટફોર્મ્સ કાર્યરત છે. એવામાં ભારત સરકારની પ્રસાર ભારતી પણ પોતાનું OTT…
- મહારાષ્ટ્ર
વિધાનસભાની ચૂંટણીમાં વધી મતદાનની ટકાવારીઃ કોને ફાયદો કોને નુકસાન?
મુંબઈઃ ચૂંટણીમાં વધતી મતદાનની ટકાવારી લોકશાહી અને ચૂંટણી પંચ માટે ઘણી ઉત્સાહ વધારનારી હોય છે અને એક નાગરિક તરીકે આપણને પણ સંતોષ થાય, પરંતુ રાજકીય પક્ષો માટે કહી ખુશી કહી ગમ જેવું સાબિત થતું હોય છે. કહેવાય છે કે વધારે…
- વેપાર
પાંચ વર્ષમાં ભારત આ ક્ષેત્રો માં વૈશ્વિક ખેલાડી તરીકે ઊભર્યું
નવી દિલ્હી: છેલ્લાં પાંચ વર્ષમાં ઘણાં ક્ષેત્રોમાં ભારતની નિકાસ સ્પર્ધાત્મકતામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે અને તેમાં પણ ખાસ કરીને પેટ્રોલિયમ, જેમસ્ટોન, કૃષિ રસાયણ અને ખાંડ જેવાં સેગ્મેન્ટમાં ભારતના વૈશ્ર્વિક વેપારના હિસ્સામાં પણ વધારો થયો હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં…