- આપણું ગુજરાત
ગુજરાતમાં ગરમીની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું
અમદાવાદઃ રાજ્યમાં શિયાળો ધીમે ધીમે (Gujarat Weather) વિદાય લઈ રહ્યો છે. વહેલી સવાર અને મોડી રાતને બાદ કરતાં વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને (Western Disturbance) કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું…
- શેર બજાર
અઠવાડિયાના છેલ્લા દિવસે પણ શેરબજાર રેડ સિગ્નલમાં ખુલ્યું, સેન્સેક્સમાં આટલું ગાબડું
મુંબઈ: આજે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ફરી એકવાર રેડ સિગ્નલમાં ખુલ્યું (Indian Stock Market Opening) છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ SENSEX 123.35 પોઈન્ટના ઘટાડા સાથે 75,612.61 પોઈન્ટ પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો NIFTY ઇન્ડેક્સ 55.95…
- સ્પોર્ટસ
Champions Trophy: બાંગ્લાદેશ સામે જીત છતાં ટીમ ઈન્ડિયામાં ચિંતા, પાકિસ્તાન સામે આ બાબત ભારે પડી શકે
દુબઈ: ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની શરૂઆત જીત (Champions trophy 2025) સાથે કરી છે, ગઈ કાલે ગુરુવારે દુબાઈમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 6 વિકેટે (IND vs BAN) હરાવ્યું. ટુર્નામેન્ટની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાને જીત જરૂર મળી પણ,…
- અમરેલી
અમરેલી લેટર કાંડઃ પાયલ ગોટીએ કોની સામે કરી તપાસની માંગ?
અમરેલીઃ લેટર કાંડમાં ભોગ બનનારી પાયલ ગોટી દ્વારા અમરેલીના એસપી સંજય ખરાત અને ધારાસભ્ય કૌશિક વેકરીયા તથા અન્યો સામે તપાસની માંગ કરતી હાઈ કોર્ટમાં રિટ કરી છે. પાયલ ગોટી તરફથી આ પ્રકરણમાં કસૂરવાર અમરેલી એસપી સહિતના પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ખાતકીય…
- ઇન્ટરનેશનલ
‘ત્રીજું વિશ્વયુદ્ધ બહુ દૂર નથી…’, ડોનાલ્ડ ટ્રમ્પે આવું નિવેદન આપી મચાવ્યો ખળભળાટ
વોશિંગ્ટન ડીસી: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને યુરોપમાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયાભરના અર્થતંત્રને ભારે નુકશાન પહોંચ્યું છે. મોટાભાગના દેશો એવું ઈચ્છી રહ્યા છે કે આ બન્ને યુદ્ધ ઝડપથી ખતમ થાય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બંને યુદ્ધ અંગે એક પછી…