- સ્પોર્ટસ
IND vs AUS: ‘હું તારાથી ફાસ્ટ બોલિંગ કરું છું…’ મિચેલ સ્ટાર્કે હર્ષિત રાણા આવું કેમ કહ્યું?
પર્થ: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોના ફાસ્ટ બોલરોએ ધારદાર બોલિંગ કરી છે. ભારત અને ઓસ્ટ્રેલીયાની મેચમાં દર વખતની જેમ આ વખતે પણ બે ખેલાડીઓ વચ્ચે બોલચાલ થઈ હતી. પર્થ પીચ પર IPLની KKR ટીમના બે…
- આપણું ગુજરાત
Gujarat ની વાવ બેઠકની પેટાચૂંટણીના પરિણામના ટ્રેન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ
અમદાવાદ: ગુજરાતની(Gujarat)બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણીની ગણતરી સવારથી ચાલી રહી છે. તેમજ બપોર બાદ સંપૂર્ણ પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. જેમાં અત્યાર સુધીના પરિણામના ટ્રેન્ડ મુજબ 10 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 12 થી વધુ મતથી આગળ છે. તેમને…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
ઉદ્ધવ ઠાકરે ફરી આવશે ભાજપ સાથે? આ નેતાએ કહી દીધી મોટી વાત
મુંબઈઃ મહારષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થતાં જાય છે અને ભાજપ તેમ જ સાથી પક્ષોની મહાયુતી ફરી સત્તાનું સૂકાન સંભાળશે, તે લગભગ નક્કી થઈ ગયું છે ત્યારે ભાજપના એક નેતાએ મીડિયા સાથે કરેલી વાતચીત દરમિયાનનું એક નિવેદન ભારે ચર્ચામાં…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે CM, ભાજપ અધ્યક્ષ તેમને મળવા આવ્યા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ રહ્યા છે. શરદ પવારનો પાવર જતો રહ્યો છે અને ઉદ્ધવ ઠાકરે ઉંધા માથે પટકાયા છે. મહારાષ્ટ્રની લાડકી બહેનોએ મહાયુતિને ભરીભરીને મત આપ્યા છે. તો ‘બંટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
કૉંગ્રેસના મુખ્ય પ્રધાનપદના દાવેદાર જ પાછળ, મુંબઈના ટ્રેન્ડસ શું કહે છે
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ઘણો સારો દેખાવ કરનારી કૉંગ્રેસ વિધાનસભામાં ખાસ કંઈ ઉકાળી શકી ન હોવાનું જણાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં બે નામ જે મુખ્ય પ્રધાનપદ માટે આગળ કરવામાં આવ્યા હતા તે જ પાછળ ચાલી રહ્યા છે. કરાડ દક્ષિણથી પૃથ્વીરાજ…
- આમચી મુંબઈ
ચૂંટણી પરિણામો બાદ જો બેનરબાજી કરી તો…
મુંબઈ : વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરના રોજ મતદાન થયું હતું અને આજે મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે. આચારસંહિતા સમાપ્ત થયા બાદ મુંબઇમાં બેનરબાજીનું ઘોડાપુર આવે તેવી શક્યતા છે. તેથી આ સંદર્ભે કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને ધ્યાનમાં રાખીને…
- ઝારખંડ વિધાનસભા 2024 પરિણામ
Jharkhand election result: JMM ગઠબંધને બાજી પલટી, વલણોમાં બહુમતી મેળવી
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી (Jharkhad Assembly Election result) શરૂ થઈ ગઈ છે. રાજ્યની તમામ 81 બેઠકો પર આજે મતગણતરી થઈ રહી છે. ઝારખંડમાં જેએમએમ ગઠબંધન ફરી એકવાર બહુમતનો આંકડો પાર કરી ગયો છે. બીજેપી ગઠબંધન અહીં 30 સીટો…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
ક્યારેક આગળ ક્યારેક પાછળઃ મુંબઈની બેઠકો પર રસાકસી
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામોમાં રસાકસી ચાલી રહી છે. ટ્રેન્ડ્સ જોઈએ તો ભાજપ અને સાથી પક્ષોની મહાયુતી સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ થતાં સમય લાગશે. મુંબઈની બેઠકોની વાત કરીએ મિનિટે મિનિટે બદલાવ આવી રહ્યો છે.…
- Uncategorized
ઑસ્ટ્રેલિયા 104 રનમાં ઑલઆઉટ, બુમરાહની પાંચ વિકેટ
ભારતે 46 રનની સરસાઈ લીધી, નવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ લીધી ત્રણ વિકેટ પર્થ: અહીં ભારત સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી)ની પ્રથમ ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી લાઈવ)માં ઑસ્ટ્રેલિયા પહેલા દાવમાં આજે બીજા દિવસે લંચના બ્રેક પહેલાં 104 રન પર ઑલઆઉટ થઈ…