- નેશનલ
નાંદેડ લોકસભા સીટ પર મોટો અપસેટ, મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં કોંગ્રેસનો વિજય
મુંબઇઃ નાંદેડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. ગણતરીના છેલ્લા કેટલાક તબક્કામાં કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર ચવ્હાણના ખાતામાં મતો આવવા માંડ્યા હતા અને તેમણે ભાજપના ઉમેદવાર સંતુકરાવ હંબર્ડેને 1457 મતોના માર્જિનથી હરાવ્યા. સાંજે 4 વાગ્યા સુધી ભાજપના ઉમેદવાર…
- વેપાર
છે છેલ્લા દિવસોમાં ઉછળ્યું શેર બજાર: માર્કેટ કૅપ ₹2.11 લાખ કરોડ વધારતું ગયું
મુંબઇ: રોકાણકારો માટે ગત અઠવાડિયુ ફળદાયી રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૯,૪૮૬.3૨ના બંધ સામે ૧,૭૭૮.૧૦ પોઈન્ટ્સ (૨.૩૦ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૧૮મી નવેમ્બર અને સોમવારે ૭૭,૫૪૮.૦૦ ખૂલી ૨૧મી નવેમ્બરને ગુરુવારે નીચામાં ૮૦,૧૦૨.૧૪ સુધી અને શુક્રવાર ૨૨મી નવેમ્બરે ઊંચામાં…
- વેપાર
દેશમાં EVની કિંમતો ઘટશે: આ છે કારણો
નવી દિલ્હી: દેશમાં આગામી બે વર્ષમાં ઇવીની કિંમતો ખૂબ જ ઓછી થઇ જશે. વર્ષ ૨૦૨૬ સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી)ની બેટરીની કિંમતો વર્ષ ૨૦૨૩ની તુલનાએ ઘટીને અડધી થઇ શકે છે. ઇવીના મેન્યુફેક્ચરિંગના કુલ ખર્ચમાં બેટરીનો હિસ્સો ૨૮ ટકાથી ૩૦ ટકા જેટલો…
- ટોપ ન્યૂઝ
દિલ્હીમાં પ્રદૂષણને નાથવા ડ્રોનની મદદ; ગેરકાયદેસર પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ બોલશે તવાઈ
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણની વચ્ચે રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ચાલતા જીન્સ ડાઈંગ ફેક્ટરીઓ, રેડી-મિક્સ કોંક્રિટ (RMC) પ્લાન્ટ અને ઈલેક્ટ્રોપ્લેટિંગ યુનિટ પર તવાઈ બોલવાની તૈયારીઓ છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) ગેરકાયદે ફેક્ટરીઓ અને એકમો અંગે ડ્રોન સર્વે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
Maharashtra Election Result: મહાયુતિને બહુમતી મળ્યા બાદ Devendra Fadnavis ના માતાએ આપ્યું આ નિવેદન
મુંબઈ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની મતગણતરીમાં પરિણામો લગભગ સ્પષ્ટ છે. મહાયુતિએ બહુમતીથી પણ વધારે બેઠકો મેળવી લીધી છે. તેમજ રાજ્યમાં આગામી સરકાર પણ મહાયુતિની જ બનવા જઈ રહી છે. હવે મહાયુતિની આ જીતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
Maharashtra Election Result Live: પીએમ મોદી અને સીએમ યોગીના આ નારાઓએ કરી કમાલ, મહાયુતિ સરકાર બનાવવા તરફ અગ્રેસર
મુંબઈ : મહારાષ્ટ્રમાં 288 બેઠકના પરિણામના ટ્રેન્ડ આવી રહ્યા છે. જેમાં મહાયુતિ ગઠબંધન 288માંથી 218 બેઠકો પર આગળ છે. જયારે એમવીએ ગઠબંધન માત્ર 50 બેઠકો પર આગળ છે. જે મહારાષ્ટ્રમાં ભાજપની(Maharashtra Election Result Live)આગેવાની હેઠળ મહાયુતિ સરકાર રચવા જઈ રહી…
- આપણું ગુજરાત
વાવ વિધાનસભા પેટાચૂંટણી પરિણામઃ ત્રિપાંખિયા જંગમાં કમળ ખીલ્યું, ગુલાબ સિંહની હાર
પાલનપુરઃ બનાસકાંઠાની વાવ વિધાસભાની પેટાચૂંટણી માટે 13મી નવેમ્બરના રોજ મતદાન થયું હતું, જેનું પરિણામ આજે જાહેર થયું છે. પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની…
- આમચી મુંબઈ
કોન્સર્ટ ટિકિટની કાળા બજારી સામે મહારાષ્ટ્ર સાયબર વિભાગની લાલ આંખ, આવા દિશાનિર્દેશ જાહેર કર્યા
મુંબઈ: નવી મુંબઈમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ ઓનલાઇન ટિકિટિંગ પ્લેટફોર્મ બૂક માય શો પર લાઈવ થતા જ મિનિટોનો અંદર જ વેચાઈ ગઈ હતી. હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે ટિકિટની કાળાબજારી થઇ રહી છે. એવામાં મહારાષ્ટ્ર સાયબર ડિપાર્ટમેન્ટે (Maharastra…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
By Election Poll Result 2024: યુપી-બિહાર રાજસ્થાનમાં એનડીએ આગળ, તો કર્ણાટકમાં કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળમાં મમતાનો દબદબો
નવી દિલ્હી: દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે અન્ય રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોના(By Election Poll Result 2024)ટ્રેન્ડ પણ આવી રહ્યા છે. જેમાં પ્રારંભિક વલણોમાં ઉત્તર પ્રદેશમાં 6 બેઠકો પર ભાજપ આગળ છે. જયારે સમાજવાદી પાર્ટી 3 બેઠકો પર…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
આદિત્યની લીડ વધી, અમિત ત્રીજા નંબરે, અસલમ પાછળ
મુંબઈઃ મુંબઈના વિધાનસભાના પરિણામોમાં અમુક ચોંકાવનારો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સવારથી વરલીમાં આદિત્ય ઠાકરે અને મિલિન્દ દેવરા વચ્ચે બરાબરનો જંગ હતો અને આદિત્ય 400-500 મતથી જ આગળ હતો, પરંતુ હવે તેની લીડ 1000 મતને પાર કરી ગઈ છે, તો બીજી…