- આપણું ગુજરાત
કયા છે રોજગાર? AMCની 712 જુનિયર ક્લાર્કની જગ્યાઓ સામે 1.11 લાખ અરજીઓ
અમદાવાદ: રાજ્યમાં બેરોજગારીનું સ્તર કેટલે છે તેનું સ્પષ્ટ ચિત્રણ આજે યોજાનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર કલાર્કની પરિક્ષાએ બતાવી દીધું છે. મ્યુનિ.ની સહાયક જુનિયર કલાર્કની 712 જગ્યા માટે 1.11 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. આજે ગાંધીનગર અને અમદાવાદના 314 કેન્દ્રો…
- સ્પોર્ટસ
IPL Auction 2025: આ બે ટીમો રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે, જાણો શું છે RTM?
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે આજે અને આવતી કાલે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં મેગા ઓક્શન (IPL Mega Auction)યોજાશે. દરેક ફ્રેન્ચાઈઝીએ આ ઓક્શન માટે તૈયારી કરી લીધી છે. અગાઉ, તમામ ફ્રેન્ચાઇઝીએ રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું હતું. દરેક ફ્રેન્ચાઈઝીને વધુમાં વધુ છ ખેલાડીઓ…
- નેશનલ
ઐતિહાસિક નગરી ચાંપાનેર: બે વર્ષમાં ઉમટ્યા 80 હજારથી વધુ પ્રવાસીઓ
ચાંપાનેર: ગુજરાતમાં ટુરિઝમને પ્રોત્સાહન માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે સરકાર હેરિટેજ ટુરિઝમ માટે પણ વિશેષ પ્રયત્નો કરી રહી છે. ભારતની 43 હેરીટેજ સાઈટોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યો છે. જેમાં ગુજરાતના ચાંપાનેર, રાણીની વાવ, કચ્છના ધોળાવીરા તથા…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
તો શું મહારાષ્ટ્રમાં પણ બિહાર પેટર્ન અપનાવાશે અને મુખ્ય પ્રધાનપદ…?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને મહાયુતિને અને એમાં પણ ખાસ કરીને ભાજપને બંપર સફળતા મળી છે. રાજ્યમાં ફરી એકવાર મહાયુતિની સરકાર આવી રહી છે, તેથી મુખ્ય પ્રધાન કોણ બનશે એની ચર્ચાઓ પણ તેજ થઇ ગઇ…
- સ્પોર્ટસ
AUS vs IND 1st test: યશસ્વી જયસ્વાલ 150 રનની નજીક, લંચ સુધી મેચની સ્થિતિ
પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પર્થ ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી (IND vs AUS 1st Test) છે. મેચના બીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે પકડ જમાવી લીધી હતી, આજે ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.…
- નેશનલ
યુપીના સંભલમાં જામા મસ્જિદનો સર્વે કરવા પહોંચેલી ટીમ પર પથ્થરમારો, શહેરમાં તણાવ
સંભલ: ઉત્તર પ્રદેશમાં સંભલની જામા મસ્જિદમાં સર્વે કરવા પહોંચેલી ટીમથી નારાજ લોકોએ પોલીસ પર પથ્થરમારો (Sambhal Jama Masjid) કર્યો હતો. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. કોર્ટના આદેશ બાદ આજે જ્યારે ટીમ બીજી વખત સર્વે કરવા માટે…
- વેપાર
આ છે થાપણ વૃદ્ધિ ફરી મંદ પડી હોવાના સંકેત
મુંબઈ: બેન્કિંગ ક્ષેત્ર સામેના પડકારનો સમય હજું પૂરો થયો હોય એવું લાગતું નથી. અઢી વર્ષના ગાળા બાદ ૧૮મી ઓકટોબરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ કરતા ઊંચી રહ્યા બાદ થાપણ વૃદ્ધિ પહેલી નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિને લગભગ સમાન રહ્યાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે…
- સ્પોર્ટસ
IPL Auction 2025: આજે જેદ્દાહમાં યોજાશે મેગા ઓક્શન, જાણો ખેલાડીઓ, લાઈવ સ્ટ્રીમીંગ, ટીમના પર્સ અંગે માહિતી
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 મેગા ઓક્શન આજે અને આવતીકાલે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. સતત બીજા વર્ષે IPL ઓક્શન વિદેશમાં થઈ રહ્યું છે, ગત વર્ષે ઓક્શન દુબઈમાં યોજાયું હતું. આ હરાજીમાં ભારત સહિત વિવિધ દેશોના 577 ખેલાડીઓ પર IPLની…
- નેશનલ
60 ટકા મુસ્લિમ મતદારોની બેઠક પર પોણા બે લાખ મતોથી જીત્યા એકમાત્ર હિંદુ ઉમેદવાર!
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીના પરિણામો બાદ કુંદરકી બેઠક પરના પરિણામે ભાજપને ખુશખુશાલ કરી દીધું છે તો સપા સહિત વિપક્ષી પાર્ટીઓને ઝટકો આપ્યો છે. અંદાજે ત્રણ દાયકા બાદ આ બેઠક પર ભાજપ કમળ ખિલાવી શક્યું છે. વળી આ બેઠક પર…