- વેપાર
ટોચની દસ કંપનીઓ પૈકી આઠના માર્કેટ કેપમાં ₹1.55 લાખ કરોડનો ઊછાળો
નવી દિલ્હી: ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ઈક્વિટી મર્કેટમાં મક્કમ વલણ જોવા મળ્યું હોવાથી ટોચની દસ કંપનીઓ પૈકી આઠ કંપનીઓનાં માર્કેટ કેપિટલાઈઝેશન અથવા તો માર્કેટ કેપમાં રૂ. ૧,૫૫,૬૦૩.૪૫ કરોડનો વધારો થયો હતો, જેમાં એચડીએફસી બૅન્ક અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ મોખરે રહી…
- નેશનલ
ભારતમાં પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલનનું આયોજન, PM Modi કરશે ઉદ્ઘાટન
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi)આજે ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલન (International Cooperative Convention )નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 25-30 નવેમ્બર દરમિયાન આયોજિત થવાનો છે. આ કાર્યક્રમમાં એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં…
- નેશનલ
Violence in Sambhal: ચાર યુવકોના મોત બાદ તંગદિલીભર્યો માહોલ, બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ
સંભાલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં ગઈ કાલે શરુ થયેલી અથડામણોને કારણે જીલ્લામાં માહોલ તંગ (Violence in Sambhal) છે, કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંભલમાં 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આદેશ મુજબ જિલ્લામાં બહારના લોકો, સામાજિક…
- આપણું ગુજરાત
Winter 2024: ગુજરાતમાં ઉત્તર ભારતની હિમવર્ષાની અસર, ગાંધીનગરમાં લધુત્તમ તાપમાન11.8 ડિગ્રી નોંધાયું
અમદાવાદઃ ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાની અસર ગુજરાત(Gujarat)પર થતા રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટતા ગુજરાતીઓ ઠૂઠવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારે હિમવર્ષાની અસરથી રવિવારે મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. ગુજરાતનાં લઘુત્તમ…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસઃ પટ્ટાઈનું વિશ્વનું મોટું સામૂહિક રૂસ્ટિંગ રૂફ – કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર
-કૌશિક ઘેલાણી ગુલાબી ઠંડીની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે આપણા દેશમાં અને રાજ્યમાં વનરાઈ અને વગડો જાણે આપણને બોલાવી રહ્યો હોય છે. ધીરે ધીરે સાઈબિરીયન અને ઉત્તર ધ્રુવીય પ્રદેશોમાંથી પંખીઓએ સફર ખેડવાની શરૂઆત કરી છે. ગુજરાત રાજ્યનાં કાઠિયાવાડ વિસ્તારમાં ખેતીનું…
- ઉત્સવ
આ શિક્ષકે 1200 ખેડૂતોને બનાવ્યા આર્થિક રીતે સદ્ધર ઑર્ગેનિક ખેતીથી કરે છે કરોડોની કમાણી
ભોપાલમાં વર્ષો સુધી ગણિત ભણાવનાર પ્રતિભા વિશે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે ભણાવવામાં આટલો અનુભવ મેળવ્યા પછી તે ખેતી દ્વારા કરોડો રૂપિયાના ઑેર્ગેનિક ફૂડનો બિઝનેસ કરશે અને લગભગ ૧૨૦૦ ખેડૂતોને ઑેર્ગેનિક ફાર્મિંગ દ્વારા તેમની આવક વધારવામાં મદદ કરશે. લગ્ન…
- ઉત્સવ
વ્યંગ : ભાગેડું સિંહનું ઘરે કેવું સ્વાગત થયું?
-ભરત વૈષ્ણવ ‘ખબરદાર, ત્યાંને ત્યાં જ ઊભો રહેજે. મારા જેવી બીજી કોઇ ભૂંડી નથી.’ ગુજરાતી ફિલ્મના વિલનના પેટન્ટ જેવો ડાયલોગ શર્મિલીએ ફટકાર્યો. માત્ર ભડાકે દઇશ’ એટલું કહેવાનું અધ્યાહાર રાખેલું. ‘તું કેટલી ભૂંડી છે તે હું જાણું છું’ એમ સિંહ સ્વગત…
- ઉત્સવ
વલો કચ્છ: સાહિત્ય મંજન દ્વારા કચ્છ ને કચ્છીયતની ઉપાસના
-ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છના લોકો તેમના વતન પ્રેમ અને સંસ્કૃતિ પ્રેમ સાથે જટિલ રીતે જોડાયેલા છે. ભલે તેઓ કચ્છની ભૂમિથી દૂર બીજાં શહેરોમાં વસવાટ કરે, તેમ છતાં જ્યારે વાત તેમની માતૃભાષા કચ્છીની થાય છે, ત્યારે તેમની આંખોમાં અનોખી ચમક અને…
- ઉત્સવ
કરિયર: ગ્રીન એનર્જી સેક્ટર છે ઊર્જાથી પરિપૂર્ણ કારકિર્દી
-કીર્તિ શેખર ડિયર સર, ઉદ્યોગ જગતમાં ચોથી ક્રાંતિ થઈ રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ના આગમન પછી નોકરીની દુનિયામાં કોઈ પણ પ્રકારના ઘોંઘાટ વગર ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. ભવિષ્યની સ્માર્ટ કારકિર્દી નવેસરથી સેટ થઈ રહી છે. આગામી થોડા અઠવાડિયા માટે,…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : એક નૂર આદમી હજાર નૂર કપડાં? છતાં સફળ લોકો કેમ એક જ પોશાક પહેરે છે?
-રાજ ગોસ્વામી તાજેતરમાં અવસાન પામેલા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટા, ‘ફેસબુક’ના સ્થાપક માર્ક ઝકરબર્ગ, ‘એપલ’ કંપનીના સ્થાપક (સ્વર્ગસ્થ) સ્ટીવ જોબ્સ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે એક વાતનું સામ્ય છે – એ સૌ વર્ષો સુધી એકનાં એક કપડાં પહેરતાં હતાં. ૪૦…