- નેશનલ
કુકમાની મહિલા સરપંચના તલાટી પુત્રને ચાર્જશીટ બાદ જામીનનો ઈન્કાર
ભુજ : ભુજના કુકમા ગામની ગ્રામ પંચાયતના આકારણી રજિસ્ટરમાં રહેણાંક મકાનની નોંધણી કરવા પેટે અરજદાર પાસેથી રૂપિયા બે લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયેલા કુકમા જૂથ ગ્રામ પંચાયતની મહિલા સરપંચના પુત્ર અને તલાટીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ભુજની વિશેષ…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
-ડૉ. બળવંત જાની બ્રહ્માનંદે કાવ્યરચના શિક્ષણ ભૂજની સુખ્યાત ‘રાઓ લખપત વ્રજભાષા કાવ્યશાળા’માં લીધેલું. પોતે પૂર્વાશ્રમમાં ચારણ જ્ઞાતિના હોવાને કારણે કાવ્યમાં ચારણી છંદો પ્રયોજવાનું અને ચારણી પરંપરાની વર્ણન છટા પ્રગટાવવાનું એમને સવિશેષ ફાવે. પોતે સંગીતથી પણ અભિજ્ઞિત હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનું…
- નેશનલ
ભારતીય કોસ્ટને મળી મોટી સફળતા, આંદામાન નજીક બોટમાંથી પાંચ ટન Drugs જપ્ત
આંદામાન : ભારતીય કોસ્ટ ગાર્ડ આંદામાનના(Andaman)નજીક દરિયામાંથી માછીમારોની બોટમાંથી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઈનમેન્ટ ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે જપ્ત કરાયેલ કન્સાઇનમેન્ટમાં લગભગ પાંચ ટન ડ્રગ્સ છે. આ ડ્રગ્સ બોટમાંથી મળી આવ્યું હતું. જો કે કોસ્ટ ગાર્ડે ડ્રગ્સના પ્રકાર…
- નેશનલ
શું હળદર, લીમડા, લીંબુ પાણીથી કેન્સર હરાવી શકાય? જાણો ડૉક્ટરોએ શું કહ્યું
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમની પત્ની નવજોત કૌરનું કેન્સર ખાસ ઘરેલું આહારથી મટાડવામાં આવ્યું છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના…
- ધર્મતેજ
ચિંતન : યજ્ઞોમાં જપયજ્ઞ હું છું
-હેમુ ભીખુ શબ્દોનાં ઘણાં સ્વરૂપ હોય છે. તે લખાણ સ્વરૂપે સંદેશો વ્યક્ત કરી શકે. ઉચ્ચારણ થકી પણ અભિવ્યક્તિ કરી શકાય. શબ્દો સાંભળી પણ શકાય અને તેને અનુસાર જે તે બાબતનો અર્થ સમજી પણ શકાય. મનમાં ઘૂમરાતા શબ્દો પણ ચોક્કસ પ્રકારની…
- આપણું ગુજરાત
સરકાર અને પોલીસ ખાતાના આટલા પ્રયત્નો છતાં ડિજિટલ એરેસ્ટના કેસ વધી રહ્યા છેઃ ભુજમાં ફરી છેતરાયા વેપારી
ભુજ: ડિજિટલ એરેસ્ટ’ નામની નવી બલા અંગે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે તેવામાં ઓનલાઇન ઠગો દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો હવાલો આપી, ભુજમાં સોના ચાંદીનો વ્યવસાય કરતા જાણીતા વેપારીને ચોરીનો માલ ખરીદયો હોવાના બહાને ફરિયાદમાં ફીટ…
- ધર્મતેજ
શિવ રહસ્ય : આપણી દીકરીને આ દેવર્ષિએ ભ્રમિત કરી દીધી છે, તેમને કઠોરથી કઠોર દંડ આપવામાં આવે
-ભરત પટેલ (ગતાંકથી ચાલુ)રાજા સંજય તેમની પત્ની રાજશ્રી અને પુત્રી દમયંતીને રાજસભામાં બોલાવે છે અને તેમનો પરિચય દેવર્ષિ નારદ સાથે કરાવે છે. જિજ્ઞાસાવસ દમયંતી કહે છે: ‘પિતાશ્રી મેં ઘણાં વરસોથી દેવર્ષિ નારદ વિશે ખૂબ સાંભળ્યું છે તેમની પાસેથી આપણે ભક્તિ…
- સ્પોર્ટસ
IND vs AUS 1st test: ચોથા દિવસે પહેલું સેશન ભારતને નામ, ટ્રેવિસ હેડે લડત બતાવી
પર્થ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ પર્થના સ્ટેડીયમમાં રમાઈ (ND vs AUS 1st test) રહી છે. આ મેચમાં ઈન્ડિયન ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 487/6 રનના સ્કોર પર બીજી…
- મનોરંજન
WATCH: ‘હું સંમત છું, પણ…’ ,’Animal’ જેવી ફિલ્મો પર રણબીરની પ્રતિક્રિયા
પણજીઃ ગોવામાં 55માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર પણ ભાગ લેવા પહોંચ્યો છે. અહીં તેણે ‘એનિમલ’ ફિલ્મની થઇ રહેલી ટીકા પર પ્રતિક્રિયા આપી હતી. એનિમલ (2023) ફિલ્મમાં હિંસાનો જ મહિમા વર્ણવવામાં આવ્યોછે.રણબીર કપૂરે એક વ્યક્તિની…
- શેર બજાર
Stock Market: શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેકસમાં 1076. 36 નો ઉછાળો
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિના વિજય બાદ શેરબજારમાં(Stock Market)તેજી જોવા મળી છે. જેમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેકસમાં 1076.36 પોઈન્ટ ઉછાળા પછી 80,193ના સ્તરે ખૂલ્યો છે અને નિફ્ટી 346.30 પોઈન્ટના ઉછાળા સાથે 24,253 પર ખુલ્યો છે. રિયલ્ટી શેર 2.81…