- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં સ્થિતિ વણસી; સેનાએ આપ્યો ‘દેખો ત્યાં ઠાર’નો આદેશ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો અને તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરો દ્વારા જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થનમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક પ્રદર્શનમાં ચાર રેન્જર્સના મોત…
- મહારાષ્ટ્ર
રાજીનામુ આપતા પહેલા એકનાથ શિંદેનું સૂચક નિવેદન,’સંયુક્ત ચૂંટણી લડી અને હવે
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શાસક મહાયુતિને પ્રચંડ બહુમતિ મળ્યા બાદ હવે મુખ્ય પ્રધાન કોણ એ મામલે પેચ ફસાયો ત્યારે એવા સમાચાર આવ્યા છે કે મુખ્ય પ્રધાન પદની અકળામણ હવે પૂરી થઇ ગઇ છે અને મુખ્ય પ્રધાન પદ ભાજપ પાસે જશે…
- વેપાર
સોનામાં નફારૂપી વેચવાલી નીકળતા સ્થાનિકમાં ₹706 તૂટ્યા, ચાંદી ₹1405 ગબડી
મુંબઈ: વિતેલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં છેલ્લાં પાંચ સત્રમાં એકતરફી તેજીનો માહોલ રહ્યા બાદ આજે નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે ફંડ મેનેજર સ્કોટ બેસન્ટની નિયુક્તિ કરી હોવાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે…
- આપણું ગુજરાત
National Milk Day: દૂધ ઉત્પાદનમાં ગુજરાત ચોથા સ્થાને! AMULએ સર્જી શ્વેત ક્રાંતિ
અમદાવાદ: આજે રાષ્ટ્રીય દૂધ દિવસ છે. સંપૂર્ણ આહાર ગણાતા દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને વિટામિન્સ ઉપલબ્ધ હોવાથી દૂધને એક શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે. દૂધની મહત્વતાને ઉજાગર કરવા, ભારતમાં દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ આજીવિકાને સમૃદ્ધ બનાવવા…
- સ્પોર્ટસ
આ ટીમ માત્ર 7 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ, T20Iમાં સૌથી ઓછા રનનો વર્લ્ડ રેકોર્ડ
T20 ફોર્મેટના આગમન સાથે ક્રિકેટમાં મોટા બદલાવ જોવા મળ્યા છે, T20I સતત નવા રેકોર્ડ બનતા રહે છે અને તુટતા રહે છે. 20 ઓવરની મેચમાં પણ 250 થી વધુનો સ્કોર સામાન્ય બાબત થઇ ગઈ છે. એવામાં એક ટીમે T20I ક્રિકેટમાં સૌથી…
- આપણું ગુજરાત
Gujarat Tourism:પ્રવાસીઓનું હોટ ફેવરીટ બન્યું ગુજરાત, એક વર્ષમાં આટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી
અમદાવાદ : ગુજરાત પ્રવાસીઓ(Gujarat Tourism)માટે આકષર્ણનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ અનેક મુ હેરિટેજ સ્થળો આવેલા છે. ગુજરાત પ્રવાસન વિભાગના આંકડા અનુસાર વર્ષ 2023-24માં 21 લાખથી વધુ પ્રવાસીઓએ અનેક સ્થળોની મુલાકાત લીધી છે. બીજી તરફ…
- મનોરંજન
Aishwarya-Abhishekના અણબનાવ વચ્ચે Shweta Bachchanએ આ શું કર્યું? નેટિઝન્સ કન્ફ્યુઝ…
છેલ્લાં કેટલાક સમયથી સતત બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સના સમાચારો સામે આવી રહ્યા છે. અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે બંનેના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે. પરંતુ આ બધા વચ્ચે ઐશ્વર્યા…
- નેશનલ
કુકમાની મહિલા સરપંચના તલાટી પુત્રને ચાર્જશીટ બાદ જામીનનો ઈન્કાર
ભુજ : ભુજના કુકમા ગામની ગ્રામ પંચાયતના આકારણી રજિસ્ટરમાં રહેણાંક મકાનની નોંધણી કરવા પેટે અરજદાર પાસેથી રૂપિયા બે લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયેલા કુકમા જૂથ ગ્રામ પંચાયતની મહિલા સરપંચના પુત્ર અને તલાટીએ ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ભુજની વિશેષ…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ : બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા
-ડૉ. બળવંત જાની બ્રહ્માનંદે કાવ્યરચના શિક્ષણ ભૂજની સુખ્યાત ‘રાઓ લખપત વ્રજભાષા કાવ્યશાળા’માં લીધેલું. પોતે પૂર્વાશ્રમમાં ચારણ જ્ઞાતિના હોવાને કારણે કાવ્યમાં ચારણી છંદો પ્રયોજવાનું અને ચારણી પરંપરાની વર્ણન છટા પ્રગટાવવાનું એમને સવિશેષ ફાવે. પોતે સંગીતથી પણ અભિજ્ઞિત હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનું…