- આપણું ગુજરાત
ગજબ ! Valsad માં દરજીની દુકાનનું આવ્યું મસમોટું લાઇટ બિલ, જાણો સમગ્ર વિગત
વલસાડ: ગુજરાતના વલસાડમાં(Valsad)લાઇટ-બિલની રકમ બાબતે એક આશ્ચર્ય પમાડે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક કપડાનું સિલાઈકામ કરતાં દરજીના દુકાનનું લાઇટબિલ રૂપિયા 86 લાખ આવ્યું હતું. જોકે, આ બિલ જોઇને દરજી આશ્ચર્યમાં મુકાયો હતો. તેમજ આટલું બધુ લાઇટબિલ કેવી રીતે…
- નેશનલ
Rajyasabha Bypolls:ચાર રાજયની ખાલી છ રાજ્યસભા બેઠક પર 20 ડિસેમ્બરના રોજ પેટા-ચૂંટણીની જાહેરાત
નવી દિલ્હી : દેશના ચાર રાજ્ય આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરના રોજ પેટાચૂંટણી(Rajyasabha Bypolls)યોજાશે. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જેમાં આંધ્ર પ્રદેશની ત્રણ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં એક-એક…
- Uncategorized
હવે કચ્છથી ઝડપાયો મુન્નાભાઈઃ નિષ્ણાત તબીબની જેમ ગંભીર બીમારીઓની સારવાર કરનારો બોગસ તબીબ માધાપરમાંથી ઝડપાયો
ભુજ ઃ ગુજરાતમાં બૉગસ આઈએએસ સહિતના અધિકારીઓ મળી આવવાની વણઝાર રોકાતી નથી તેવામા બૉગસ ડોક્ટર મળી આવવાનો સિલસિલો તો યથાવત જ છે. ડોક્ટરો બૉગસ મળી આવવા વધારે જોખમકારક છે કારણ કે તેઓ દરદીઓના જીવન સાથે ખેલ ખેલે છે. ગુજરાતમાં હજારો…
- આપણું ગુજરાત
વલસાડમાં 19 વર્ષની વિદ્યાર્થિનીના રેપ-હત્યાનો કિસ્સોઃ આરોપી નીકળ્યો સિરિયલ કિલર
વલસાડ: વલસાડ જિલ્લામાં 19 વર્ષની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે અગિયાર દિવસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યમાં હત્યા અને બળાત્કારની ઘટનાઓને…
- આપણું ગુજરાત
ગાંધીનગરના જુના સચિવાલયમાં લાગી આગ, દસ્તાવેજો અને કમ્પ્યુટર્સ બળીને ખાખ
ગાધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી જૂના સચિવાલય ઇમારતમાં આજે અચાનક આગ ફાટી નીકળી (Gandhinagar Old Secretariat building fire) હતી. આગને કારણે દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તુરંત પહોંચીને આગ બુજાવી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થઇ નથી. ફાયર વિભાગના…
- આપણું ગુજરાત
હનીટ્રેપ પ્રકરણમાં મનીષા ગોસ્વામીનો ફરાર પતિ ઝડપાયો
ભુજ : ચાર કરોડ રૂપિયા પડાવવાના હેતુથી માધાપરના ટ્રાન્સપોર્ટર એવા દિલીપ ગાગલ નામના આહીર યુવકને બ્લેકમેઈલ કરવા માટે બળાત્કારની બોગસ ફરિયાદ નોંધાવી મરવા મજબૂર કરવાના ગુનામાં વધુ એક મહત્વના આરોપીની ધરપકડ થઈ છે. ગુનાની તપાસ કરી રહેલી સ્થાનિક ગુન્હાશોધક શાખાએ…
- નેશનલ
26/11ના આતંકવાદી હુમલામાં આવી રીતે બચ્યા હતા ઉદ્યોગપતિ ગૌતમ ‘Adani’
મુંબઇઃ 26 નવેમ્બરના દિવસને આમ તો બંધારણ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે, તો બીજી તરફ, આ તારીખ સાથે કાળો ઇતિહાસ પણ જોડાયેલો છે. આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું…
- આપણું ગુજરાત
ગુજરાતનું આરોગ્ય ભગવાન ભરોસેઃ હજારો લેબોરેટરી ગેરકાયદે ધમધમી રહી છે
અમદાવાદ: તાજેતરમાં જ અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના ખૂબ ચગેલા કાંડ બાદ અન્ય હોસ્પિટલોમાં પણ પીએમજેવાયએ યોજનાની આડમાં કરોડોની કમાણી થતી હોવાના કૌભાંડનો ખુલાસો થયો હતો. જો કે આ જ ઘટનાક્રમની વચ્ચે ગુજરાતમાં લગભગ દસ હજાર જેટલી ગેરકાયદેસર લેબોરેટરી ધમધમતી હોવાનો ખુલાસો…
- ઇન્ટરનેશનલ
‘દરરોજ 140 મહિલાઓની તેમના ઘરમાં જ હત્યા થાય છે’, UNના રીપોર્ટમાં ચોંકાવનારા તારણો
નવી દિલ્હી: જાહેર સ્થળો અને વર્ક પ્લેસ પર મહિલાઓની સુરક્ષા અંગે સતત સવાલ ઉઠતા રહે છે, પરંતુ મહિલાઓ પોતાના ઘરમાં જ અસુરક્ષિત છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)ની બે એજન્સીઓએ સોમવારે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ અહેવાલો સૂચવે છે કે મહિલાઓ…