- નેશનલ
પરીક્ષામાં કોપી કરવા ન દેતા વિદ્યાર્થીને ગોળી મારી; બિહારમાં સાસારામમાં હોબાળો
પટના: હાલ બિહારમાં બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડ(BSEB)ની 10મા બોર્ડ મેટ્રિકની પરીક્ષા ચાલી રહી છે. ગઈ કાલે સાસારામ વિસ્તારમાં પરીક્ષા બાદ પરીક્ષાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી તહી હતી, જેમાં થયેલા ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થઇ જતા હોબાળો મચી ગયો છે. એહવાલ…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાને અફઘાનિસ્તાને ચેતવણી આપતા કહ્યું, ‘તમને શારજાહ યાદ છેને?’
કરાચી: ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે બપોરે 2:30 વાગ્યાથી અહીં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે અને એ મૅચ પહેલાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લા શાહિદીએ સાઉથ આફ્રિકાની ટીમને ચેતવતા કહ્યું છે કે ‘તાજેતરમાં અમે શારજાહની સિરીઝમાં તમને 2-1થી હરાવ્યા હતા એ તમને…
- આમચી મુંબઈ
ભારતમાં અમેરિકાન બોર્બોન વ્હિસ્કી સસ્તી થશે; ભારતીય કંપનીએ પણ બનાવ્યો આવો પ્લાન
મુંબઈ: ભારતમાં લિકર માર્કેટ ઝડપથી વધી વિસ્તરી રહ્યું છે, વેપારની વિશાળ શક્યતાને જોતા વિદેશની લીકર કંપનીઓ ભારતમાં રસ (Indian liquor market) દાખવી રહી છે. તાજેતરમાં ભારતે અમેરિકાથી આયાત બોર્બોન વ્હિસ્કી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 50 ટકા (Import Duty on Bourbon…
- સ્પોર્ટસ
દુબઈમાં શિખર ધવન ફરી એકવાર આ છોકરી સાથે જોવા મળ્યો…
દુબઈ: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવનને આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રેન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો છે અને એ કરાર હેઠળ શિખર ગઈ કાલે દુબઈના સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચ વખતે જોવા મળ્યો ત્યારે તેની સાથે જે છોકરી હતી એ છોકરી…
- આમચી મુંબઈ
આ સ્ટેશનો નજીક લોકલ ટ્રેનો ઝુકવા લાગતા પ્રવાસીઓને માથે જોખમ
મુંબઈની જીવાદોરી સમી ગણાતી લોકલ ટ્રેનોમાં હવે તો ચોવીસે કલાક ભારે ભીડ હોય છે. લોકો પોતાના જીવ જોખમમાં રાખીને મુસાફરી કરતા હોય છે. ક્યારેક કોઇનો હાથ છૂટતા તે નીચે પડી જાય છે. લોકો ઘાયલ થાય છે અને ક્યારેક તો તેઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસના નેતાને કોર્ટનું તેડું, જાણો શું છે મામલો
Rajkot News: ગુજરાતમાં બજેટ સત્ર (Gujarat Budget Session) વચ્ચે રાજકોટની કોર્ટે ભાજપના ધારાસભ્ય સી જે ચાવડા ( C J Chavda) અને કૉંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારને (Shailesh Parmar) તેડું મોકલ્યું હતું. સી.જે ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા દ્વારા રાજકોટના કુવાડવા…
- નેશનલ
USAથી 50 ભારતીય ડિપોર્ટી પનામા પહોંચી ગયા! કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર યુએસમાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સને તેમના વતન પરત મોકલી રહ્યું (Illegal immigrants deportation from US ) છે. ભારત મોકલવામાં આવી રહેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથે કથિત દુર્વ્યવહારનો મુદ્દો હાલ ભારતના રાજકારણમાં ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ…
- નેશનલ
પહેલા દિવસથી જ ભાજપે વચનો તોડવા માંડ્યા, આતિશીના ભાજપ પર પ્રહારો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાન સભામાં જ્વલંત વિજય બાદ ભાજપની સરકાર બની ગઇ છે અને મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કમાન સંભાળી લીધી છે. જોકે, તેમની રાહ આસાન નથી. તેઓ સતત વિરોધ પક્ષના નિશાના પર છે. વિરોધીઓ તેમના દરેક પગલાંને ચાંપીને બેઠા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 159 PSI ને પરીક્ષા વગર જ PI તરીકે આપવામાં આવ્યું પ્રમોશન, જુઓ લિસ્ટ
અમદાવાદઃ રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીની મોસમ ચાલી રહી હોય તેમ લાગે છે. 159 પીએસઆઈ (PSI)ને પીઆઈ (PI) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. બઢતી બાદ તમામને મૂળ જગ્યાએ યથાવત્ રાખવામાં આવ્યા છે. તમામને પરીક્ષા વગર જ પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્યના…