- ઇન્ટરનેશનલ
Israel અને હિઝબુલ્લાહ વચ્ચે સીઝ-ફાયર, આ શરતો લાગુ રહેશે
તેલ અવીવ : ઈઝરાયેલ(Israel)અને હિઝબુલ્લાહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો છે. જેમાં હવે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સમજૂતી થઈ છે.જેમાં ઈઝરાયેલ હવે સંમત થયું છે કે તે લેબનોન પર હુમલો નહીં કરે. ઇઝરાયેલી સુરક્ષા કેબિનેટ ઇઝરાયેલ સરકાર…
- નેશનલ
ચેન્નઈઃ ફેંગલ વાવાઝોડાની તમિલનાડુમાં અસર વચ્ચે એરલાઈન્સે જાહેર કરી માર્ગદર્શિકા
ચક્રવાતી ફેંગલ આજે તમિલનાડુ પહોંચે તેવી શક્યતા છે. જેના કારણે અહીં ભારે વરસાદની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સે મંગળવારે રાત્રે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને જણાવ્યું કે, ચેન્નાઈ, તુતીકોરીન અને અને મદુરાઈ જતી- આવતી ફ્લાઈટને અસર થઈ રહી છે,…
- નેશનલ
અમેરિકાના આરોપો Adani એ ફગાવતા જ કંપનીના શેરમાં આવ્યો આટલો ઉછાળો
મુંબઇ: અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદન જાહેર કરીને કંપનીના ડિરેક્ટર્સ ગૌતમ અદાણી,(Gautam Adani) સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ) હેઠળ મુકાયેલા આરોપને ફગાવી દીધા છે. કંપનીએ કહ્યું છે કે આવા નિવેદનો સંપૂર્ણપણે ખોટા છે.…
- શેર બજાર
Stock Market : શેરબજારમાં બે દિવસની તેજી બાદ ઘટાડો, સેન્સેકસમાં 98 પોઇન્ટનું ગાબડું
મુંબઇ : ભારતીય શેરબજારમાં(Stock Market)છેલ્લા બે દિવસની તેજી બાદ આજે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સવારે સવારે 9.46 વાગ્યે સેન્સેક્સ 98.91 પોઈન્ટના ઘટાડા સાથે 79,905.55ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 27.25 પોઈન્ટના ઘટાડા સાથે 24,167.25 પોઈન્ટના સ્તરે…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ચંદીગઢમાં ટ્વિન બ્લાસ્ટ, બિશ્ર્નોઈએ પોલીસનું નાક વાઢી લીધું
-ભરત ભારદ્વાજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩ ડિસેમ્બરે ચંદીગઢની મુલાકાતે જવાના છે પણ એ પહેલાં મંગળવારે સવારે સેક્ટર-૨૬માં બે ક્લબની બહાર થયેલા બે બોમ્બવિસ્ફોટોના કારણે ખળભળાટ મચ્યો છે. સેવિલે બાર અને લાઉન્જ ક્લબ તથા ડી’ઓરા રેસ્ટોરન્ટની બહાર વહેલી સવારે થયેલા…
- સ્પોર્ટસ
સ્ટાર રેસલર Bajrang Punia પર ચાર વર્ષનો પ્રતિબંધ લદાયો, જાણો કારણ
નવી દિલ્હી : ભારતીય રેસલર બજરંગ પુનિયાની(Bajrang Punia)મુસીબતમાં વધારો થયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા સામે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી NADA)એ કડક કાર્યવાહી કરી હતી. જેમાં નાડાએ બજરંગ પુનિયા પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.…
- સ્પોર્ટસ
ભારતના ચેસ ખેલાડી D. Gukesh ચીનના વર્લ્ડ ચૅમ્પિયનને ગેમ ડ્રૉમાં લઈ જવાની ફરજ પાડી
સિંગાપોરઃ ભારતના ટીનેજ ચેસ-સ્ટાર ડી. ગુકેશે અહીં મંગળવારે ચીનના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેન સામેની ગેમ ડ્રૉ કરાવી હતી. ગુકેશે કાળા મ્હોરાથી રમવા છતાં લિરેનને જોરદાર ટક્કર આપી હતી અને 23મી ચાલ બાદ છેવટે લિરેન ગેમ ડ્રૉ જાહેર કરવા સંમત થયો…
- સ્પોર્ટસ
ભારત સામે ખરાબ રીતે હારેલા ઑસ્ટ્રેલિયાએ રણનીતિ બદલવી પડી
ઍડિલેઇડઃ પર્થમાં 295 રનના તોતિંગ માર્જિનથી હારેલા ઑસ્ટ્રેલિયાએ છઠ્ઠી ડિસેમ્બરે ઍડિલેઇડમાં શરૂ થનારી સિરીઝની બીજી ટેસ્ટ માટે મજબૂર થઈને રણનીતિ બદલવી પડી છે. શ્રેણીની બીજી ટેસ્ટ ડે/નાઇટ છે અને એ મૅચ પિન્ક બૉલથી રમાશે.પર્થમાં 2018ની સાલમાં બનેલા નવા ઑપ્ટસ સ્ટેડિયમમાં…