- વેપાર
શેરબજારની ઠંડી શરૂઆત, આ સેક્ટરર્સના શેરોમાં ઉછાળો
મુંબઈ: આજે ગુરુવારે સતત બીજા દિવસે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત (Stock market opening) થઇ છે. પ્રારંભિક તબક્કામાં સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બંને ઇન્ડેક્સ રેડ સિગ્નલમાં ટ્રેડ થઈ રહ્યા છે. શરૂઆતના ટ્રેડીંગમાં સેન્સેક્સ 57.52 પોઈન્ટ વધીને 80,291.59 પર અને નિફ્ટી…
- નેશનલ
હેમંત સોરેન આજે એકલા જ શપથ લેશે! આ દિગ્ગજ નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપશે
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024માં જીત મેળવ્યા બાદ ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ના વડા હેમંત સોરેન આજે મુખ્ય પ્રધાન પદના સપથ (Hemant Soren oath ceremony) લેશે. ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. 49 વર્ષીય હેમંત સોરેન ચોથી…
- આમચી મુંબઈ
ફડણવીસને સિરે તાજ સજશે કે ભાજપ આપશે સરપ્રાઈઝ? મુંબઈથી દિલ્હી સુધી હલચલ તેજ
મુંબઇઃ મહારાષ્ટ્રના નવા સીએમના નામને લઈને સસ્પેન્સ આજે સમાપ્ત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે. ગઈકાલે એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે ભાજપ જેને સીએમ બનાવવા ઈચ્છશે તેને શિવસેના સમર્થન…
- ઇન્ટરનેશનલ
Trump કેબિનેટમાં નોમિનેટ લોકોને બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ખળભળાટ
વોશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જાન્યુઆરી મહિનામાં પદ સંભાળશે, એ પહેલા તેઓ અલગ અલગ વિભાગોના સેક્રેટરીના નામ જાહેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ટ્રમ્પ કેબિનેટના નોમિનેટેડને ધમકીઓ મળી રહી છે. અમેરિકામાં, ઘણા કેબિનેટ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બે દિવસ બાદ કડકડતી ઠંડીની અગાહી; બુધવારે આ શહેર સૌથી ઠંડુ રહ્યું
અમદાવાદઃ ગુજરાતમાં હવે સવારે અને રાતે તો ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે, પરંતુ હવે બપોરના સમયમાં પણ તાપમાન પહેલા કરતા નીચું નોંધાઈ રહ્યું છે. રાજ્યમાં હાલ ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે. આગામી બેથી ત્રણ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની…
- વેપાર
લો ફરી પટકાયો રૂપિયો: આ છે કારણો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને અમેરિકાના ભાવિ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર નીતિ અંગેની અનિશ્ર્ચિતતાઓ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો અને માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ૧૫ પૈસા પટકાઈને ૮૪.૪૪ના મથાળે…
- નેશનલ
સાઈકલોન ‘Fengal’ આ રાજ્યોમાં તારાજી સર્જશે, રેડ એલર્ટ જાહેર
ચેન્નઈ: બંગાળની ખાડીમાં ફરી એક વાર વાવઝોડું તૈયાર થઇ રહ્યું છે, આ સાઈકલોનને ‘Fengal’ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે બંગાળની ખાડીમાં બનેલું ડીપ પ્રેશર એરિયા ટૂંક સમયમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં…
- ઈન્ટરવલ
જિંદગીનો માણવા જેવો જલસો… તમારા લગ્ન!
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રીભારતીય પરંપરામાં અગ્નિનું ઘણું મહત્ત્વ છે. પૌરાણિક સાહિત્ય મુજબ સુરક્ષા અને શત્રુઓના નાશ માટે અગ્નિ જરૂરી હતો. અગ્નિને સાચવતા નહિ આવડ્યું હોય એ સમયે અનેક લોકોએ પ્રાણ ખોયા હશે. અગ્નિને બારે મહિના સંભાળીને રાખતાં શીખ્યો…
- આપણું ગુજરાત
ગાંધીનગર બાદ હવે ભુજમાં સરકારી ભવનમાં આગઃ જાનહાની ટળી
ભુજ: ગઈકાલે ગાંધીનગર ખાતે જૂના સચિવાલયમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો ત્યારે આજે ભુજની સરકારી ઈમારતમાં આગ લાગી હતી, જોકે સદનસીબે કોઈનો જીવ ગયો નથી. ભચાઉની ભાગોળે ભુજ-દુધઈ ધોરીમાર્ગ પર વીજ ટ્રાન્સફોર્મરમાં ગગનભેદી ધડાકા સાથે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી બનાવટનું અસલી કારણ ચોરી, બેઈમાની જેવાં લક્ષણ ઘણી વાર પરિસ્થિતિની પેદાશ હોય છે. મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં એક યુવતી નકલી એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ (એસપી) બની ગર્દીવાળા વિસ્તારમાં રુઆબ જમાવવા પહોંચી ગઈ. એ સમયે અસલી મહિલા સબ – ઈન્સ્પેક્ટરનું ધ્યાન…