- વેપાર
તમામ દેશી આયાતી તેલમાં ઉછાળો: આ એક તેલમાં ઘટાડો
મુંબઈ: મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં ૧૩૮ રિંગિટનો ઉછાળો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં એક માત્ર સોયા રિફાઈન્ડના ભાવમાં આવેલા ૧૦ કિલોદીઠ રૂ. પાંચના ઘટાડાને બાદ કરતાં અન્ય તમામ દેશી-આયાતી તેલના ભાવમાં ઉછાળા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાએ જમાવટ શરૂ કરી દીધી છે. રાજ્યના તાપમાનમાં 2.2 ડિગ્રીનો ઘટાડો થયો હતો અને શુક્રવારે દિવસ દરમિયાન 14 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં…
- ટોપ ન્યૂઝ
પુડ્ડુચેરી પાસે આજે ટકરાશે ચક્રવાત Fengal, 90 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું વાવાઝોડું ફેંગલ આજે બપોરે પુડ્ડુચેરી દરિયા કાંઠે ટકરાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દરિયાકાંઠે ટકરાતી વખતે 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેના કારણે તમિલનાડુ અને પુડ્ડચેરીમાં કેટલીક જગ્યાએ ભારેથી…
- Uncategorized
આ ટીમના 11એ 11 ખેલાડીઓએ બોલિંગ કરી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
દિલ્હી: ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓને પસંદ કરવામાં બેટ્સમેન, બોલર અને ઓલરાઉન્ડર ખેલાડીઓનું બેલેન્સ જાળવવામાં આવે છે. તમે એવું ક્યારેય એવું જોયું છે જયારે ક્રિકેટ મેચ દરમિયાન ટીમના 11એ 11 ખેલાડીઓ બોલર બની જાય, આવું સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 (Syed…
- આપણું ગુજરાત
Gujarat ના સીએમ ભુપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં લીધો આ મોટો નિર્ણય
ગાંધીનગર : ગુજરાતના(Gujarat)મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં મળેલી ફરિયાદ બાદ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં હવે કોઈ મુશ્કેલી નહી પડે. જેની…
- ઇન્ટરનેશનલ
ગલુડિયાઓને ઠપકો આપી રહ્યો હતો માલિક, પછી જે થયું
આપણામાં કહેવત છે કે મા તે મા, બીજા બધા વગડાના વા. માતા તો માતા જ હોય છે. માતાના પ્રેમની તોલે કોઇ પ્રેમ ના આવી શકે, પછી તે કોઈપણ જીવની માતા હોય. માણસ હોય કે પ્રાણી. હાલમાં સોશિયલ મીડિયા પર એક…
- સ્પોર્ટસ
હવે મહિલાઓની પ્રીમિયર લીગના ખેલાડીઓ માટે ઑક્શન યોજાશે…
મુંબઈ: 2025ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે રવિવાર અને સોમવારે સાઉદીના જેદ્દાહમાં મેગા ઑક્શન યોજાઈ ગયું ત્યાર બાદ હવે મહિલાઓ માટેની ભારતની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ‘વિમેન્સ પ્રીમિયર લીગ’ (ડબલ્યૂપીએલ) માટેની ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ યોજાવાનો છે. આ ઑક્શન વિશેની વિગતો બહાર…
- નેશનલ
Gujarat માં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન, આ નામાંકિત ગ્રુપો પર કાર્યવાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડયાની વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાધે ગ્રૂપના માલિક અને ભાગીદારોને ત્યાં હાલ આ કાર્યવાહી ચાલી…