- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરામાં ફેસ્ટિવલ ટાઇમે ટૂરિસ્ટ ઓવરફલો…
પ્રતીક્ષા થાનકી સ્કોટલેન્ડના આરગાયલ રિજનમાં ‘ગેલી ઓફ લોર્ન’ ઇનથી સવારે નીકળ્યાં ત્યારે અંદાજ ન હતો કે આ સ્થળ સાથે આટલું અટેચ થઈ જવાશે. અહીંની નાનકડી જુનવાણી કરિયાણાની દુકાનથી દૂધની બોટલ લીધી, રસ્તા માટે થોડાં સ્કોન્સ અને ચિપ્સ તો સાથે હોય…
- વીક એન્ડ
મસ્તરામની મસ્તી : આ ઠંડી ઓપિનિયન પોલ જેવી છે…
મિલન ત્રિવેદી ચૂનિયાનો પરિવાર સનગ્લાસ, ટોપી, સ્વેટર, વાંદરા ટોપી વગેરે અલગ અલગ પથારા કરી અને હવામાન ખાતાની સાઈટ ખોલી અને બેઠો હતો. જો હવામાન ખાતું કહે કે હવે ઠંડી પડવાની ફલાણી તારીખથી શરૂઆત થશે તોપણ ગ્લાસ અને તડકાની ટોપી પહેરી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હિસ્ટ્રીશીટરોના ઘરે વહેલી સવારે પોલીસ ત્રાટકી, રાજ્યભરમાં 350 સ્થળોએ દરોડા
અમદાવાદઃ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી, કર્મચારીઓની ટીમ દ્વારા હિસ્ટ્રીશીટર ગુનેગારોના ઘરે વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા. અલગ અલગ 24 ટીમો બનાવી આરોપીઓના ઘરે પોલીસ ત્રાટકી હતી. રાજ્યભરમાં 350 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્યના ડીજીની…
- આપણું ગુજરાત
ખ્યાતિ કાંડમાં વધુ એક ખુલાસો, ડૉ. ચિરાગ ડૉકટરોને સાચવવા આપતો હતો મોંઘી ગિફ્ટ
અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે સ્થિત ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પાંચ આરોપીઓમાં હૉસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, પ્રતીક ભટ્ટ, મિલિન્દ પટેલ અને પંકિલ પટેલની ધરપકડ કરવામાં આવી…
- સ્પોર્ટસ
પર્થમાં પરચો બતાવ્યો, હવે ઍડિલેઇડમાં અહંકાર તોડજો
સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા ઑસ્ટ્રેલિયનો ઍડિલેઇડની પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટમાં ક્યારેય નથી હાર્યા, પહેલી વાર તેમને પછાડવાનો ટીમ ઇન્ડિયાને મોકો છે ભારતીય ક્રિકેટરો ઑસ્ટ્રેલિયામાં ૪-૦થી બોર્ડર-ગાવસકર ટ્રોફી જીતવાના મનસૂબા સાથે આવ્યા છે અને એમાં સફળતા મળે કે ન મળે,…
- આમચી મુંબઈ
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું, દસ વર્ષમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
મુંબઇઃ હાલ મુંબઇ સહિત સંપૂર્ણ રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. મુંબઈ સહિત ઉપનગરોમાં ઠંડીની તીવ્રતા વધી રહી છે. મુંબઈમાં આજે લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ઝકરબર્ગ સાથે ડિનર, ટ્રમ્પનું હૃદયપરિવર્તન કેમ થયું?
ભરત ભારદ્વાજ રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું એવું કહેવાય છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તથા માર્ક ઝકરબર્ગના કિસ્સામાં આ વાત સાચી પડી છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને જેલમાં મોકલવાની ધમકી આપી હતી, પણ અમેરિકાના…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની રાજનીતિના મેન્ટર બનશે શિંદે! કન્વીનર પદ પર છે નજર!
મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની રચના અને સીએમ પદને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. એમ માનવામાં આવતું હતું કે શુક્રવારે મુંબઈમાં મહાયુતિના નેતાઓની બેઠક થશે અને સીએમના નામને મંજૂરી આપવામાં આવશે. તેની સાથે જ કેબિનેટ વિભાજન અને શપથ ગ્રહણ અંગે…
- નેશનલ
અદાણી મુદ્દે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- અમેરિકા તરફથી ભારતને કોઈ સૂચના મળી નહોતી
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી પર અમેરિકામાં લાંચના લાગેલા આરોપ બાદ વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું, અદાણી મામલે અમેરિકા તરફથી ભારત સરકારને પહેલા કોઈ સૂચના આપવામાં આવી નહોતી. આ મામલે અમેરિકાએ નિયમોનું…
- વેપાર
દેશમાં GDP 2 વર્ષના તળિયે, મુખ્ય આર્થિક સલાહકારે કહી આ વાત
નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્રને લઈ મોટા સમચાર છે. મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરે બીજા ત્રિમાસિકમાં જીડીપી દર 5.4 ટકા રહ્યો તેને નિરાશાજનક ગણાવ્યો હતો. તેમ છતાં તેમણે ચાલુ નાણાકીય વર્ષ માટે 6.5 ટકાનો આર્થિક વૃદ્ધિનો અંદાજ ખતરામાં નથી તેમ…