- મનોરંજન
પહેલા ચાર દિવસ સસ્તામાં મળશે ‘Pushpa 2’ની ટિકિટ પછી…
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ સ્ટારર ફિલ્મ પુષ્પા 2: ધ રૂલનો ક્રેઝ દરરોજ વધી રહ્યો છે. આ ફિલ્મ પાંચ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના મોટા બજેટને ધ્યાનમાં…
- નેશનલ
હત્યાની સજા ભોગવી રહેલા 104 વર્ષના વૃદ્ધે માંગ્યા જામીન, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય
શુક્રવાર 29 નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અનોખો કેસ આવ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે 104 વર્ષીય વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી કરી હતી. આપણે આ કેસની વિગત જાણીએ. રસિક ચંદ્ર મંડલને 1994માં…
- વીક એન્ડ
લોકોને બદીઓથી બચાવવા થઈ અવનવી ‘મોજમજા’ની શોધ !
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક ‘ધર્મ’ એટલે શું?આની ઊંડી ચર્ચામાં ઊતર્યા વિના સાદી સમજ પૂરતી વાત કરીએ તો મનુષ્ય માટે જીવન જીવવાની ‘ગાઈડ’ એટલે ધર્મ. જીવનમાં સાચું શું, ખોટું શું, સારાસારનો વિવેક… આ બધું સમજવા માટે ધર્મ ઉપયોગી…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈ: ફટાફટ બાંધી દેવાની ઘેલછા
હેમંત વાળા યુટ્યૂબ પર તાત્કાલિક બનાવી દેવાતાં શેલ્ટર – હંગામી આવાસ પર ઘણા વીડિયો જોવા મળે છે. જોવાની મજા પણ આવે. ટૂંકા સમયમાં, કુદરતી પરિસ્થિતિમાં, કોઈ એક કે બે વ્યક્તિ દ્વારા જે રીતે આવો આશરો બનાવાતો હોય છે તે એક…
- મનોરંજન
નાના પાટેકરે સિંગરને પોતાની સ્ટાઈલમાં ઠપકારીઃ ચેનલે પબ્લિસિટી કરી
બોલીવૂડ અભિનેતા નાના પાટેકર પોતાના અભિનય સાથે મિજાજ માટે પણ જાણીતા છે. અભિનેતાના મગજનો પારો ઘણીવાર ઊંચે ચડી જાય છે અને આ માટે તેઓ વિવાદમાં પણ સપડાઈ છે. ફરી નાનાએ આવી જ કંઈક હરકત કરી છે અને તેમાં પણ ચેનલે…
- આપણું ગુજરાત
આઈસક્રીમ કે તાપણું? સુરતના ત્રણ બાળકના મોતનું જવાબદાર કોણ?
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી છે. શુક્રવારે આઇસક્રીમ આરોગ્યા બાદ તેમની તબિયત લથડી હતી. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે એક બાળકની હાલત ગંભીર…
- મહારાષ્ટ્ર
ખુદ નેતાના ખુલાસા બાદ પણ મુખ્ય પ્રધાનપદ માટે આ ચહેરાની ચર્ચાઃ ફડણવીસને પક્ષ ફરીથી આપશે ઝટકો?
પૂણેઃ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મહાયુતિ તરફથી હજુ સુધી મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવામાં આવી નથી, જેને કારણે શપથ ગ્રહણ સમારોહમાં તો વિલંબ થઈ જ રહ્યો છે ઉપરાંત મુખ્ય પ્રધાન…
- આપણું ગુજરાત
ધોરાજીમાં ખેલાયો ખૂની ખેલઃ મામાના દીકરાએ ફઈની પુત્રીનું ગળું કાપી હત્યા કર્યા બાદ ખુદ કર્યો આપઘાત
ધોરાજી: ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ખેત મજૂરી કરતી 21 વર્ષીય યુવતીને ગળા પર દાતરડું ગળું કાપી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેને લઈ લોકોને સુરતની ગ્રીષ્મા હત્યા કાંડની યાદ આવી ગઈ હતી. યુવતીની હત્યા બાદ થોડા સમયગાળા બાદ યુવકે ઝેરી…
- વીક એન્ડ
વિવાદ: દત્તક સંતાનોની ઘરવાપસી કેમ?
રશ્મિ શુકલા એડજસ્ટમેન્ટની સમસ્યાઓ, કૌટુંબિક અથવા નાણાકીય તકરાર અને આરોગ્યની ચિંતાઓને કારણે ૨૦૨૦ થી ૧૨ બાળકોને તમિલનાડુમાં એજન્સીઓમાં પરત કરવામાં આવ્યાં છે. ત્રણને ફરીથી દત્તક લેવામાં આવ્યાં હતાં, એકને પાલક સંભાળમાં મોકલવામાં આવ્યો હતો અને બાકીનાં બાળકો સરકારી ઘરોમાં રહે…
- નેશનલ
CWC મીટિંગમાં રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં હારને મલ્લિકાર્જુન ખડગેને શું કહ્યું?
નવી દિલ્હીઃ તાજેતરમાં જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામમાં કૉંગ્રેસની ભૂંડી હાર થઈ હતી. શુક્રવારે નવી દિલ્હીમાં કૉંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિની બેઠક મળી હતી. જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જવાબદારી નક્કી કરવામાં આવશે અને આકરા નિર્ણય લેવામાં આવશે તેમ કહ્યું…