- શેર બજાર
આજે શેરબજારની મંગલમય શરૂઆત, આ શેરો ગ્રીન સિગ્નલમાં ખુલ્યા
મુંબઈ: ગઈ કાલે વધારા સાથે બંધ થયેલા શેરબજાર(Indian Stock Market)માં આજે ફરી એકવાર પોઝીટીવ વલણ જોવા મળી રહ્યું છે. આજે મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઇન્ડેક્સ SENSEX 281.12 પોઈન્ટના વધારા સાથે 80,529.20 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ…
- એકસ્ટ્રા અફેર
મુસ્લિમોની વધતી વસ્તીને રોકવા કાયદો લાવવો પડે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં એક તરફ સતત વધી રહેલી વસતીના વધારાને રોકવા માટે કાયદો લાવવાની માગ થઈ રહી છે ત્યારે કેન્દ્રમાં સત્તાધારી ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વસ્તી વધારાના દરમાં ઘટાડાને મુદ્દે ચિંતા વ્યક્ત…
- નેશનલ
બાંગ્લાદેશમાં હિંદુઓને જાનનો ખતરો, ઇસ્કોને આપી આવી સલાહ
ઢાકાઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના અસ્ત અને મોહમ્મ્દ યુનુસ સરકારના આરંભ બાદ હિંદુઓની સ્થિતિ બદથી બદતર થવા માંડી છે. તેમની જાન, માલમત્તા કશું જ સુરક્ષિત નથી. દેવી-દેવતાઓની મૂર્તિઓ અને મંદિરોની ચોરી, તોડફોડ અને અપવિત્ર કરવાના ઘણા બનાવ બનવા માંડ્યા છે.…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ISRO ચીફ સોમનાથે ‘Gaganyaan’ મિશનને લઈને આપ્યા મોટા સમાચાર
નવી દિલ્હી: ઈસરોના વડા એસ સોમનાથે સોમવારે ભારતના ગગનયાન મિશન અંગેના મહત્વના સમાચાર આપ્યા છે. ગગનયાન, દેશનો પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન કાર્યક્રમ, 2026 ના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે, એમ તેમણે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. માં રોકેટની પ્રથમ…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ગબડીને નવા તળિયે
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત ભાવી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે બ્રિક્સ રાષ્ટ્રો દ્વારા જો ડૉલર સામે નવું ચલણ ઊભું કરવામાં આવે તો ૧૦૦ ટકા ટેરિફ લાદવામાં આવે એવી ચેતવણી ઉચ્ચારવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી…
- મનોરંજન
નરગીસ ફખરીની બહેનની ધરપકડ, એક્સ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ
‘રોકસ્ટાર’ ફેમ નરગીસ ફાખરીની (Nargis Fakhri) બહેન આલિયા (Alia Fakhri) હાલમાં ચર્ચામાં છે કારણ કે તેના પર તેના એક્સ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની બહેનની ઈર્ષ્યામાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અને તેની નવી ગર્લફ્રેન્ડની હત્યા…
- વેપાર
Good News : દેશમાં GST કલેક્શનમાં 8. 5 ટકાનો વધારો, આટલા કરોડે પહોંચ્યું
નવી દિલ્હી : ભારતીય અર્થતંત્ર માટે એક સારા સમાચાર છે. જેમાં નવેમ્બર 2024માં ભારતનું જીએસટી( GST Collection )કલેક્શન 8.5 ટકા વધીને રૂપિયા 1.82 લાખ કરોડ થયું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ નવેમ્બરના આ કલેક્શનથી એપ્રિલથી નવેમ્બર…
- આપણું ગુજરાત
અચાનક અમદાવાદમાં 14 પોલીસ પીઆઈની આંતરિક બદલીનો હુકમ
અમદાવાદ: એકતરફ અમદાવાદ ક્રાઇમ સિટી બની રહ્યું છે. શહેરમાં સતત ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને ધ્યાને લઈને રાજ્યના ગૃહ પ્રધાને પણ બેઠક યોજી હતી. આ બાદ હવે પોલીસમાં અચાનક બદલી કરવામાં આવી છે.…
- મહારાષ્ટ્ર
રાજકારણીઓ અસંતોષી જીવ હોય છે: ગડકરીની ફિલોસોફી
નાગપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે રાજકારણ ‘અસંતુષ્ટ આત્માઓનો સાગર’ છે, જ્યાં દરેક વ્યક્તિ દુ:ખી હોય છે અને પોતાની વર્તમાન સ્થિતિ કરતાં ઊંચા હોદ્દા માટે ઇચ્છુક હોય છે. રવિવારે નાગપુરમાં ’50 ગોલ્ડન રૂલ્સ ઓફ લાઇફ’ નામના પુસ્તકના લોકાર્પણ…