- નેશનલ
Khyati Case માં વધુ એક મોટો ખુલાસો, નફો વધારવા મીટિંગમાં…
Ahmedabad: ખ્યાતિકાંડમાં પકડાયેલા (Khyati Multispeciality Hospital) આરોપીની હાલ પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન વધુ એક ચોંકાવનારી ખુલાસો થયો છે. સરકાર પક્ષે કોર્ટમાં ખ્યાતિ હૉસ્પિટલના ડીરેકટરો મીટિંગમાં નફો વધારવા દબાણ કરતાં હોવાનો જવાબ રજૂ કરી તપાસમાં કડક વલણના એંધાણ આપ્યા…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : ઠંડે ઠંડે પાનીસે નહાના ચાહીએ કે નહીં?
-દેવલ શાસ્ત્રી શિયાળામાં વહેલા ઊઠવું અને નહાવું.. આ બન્ને વાત ચર્ચાસ્પદ છે-એ કાં તો ઊંઘ ઉડાડી દે અથવા તો ઠંડીની લહેરખીથી ધ્રુજાવી દે ! મજાની ઠંડીમાં ગોદડું ઓઢીને સૂતેલા માણસને હૂંફમાંથી બહાર કાઢવા જેટલી મહેનત કરવી પડે છે એટલી જ…
- આમચી મુંબઈ
મળી ગયા ખોવાયેલા કૉમેડિયન સુનીલ પાલઃ જાતે પોલીસને ફોન કરીને કહ્યું કે…
મુંબઈ: ગઈ કાલે મંગળવારે જાણીતા કોમેડિયન સુનીલ પાલના ગુમ થવાના સમાચાર મળતા ખળભળાટ મચી ગયો હતો, પરંતુ થોડા કલાકો પછી તેઓ મળી આવ્યા (Sunial Pal Kidnapped) હતાં. તેમણે ખુદ પોલીસને જાણ કરી હતી કે તેઓ 4 ડિસેમ્બરે મુંબઈ પહોંચી જશે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં FSSAI એ 200 ઓઇલ મિલર્સને કેમ આપી નોટિસ? જાણો વિગત
ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળાની (winter 2024) શરૂઆત થઈ ગઈ છે. લોકો સીંગતેલ ભરવા ઓઇલ મિલરોમાં (oil millers) લાઇન લગાવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી રાજ્યમાં સ્થાનિક ઓઇલ મિલર પાસેથી સીંગતેલ કે અન્ય ખાદ્યતેલ ખરીદવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ફૂડ સેફ્ટી એન્ડ…
- નેશનલ
સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસરમાં સુવર્ણ મંદિરના ગેટ પર ફાયરિંગ
ચંદીગઢઃ શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો છે. સુવર્ણ મંદિરમાં ધાર્મિક સજા ભોગવી રહેલા સુખબીર સિંહ બાદલને બુધવારે સવારે ગોળી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં સુખબર સિંહ બાદલનો જીવ બચી ગયો હતો.…
- આપણું ગુજરાત
ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં સામેલ આ સ્ટાર ક્રિકેટર સહિત 5 ખેલાડી પણ ઝાલાની જાળમાં ફસાયા?
અમદાવાદઃ મહા કૌભાંડી ભૂપન્દ્ર સિંહ ઝાલા (Bhupendrasinh Zala) લોકો પાસેથી 6000 કરોડનું ઉઘરાણું કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રાજ્યમાં અનેક શિક્ષકો પણ તેની માયાજાળમાં સપડાયાની વિગતો સામે આવ્યા બાદ વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં ઑસ્ટ્રેલિયા સામે રમાઇ…
- આપણું ગુજરાત
લગ્ન બનશે યાદગાર, પ્રી વેડિંગ ફોટોશૂટ માટે અમદાવાદની આ 5 ઐતિહાસિક વાવ આપશે ભાડે
અમદાવાદ: દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા ઈચ્છે છે. આ માટે તેઓ લગ્ન તારીખના ઘણા સમય પહેલા પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવતાં હોય છે. હાલ અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા કેટલાક બગીચામાં લોકો ફી ચૂકવીને ફોટોશૂટ કરાવી રહ્યા છે, આ દરમિયાન…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ: માર્શલ લોની જાહેરાત બાદ લોકોનો વિરોધ, સંસદે રાષ્ટ્રપતિનો નિર્ણય પલટ્યો
સિઓલ: દક્ષિણ કોરિયા માટે ગઈ કાલ મંગળવારનો દિવસ રાજકીય આરાજકતા (Tension in South Korea) ભર્યો રહ્યો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે (Yoon Suk Yeol) ગઈ કાલે દેશમાં ‘ઇમરજન્સી માર્શલ લો’ની જાહેરાત કરી હતી, જોનો દેશ ભારમાં ભારે વિરોધ કવામાં આવ્યો…
- નેશનલ
Breaking News : Taj Mahal ને બોમ્બથી ઉડાવવાની ધમકી, સુરક્ષાદળોએ કેમ્પસને ઘેરી લીધું
આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ તાજમહેલને(Taj Mahal)બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેમાં મંગળવારે પ્રવાસન વિભાગને ધમકીભર્યો મેલ આવ્યો હતો. આ ધમકીભર્યા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. જેની બાદ તાજમહેલના કેમ્પસને સુરક્ષા…
- આપણું ગુજરાત
અંકલેશ્વર GIDCમાં સર્જાય દુર્ઘટના, રાસાયણિક પ્રક્રિયા સમયેના બ્લાસ્ટમાં 4નાં મોત
અંકલેશ્વર: ભરૂચની અંકલેશ્વર GIDCમાં દુર્ઘટના સર્જાય છે. અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેમાં 4 કામદારોના ઘટના સ્થળે મૃત્યુ થયાના અહેવાલો છે, તો કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક તારણ અનુસાર એમ.ઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતાં બ્લાસ્ટ…