- સ્પોર્ટસ
શિખર ધવને આ લીગમાં શાનદાર ફિફ્ટી ફટકારી, દર્શકો જોતા રહી ગયા
કાઠમંડુ: એક સમયના ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શિખર ધવન(Shikhar Dhawan)ને આ વર્ષે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પણ શિખર વિવિધ ક્રિકેટ લીગમાં ભાગ લઇ રહ્યો છે. હાલ ચાલી રહેલી નેપાળ પ્રીમિયર લીગ (NPL)માં શિખર ધવને ધુંઆધાર બેટિંગ કરી…
- સ્પેશિયલ ફિચર્સ
રમુજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર કોલેજિયનો જુદાજુદા ડે કેમ ઉજવે છે? ભણવાના ડે ઓછા હોય છે એટલે… કાળા અક્ષર ભેંસ બરાબર હોય તો ગાય માટે શું? સફેદ કોરો કાગળ… સુંદર બનવા શું કરું? પૈસા હોય તો પાર્લરમાં જાવ ને ન હોય તો મનથી…
- ઈન્ટરવલ
મગજ મંથન : એટલે જ માતા દીકરીને જન્મ આપતા અચકાય છે!
-વિઠ્ઠલ વઘાસિયા વર્તમાનપત્ર ખોલો અને એક પણ દુષ્કર્મની ઘટના વાંચવા ન મળે એવો દિવસ ભાગ્યે જ જાય. આવી ઘટનાઓ બને ત્યારે તંત્ર જરૂરી પગલાં પણ લે છે, કોર્ટ દ્વારા સજા પણ ફરમાવવામાં આવે છે. આમ છતાં દુષ્કર્મની સંખ્યામાં ઘટાડો થતો…
- ઈન્ટરવલ
પ્રાસંગિક: કેમ વધી રહ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસક હુમલા ?
-અમૂલ દવેત્યાં વસતા ભારતીયોના રક્ષણ માટે ભારત પાસે વિરોધ નોંધાવ્યા સિવાય બીજા કોઈ વિકલ્પ નથી…રાજનીતિમાં તમે તમારા મિત્ર કે દુશ્મન તરીકે કોઈને પસંદ કરી શકો, પરંતુ તમારા પડોશીનું ચયન તમે કરી શકતા નથી. દક્ષિણ એશિયાના બે પડોશી દેશ ભારત અને…
- ઈન્ટરવલ
સાયબર સાવધાની: રિંગ વાગે અને ફોનમાં પોતાનો જ ચહેરો દેખાય તો? અવગણના કરો
-પ્રફુલ શાહ જરૂરિયાત એ આવિષ્કારની જનની છે. કબૂલ, કબૂલ, કબૂલ, પરંતુ અનેક વિજ્ઞાનીઓની રાત-દિવસની કાળી મજૂરી, ઉજાગરા અને સિદ્ધિ બાદ એ શોધનો સકારાત્મક સાથોસાથ નકારાત્મક ઉપયોગ શરૂ થાય છે. ક્યારેક તો નકારાત્મક, વિધ્વંશક દુરુપયોગ અસાધારણ પ્રમાણમાં વધી જાય છે. આને…
- વેપાર
આકાશ vs જમીનની લડાઈ, કાર પર 6E લખવા બદલ ઈન્ડિગો મહિન્દ્રાને લઈ ગઈ કોર્ટમાં
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઈન્ડિગોએ (India Go Airlines) જાણીતી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા ઈલેક્ટ્રિક (Mahindra Electric) ઓટોમોબાઇલ સામે ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ઈન્ડિગોએ મહિન્દ્રા ઈલેક્ટ્રિક ઑટોમોબાઈલે તેમની નવી ઈલેક્ટ્રિક કાર મહિન્દ્રા BE…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : મિલનની તડપ હોય ને તેડું આવે…
-કિશોર વ્યાસ એક ચોવક છે: ‘હલકો નાં હારી જો’ ભાવાર્થ થાય છે: નામથી જ બદનામ હોવું! ‘હલકો’ શબ્દનો અર્થ છે બદનામ, ‘નાં’ એટલે નામ અને ‘હારી’નો અર્થ થાય છે હળ ચલાવનાર કે સાથી. ‘જો’ એટલે નો! કોઇ એવી અઘટિત કે…
- મનોરંજન
શોભિતા ધૂલીપાલા સાથે આજે પ્રભુતામાં પગલાં માંડશે નાગા ચૈતન્ય,અલ્લુ અર્જુનથી લઈને રામ ચરણ સુધીના આ સ્ટાર્સ સામેલ થશે.
અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી શોભિતા ધૂલીપાલાના જીવનમાં મોટો દિવસ આવી ગયો છે, જ્યારે તેઓ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. બંને 4 ડિસેમ્બરે એટલે કે આજે લગ્ન કરવા જઈ રહ્યા છે અને ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ તેમાં હાજરી આપવાના છે.…
- નેશનલ
આ તે કેવો વિકાસ? માત્ર એક જ રાજ્યના 400 મજૂરોના મોત
ભુવનેશ્વર: ઓડિશામાંથી લાખો શ્રમિકો રોજગારીની શોધમાં અન્ય રાજ્યોમાં સ્થાનાંતર (Odisha Migrant laborers death) કરે છે, જેમાંથી ઘણા શ્રમિકો પરત વતન નથી ફરી શકતા. મંગળવારે ઓડિશાની વિધાનસભામાં ચોંકાવનારા આંકડા રજુ કરવામાં આવ્યા હતાં. છેલ્લા 10 વર્ષમાં ઓડિશાથી અન્ય રાજ્યોમાં કામ કરવા…