- નેશનલ
રેપો રેટ યથાવત, ઓટો અને પર્સનલ લોનના EMIમાં કોઈ રાહત નહીં, RBIની જાહેરાત
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે આજે FY25 માટે જીડીપી વૃદ્ધિના અંદાજને 7.2 ટકાના અગાઉના અનુમાનથી ઘટાડીને 6.6 ટકા કર્યો છે. આ ઉપરાંત શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટો નિર્ણય લીધો છે. આ વખતે પણ રેપો…
- આમચી મુંબઈ
ફડણવીસની શપથગ્રહણનું મુર્હુત 5 તારીખ જ કેમ? કોણે સૂચવ્યું છે મુર્હુત…
મુંબઈ: મહારાષ્ટ્રમાં નવનિર્મિત સરકારના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ આજે શપથ લેવાના છે. જો કે સરકારની શપથવિધી દરમીયાન જ હિન્દુત્વની ઝલક મળી રહે તે માટે આઝાદ મેદાનમાં શપથ સમારોહના મંચની બાજુમાં વધુ એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે, જેમાં દેશભરના સાધુ-સંતોને…
- નેશનલ
એવું શું થયું કે પાકિસ્તાને ભારતીય કોસ્ટ ગાર્ડ માટે દરિયાઈ સરહદ ખોલી…
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ દાયકાઓ જૂની છે. તેમ છતાં તેમણે ડૂબતા ભારતીય જહાજમાં સવાર ખલાસીઓને બચાવી લઇને માનવતાની મિસાલ પેશ કરી છે. ભારતીય માલવાહક જહાજ પાકિસ્તાની દરિયાની હદમાં ડૂબવા માંડ્યું હતું, ત્યારે આ જહાજ પર મુશ્કેલીમાં મુકાયેલા…
- મહારાષ્ટ્ર
શિવસેનાના વિધાન સભ્યોએ શિંદેને નાયબ મુખ્ય પ્રધાન પદ લેવા સમજાવ્યા
મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે દેવેન્દ્ર ફડણવીસના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણનો સમારોહ યોજાયો છે ત્યારે એવા સમાચાર જાણવા મળ્યા છે કે એકનાથ શિંદે બુધવારે સાંજ સુધી નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારવા તૈયાર નહોતા. વિધાન સભ્ય ગુલાબરાવ પાટીલે જણાવ્યું હતું કે શિંદેને મનાવવા પડ્યા…
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં થયું રેકોર્ડ વેચાણ, પ્રથમ તબક્કામાં 20 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યાં
Ahmedabad News: 12 ઓક્ટોબર એટલે કે દશેરાના અવસરે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) ભવ્ય ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો (Ahmedabad Shopping Festival) શુભારંભ કરાવ્યો હતો. આ ફેસ્ટિવલમાં વિવિધ શોપિંગ ઝોન (Shopping Zone) અને હોટસ્પોટ્સ પર મુલાકાતીઓને શોપિંગની સાથે સેલિબ્રેશનનો…
- નેશનલ
UPIને કારણે ATMને પડ્યો મોટો ફટકો, સંખ્યા ઘટી
નવી દિલ્હીઃ દેશમાં પ્રથમ વખત ATM નાસંખ્યામાં ઘટાડો થયો છે. સરકારે સોમવારે સંસદમાં આ માહિતી આપી હતી. મેટ્રો, અને શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ATMની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2024ના અંતે દેશમાં ATMની સંખ્યા 2,55,078 હતી, જે એક વર્ષ…
- મહારાષ્ટ્ર
ફડણવીસે શપથ સમારોહ પહેલા માતાને આપી કિંમતી ભેટ
મુંબઇઃ ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ તાજેતરની રાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક જીત બાદ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા તૈયાર છે. મહાયુતિ સરકાર 2.0નો શપથ સમારોહ આજે મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5.30 કલાકે યોજાવા જઈ રહ્યો છે. દરમિયાન…
- લાડકી
કોણ કોને ઠેકાણે પાડે શું ખબર?
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશીમને હમણાં છેલ્લાં બે વર્ષના ગાળામાં અનેક ફાયદા થયા છે એટલે મને થયું કે મારે મારી ખુશાલી તમારી સાથે શેર કરવી જોઈએ, જેથી તમે મારી ખુશાલીના ભાગીદાર બનો.હા, તો સાંભળો. છેલ્લાં બે વર્ષમાં હું વીસેક જગ્યાએ ટ્રસ્ટી…