- ઇન્ટરનેશનલ
Syriaમાં સ્થિતિ ગંભીર, ભારતે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
નવી દિલ્હી : સીરિયામાં(Syria)આંતરિક યુદ્ધના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારત સરકાર બગડતી પરિસ્થિતિથી ચિંતિત છે. તેને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયે મોડી રાત્રે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
શિયાળામાં વધુ પડતી ચા પીવાની આદત નોતરી શકે છે આટલી સમસ્યા!
ચા એક એવું પીણું છે કે ભાગ્યે જ કોઈ તેને પીવાની ના પાડશે. ચાથી સમાધાન તેવી એક કહેવત પણ છે. શિયાળાની ઋતુમાં ચાની ચૂસકી લેવાનો પોતાનો અનોખો આનંદ છે. તે શિયાળામાં ગરમીનો અહેસાસ કરાવે છે, જેના કારણે આ ઋતુમાં લોકો…
- આપણું ગુજરાત
અમરેલીમાં જમાઈ જ બન્યો ‘જમ’; વૃદ્ધાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
અમરેલી: અમરેલી જિલ્લાના જશવંતગઢ ગામમાં આજથી નવ દિવસ પહેલા નાયબ મામલતદારની માતાની હત્યા કરવામાં આવી હતી. મૃતક પોતે ઘરે એકલા હોય ત્યારે તેમનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના બનાવમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસો થયો છે. આ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલ સાથે તણાવ વચ્ચે Iran એ કર્યો અવકાશ પ્રક્ષેપણનો સફળ દાવો
નવી દિલ્હી : ઈઝરાયેલ સાથે ચાલી રહેલા ઉગ્ર તણાવ વચ્ચે ઈરાને સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપણ(Iran Space launch)કરવાનો દાવો કરીને હલચલ મચાવી દીધી છે. તેહરાને સોમવારે સફળ પ્રક્ષેપણનો દાવો કર્યો હતો. આ તેના નવીનતમ પ્રક્ષેપણ કાર્યક્રમનો એક ભાગ છે જેની પશ્ચિમી દેશોએ…
- સ્પોર્ટસ
IND vs AUS 2nd Test: ઓસ્ટ્રેલિયન ટીમ કાળી પટ્ટી પહેરીને રમવા ઉતરી, જાણો શું છે કારણ
એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ આજથી એડિલેડના મેદાન પર શરૂ (IND vs AUS 2nd Test) થઈ ગઈ છે. પિંક બોલથી રમાઈ રહેલી ડે નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને…
- આપણું ગુજરાત
નર્મદામાં ભારે થઈઃ માગણીઓ ન સંતોષાતા બે જણ મોબાઈલ ટાવર પર ચડી ગયા ને…
રાજપીપળા: નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તોની માંગણીઓ ન સંતોષાતા બે લોકો મોબાઇલના ટાવર પર ચડી ગયા હતા. જેમાં એક યુવાન અને એક મહિલા મોબાઇલના ટાવર પર ચઢી ગયા છે. આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે.…
- મનોરંજન
મમતા કુલકર્ણીએ 25 વર્ષે ભારત આવ્યા બાદ કુંભમેળા વિશે શું કહ્યું
તાજેતરમાં જ શાહરૂખ-સલમાનની ફિલ્મ કરણ-અર્જુન રિ-રિલિઝ થઈ અને લોકોએ ફરી તેને થિયેટરમાં જઈને જોઈ પણ ખરા. આ ફિલ્મથી લાઈમલાઈટમાં આવેલી એક સમયની હૉટ હીરોઈન મમતા કુલકર્ણી હાલમાં ફરી ચર્ચામાં છે. જોકે મમતા પોતાના ફિલ્મી કરિયર કરતા પર્સનલ લાઈફ માટે વારંવાર…