- Uncategorized
નવા વર્ષમાં સેન્સેક્સ 1 લાખના આંકડાને પાર કરશે?
મુંબઈ: અમેરિકન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીનું અનુમાન છે કે ભારતનું અર્થતંત્ર સ્થિર રહેશે. મજબૂત સ્થાનિક રોકાણને કારણે ૨૦૨૫માં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઊભરતાં બજારોમાંનું એક બની શકે છે. જો વર્તમાન બજારનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો સેન્સેક્સ એક વર્ષમાં ૧,૦૫,૦૦૦ની સપાટીને…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : ટ્રમ્પને પગલે પગલે… શરૂ થશે ટેરિફ વૉર ને ક્રિપ્ટોકરન્સીને મળશે નવા કરન્ટ-ટ્રેન્ડ…
-જયેશ ચિતલિયા અમેરિકામાં પ્રેસિડન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા બાદ આ વૈશ્ર્વિક મહાસત્તા હવે વધુ આક્રમક બનીને કામ કરશે એવાં એંધાણ છે. આપણે અહીં આ વિષયની રાજકીય ચર્ચા કરવી નથી, પરંતુ આર્થિક દૃષ્ટિએ તેને સમજવાનો પ્રયાસ કરવા જેવો છે, જેમાં ટેરિફ…
- આપણું ગુજરાત
Rajkot માંથી નકલી પોલીસ કર્મી ઝડપાયો, લોકોને ધમકાવી પડાવતો હતો રૂપિયા
Rajkot News: ગુજરાતમાં(Gujarat) અધિકારીઓથી લઈને ટોલનાકા સુધી નકલીની બોલબાલા છે. જેમાં પોલીસ અને સરકારી નકલી અધિકારીઓ અને નકલી ઓફિસો ઝડપાઇ છે. થોડા દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED) ની નકલી ટીમ પકડાઈ હતી. હવે રાજકોટમાંથી નકલી પોલીસકર્મી ઝડપાયો હતો. નકલી…
- આપણું ગુજરાત
DGP વિકાસ સહાય એક્શન મોડમાં, વહીવટદારોની સંપત્તિ તપાસનો આપ્યો આદેશ
Ahmedabad News: અમદાવાદના વહીવટદારોની હવે ખેર નથી. હવે વહીવટદારોએ ગાડી અને બંગલાનો હિસાબ આપવા પડશે. અમદાવાદમાં પોલીસકર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે, આ બદલીને લઈ ચાર કોન્સ્ટેબલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયા…
- ઉત્સવ
૬૪ વર્ષમાં ૨૧૦ ફૂલલેન્થ નાટક ને એ બધાં ભજવાયાં!: પ્રવીણ સોલંકી (નાટ્યલેખક)
ગુજરાતી વર્તમાનપત્ર ખોલો અને નાટકોની જાહેરખબર પર નજર દોડાવો તો તમને જુદી જુદી ડિઝાઈનની,અલગ અલગ વિષયની, જુદા જુદા દિગ્દર્શકો, કલાકારોના નામ ધરાવતી નાટકોની જાહેરખબર જોવા મળશે,પણ જો ધ્યાનથી જોશો તો એક નામ એકથી વધારે નાટકની જા. ખ.માં જોવા મળશે અને…
- Uncategorized
Syrian Civil War: બળવાખોરોએ સીરિયાની રાજધાની કબજે કરી, અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત
નવી દિલ્હી: મધ્ય પૂર્વના સીરિયામાં ગૃહયુદ્ધ ચરમસીમાએ (Syrian Civil War)પહોંચ્યું છે, અહેવાલો મુજબ બળવાખોર સંગઠન તહરિર અલ-શામ (HTS)એ રાજધાની દમાસ્કસ(Damascus) પર કબજો મેળવી લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદ (Bashar al-Assad) દેશ છોડીને નાસી ગયા છે. બળવાખોરોએ સરકારી રેડિયો અને ટીવી…
- સ્પોર્ટસ
IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં ભારતની 10 વિકેટથી હાર, સીરિઝ 1-1થી બરાબર
Border – Gavaskar Series: એડિલેડ ટેસ્ટના (Adelaide Test) ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ 175 રનમાં જ સમેટાઈ જતાં ઑસ્ટ્રેલિયાને જીતવા માત્ર 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાએ (India vs Australia) કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઉસ્માન…