- નેશનલ
ગંગાનું પાણી કેટલું સ્વચ્છ? લેબ ટેસ્ટમાં પુરવાર થયું કે…
પ્રયાગરાજઃ મહાકુંભના પૂર્ણાહુતિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અત્યાર સુધીમાં 57 કરોડથી વધુ ભક્તો ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી ચૂક્યા છે. આમ છતાં સંગમના પાણીની શુદ્ધતા પર કોઈ અસર પડી નથી. દેશના એક ટોચના વૈજ્ઞાનિકે સંગમ અને ગંગા નદીના પાણીની…
- આપણું ગુજરાત
Gujarat પોલીસ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો અપલોડ કરનાર ત્રણ આરોપીની ધરપકડ
અમદાવાદઃ ગુજરાત(Gujarat)પોલીસ દ્વારા પ્રયાગરાજના એક યુટ્યુબર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો બનાવીને તેને અપલોડ કરતા હતા. જ્યારે મહિલાઓના કથિત રીતે વાંધાજનક વીડિયો પોસ્ટ કરવા બદલ વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે 17…
- વીક એન્ડ
રુદ્ર: હૉસ્પિટલ ઑન વ્હીલ્સ
વિશેષ – અનંત મામતોરાઘણી વખત એવું બનતું હોય છે જ્યારે ભંગાર સમજીને જે વસ્તુનો ત્યાગ કરાયો હોય તેમાંથી લોકોપયોગી વસ્તુનું સર્જન થતું હોય છે. આવું જ એક ઉદાહરણ પૂં પાડ્યું છે ભુસાવલના ડિવિઝનલ રેલવે મેનેજર ઇટી પાંડેએ. તેમણે ટે્રનના એક…
- વીક એન્ડ
અર્બન ફાર્મિંગને બનાવો ભવિષ્યની મજબૂત કારકિર્દી
કરિઅર – કીર્તિ શેખર(ઉદ્યોગજગતમાં અઘોષિત રૂપે ચોથી ક્રાંતિ શરૂ થઇ ગઇ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના આવ્યા બાદ ધીમે પગલે નોકરીઓમાં મોટા ફેરફાર થવા લાગ્યા છે. ભવિષ્યની સ્માર્ટ કારકિર્દી નવેસરથી સેટ થઇ રહી છે.) જે યુવાનો કૃષિ ક્ષેત્રમાં આધુનિકતા લાવવા માગે…
- વીક એન્ડ
આજકાલ જે જબરું પોપ્યુલર બની રહ્યું છે એ `પોડકાસ્ટ’ શું છે?
ક્લોઝ અપ – ભરત ઘેલાણી સેંકડો સદીઓ પહેલાંના માનવી પાસે મનમાં અસ્તવ્યસ્ત વિચારો હતા, પણ એને વ્યકત કરવા માટે શબ્દો નહોતા- બોલવાની ભાષા નહોતી. ક્રમશ: પોતાની વાત સામેવાળા સુધી પહોંચાડવા માટે એની પાસે પ્રથમ આકૃતિરૂપે ચિતરામણની ભાષા આવી. એ દરમિયાન…
- વીક એન્ડ
અમેરિકાનું સેલ… વિદેશીનીતિનો ખેલ
શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ આપણે કલ્પનામાં પણ વિચારી ના શકીએ કે નેહથી લઈને અત્યાર સુધીના દેશના નેતાઓ આપણી દેશી વસ્તુઓ વેચવા માટે વિદેશી નેતાઓને સતત વિનંતી કરે રાખે કે પછી એમણે પર્સનલ પત્રો પણ લખવા પડ્યા હશે! ઘણાં…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર તિરાડ પર શરૂ થયું રાજકારણ
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પર નબળા પેચવર્કને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શિવસેના (યુબીટી) અને ભાજપ પક્ષના નેતાઓએ કામની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભાજપના નેતાએ કામનું સપૂર્ણ ઓડિટ કરવા અને જવાબદાર પક્ષને ઓળખી કાઢવા…
- વીક એન્ડ
કર્ણાટકનું ચેન્નાકેશવ મંદિર અલંકૃતતાની ચરમ સીમા!
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળાસન 1117માં તે વખતની હોયસાલા સામ્રાજ્યની રાજધાની બેલુરમાં બનાવાયેલ આ `રૂપાળા કેશવ’નું મંદિર એટલું અલંકૃત અને વિસ્તૃત છે કે તેને બનાવતાં 100 કરતાં વધુ વર્ષ લાગ્યાં હતાં. હોયસાલા શૈલીનું આ મહત્ત્વનું સીમાચિહ્ન સમાન મંદિર આશરે 132…
- વીક એન્ડ
લાઈફ એન્ડ ડેથ ઑફ પાસોલિની જીવન વધુ બીભત્સ હતું કે મૃત્યુ?
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક થોડા સમય પહેલાં એકટર સૈફ અલીખાનના ઘરમાં ઘુસેલા એક બાંગ્લાદેશી સાથે અડધી રાત્રે મારામારી થઇ. એ ઝપાઝપી દરમિયાન ફિલ્મી પરદે ડઝનબંધ ગુંડાઓને એકલે હાથે ઠેકાણે પાડતા આપણા બાવડેબાજ હીરોને પેલા બાંગ્લાદેશીએ છરીના છ…