- નેશનલ
Delhi Assembly election: કોંગ્રેસ સાથે ગઠબંધન અંગે અરવિંદ કેજરીવાલનો જવાબ
નવી દિલ્હી: આગામી નવા વર્ષના શરૂઆતના મહિનાઓમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly election) યોજાવાની છે, જેના માટે આમ આદમી પાર્ટી(AAP)એ જોરશોરથી તૈયારીઓ શરુ કરી દીધી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે આ ચૂંટણી માટે AAP અને કોંગ્રેસના ગઠબંધન કરી…
- નેશનલ
નહીં જોઇએ અમેરિકાની મદદ…, કોલંબો પોર્ટ પ્રોજેક્ટ જાતે જ પૂર્ણ કરશે અદાણી
નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની ‘અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ’ એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટ માટે યુએસ ફંડિંગ પર નિર્ભર રહેશે નહીં અને તે પ્રોજેક્ટને પોતાની રીતે ભંડોળની વ્યવસ્થા…
- ઇન્ટરનેશનલ
South Korea: રાષ્ટ્રપતિની ઓફીસ પર પોલીસે દરોડા પાડ્યા, આજે મહાભિયોગ માટે મતદાન
સિઓલ: દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ સતત (Political Tension in South Korea) વધી રહ્યો છે. એવામાં પોલીસે રાષ્ટ્રપતિ યૂન સુક યોલની ઓફિસ પર દરોડા પાડ્યા છે. મળતી માહિતી અનુસાર તે જ સમયે, ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ દ્વારા માર્શલ લો…
- આપણું ગુજરાત
રાજ્યમાં મંગળવાર બન્યો ‘અમંગળ’, અકસ્માતની વિવિધ ઘટનામાં 5 લોકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો હતો. રાજ્યમાં અકસ્માતની વિવિધ ઘટનામાં 5 લોકોના કરૂણ મોત થયા હતા. સારંગપુર જતા 5 મિત્રોને નડ્યો અકસ્માત, 2નાં મોત આણંદનાં તારાપુર-વટામણ હાઇવે પર અચાનક…
- આપણું ગુજરાત
Thailand ના પ્રતિનિધિ મંડળે ગુજરાતમાં બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે આ શહેરોની મુલાકાત લીધી
ગાંધીનગરઃ ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે (Dhamm Yatra) ગાંધીનગરમાં મુખ્યપ્રધાન (Gujarat CM) સાથે મુલાકાત કરી હતી. આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ…
- નેશનલ
‘તમે મંદિરના માલિક નથી’, કેરળ હાઈકોર્ટે ત્રાવણકોર દેવસ્વમ બોર્ડને લગાવી ફટકાર
કેરળ હાઈકોર્ટે મંગળવારે મંદિરોમાં ફ્લેક્સ બોર્ડ દ્વારા રાજકીય લખાણો લખી લોકોને સંદેશો આપવાના મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અથવા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB)ને અભિનંદન આપતા ફ્લેક્સ બોર્ડ મંદિરોમાં લગાવવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે…
- નેશનલ
કોમેડિયન Sunil Palના અપહરણ બાબતે મોટો ખુલાસો, આ ગેંગનો હાથ હોવાની આશંકા
બિજનૌર : પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલના(Sunil Pal)અપહરણ બાબતે મોટો ખુલાસો થયો છે. જેમાં 2 ડિસેમ્બરે મેરઠમાં એક ઈવેન્ટના નામે દિલ્હીથી હરિદ્વાર જઈ રહેલા કોમેડિયન સુનીલ પાલના અપહરણની ઘટનાનું ઉત્તર પ્રદેશના બિજનૌર સાથે કનેક્શન છે. સુનીલ પાલ, લવ અને અર્જુન કરનવાલનું…
- નેશનલ
દેશમાં Waqf Boardએ આટલી મિલકતો પર કર્યો ગેરકાયદે કબજો, સરકારે સંસદમાં આપી જાણકારી
નવી દિલ્હી : દેશમાં વકફ સંશોધન બિલની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે ગૃહમાં માહિતી આપી હતી કે દેશભરમાં વકફ બોર્ડ (Waqf Board)દ્વારા કુલ 994 મિલકતો પર ગેરકાયદે કબજો કર્યો આવ્યું હોવાનું નોંધાયું છે. કેન્દ્રીય લઘુમતી મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે…