- વેપાર
કવર સ્ટોરી : NBFC શું ગુલાબી દિવસો પૂરા થયા?!
-નિલેશ વાઘેલા એનબીએફસી કંપનીઓ માટે કપરા દિવસોના એંધાણ છે. નાણાકીય સિસ્ટમમાં કોઇ ખલેલ ઉત્પન્ન ના થાય એ માટેની તકેદારીના ભાગરૂપે આમ પણ બેન્કિંગ ક્ષેત્રની નિયામક રિઝર્વ બેન્ક સંભવિત જોખમો ટાળવા માટે તાજેતરમાં એનબીએફસીઝ માટેના નિયમનો આકરા બનાવી રહી છે. નોન-બેંકિંગ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ધનખડ પાસેથી તટસ્થતાની અપેક્ષા ન રખાય
-ભરત ભારદ્વાજ હમણાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે ને ગૌતમ અદાણીએ ભારતમાં લાંચ આપેલી એ સહિતના મુદ્દા ગાજી રહ્યા છે ત્યારે ભાજપે ગૌતમ અદાણીની દલાલી કરવા કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના અમેરિકન જ્યોર્જ સોરોસ સાથેના સંબધોની રેકર્ડ વગાડવા માંડી છે. ભાજપે…
- નેશનલ
Rajasthan ના દૌસામાં 44 કલાકથી બોરવેલમાં ફસાયો પાંચ વર્ષનો બાળક, ટનલ બનાવી રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ
દૌસા : રાજસ્થાનના(Rajasthan)દૌસાના કાલીખાડ ગામમાં બોરવેલમાં પડેલા પાંચ વર્ષના બાળક આર્યનને 44 કલાક પછી પણ બહાર કાઢી શકાયો નથી. જેના કારણે હવે આર્યનના પરિવારના સભ્યો અને વહીવટી અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. આર્યન સોમવારે સાંજે 3 વાગ્યાથી ખાધા-પીધા વગર બોરવેલમાં…
- મનોરંજન
આ હતા 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલા મૂવીઝ
મુંબઇઃ ગૂગલે વર્ષ 2024માં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મો અને ટીવી શોની યાદી બહાર પાડી છે. જોકે, આ બધી મુવીઝ ભારે ભરખમ મેગા બજેટમાં બનેલી નહોતી, પણ તેના કંન્ટેન્ટ એવા મસ્ત હતા કે લોકો તેને ગુગલ પર સર્ચ કરવા મજબૂર…
- ઇન્ટરનેશનલ
ફરી કોઈ મહામારી તો નહીં આવે ને?! લેબોરેટરીમાંથી ખતરનાક વાયરસના સેંકડો સેમ્પલ ગુમ
નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે ફેલાયેલી કોવીડ-19 પાનડેમિકની અસરોમાંથી દુનિયાભરના દેશો ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. કોરોના વાયરસ ફેલાવાના કારણો અંગે અનેક અટકળો લાગવવામાં આવી હતી, એક અટકળ એવી પણ હતી ચીનની એક લેબોરેટરીમાં આ વાયરસ બનાવવામાં આવ્યો હતો…
- નેશનલ
Atul Subhash case: એન્જિનિયર અતુલની પત્ની સામે FIR, પિતાએ દીકરાને ન્યાય અપાવવા પીએમ મોદીને કરી આજીજી; Video Viral
બેંગલૂરુઃ ભારતીય સમાજમાં માત્ર મહિલાઓ અને બાળકો પર જ અત્યાચાર થાય છે, એવું નથી. કંઇ કેટલાય એવા પુરૂષો હશે જેની પર ઘરેલું અત્યાચાર થયા હશે, પણ તેને ક્યાં તો લોકોએ અવગણ્યા છે અથવા તો આવા કિસ્સા બહુ સામે આવ્યા નથી.…
- આપણું ગુજરાત
Surat માં હીરા ઉધોગમાં મંદીની અસર શિક્ષણ પર પડી, આટલા વિદ્યાર્થીઓએ અધવચ્ચે શિક્ષણ છોડ્યું
ગુજરાતનું ડાયમન્ડ હબ ગણાતા સુરતનો(Surat)હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર ઝીલી રહ્યો છે. જેના પગલે હીરાના કારખાનામાં કામ કરતાં રત્નકલાકારો પણ બેકાર બન્યા છે. ત્યારે હવે આની સીધી અસર રત્નકલાકારોના બાળકોના અભ્યાસ પર પડી રહી છે. જેમાં મળતી માહિતી…
- મનોરંજન
પુષ્પા-2ના વાઇલ્ડ ફાયરે બૉક્સ ઑફિસ પર લગાવી દીધી આગ, છ દિવસમાં 1000 કરોડની કલબમાં સામેલ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની એક્શન થ્રિલર ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’એ વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ હવે 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પુષ્પા ફિલ્મના સત્તાવાર…