- લાડકી
ફોકસઃ નેચરલ પરફ્યૂમ લગાવવાથી શરીરને મળે છે અનેક ફાયદા, જાણો શું કહે છે આયુર્વેદ
-રશ્મિ શુકલ બજારમાં ઘણા પ્રકારના પરફ્યૂમ ઉપલબ્ધ છે. લોકો તેનો ઉપયોગ શરીરમાં સારી સુગંધ માટે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ અનુસાર પ્રાકૃતિક અત્તર પણ તમારા શરીરને ઘણા ફાયદા આપે છે. તો ચાલો આ લેખમાં તમને પરફ્યૂમ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડનો વરલી તરફનો હાજી અલી ઈન્ટરચેન્જ ખુલ્લો મુકાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડનો વરલી તરફનો હાજી અલી ઈન્ટરચેન્જનો છઠ્ઠો રોડ (આર્મ)ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનાથી હાજી અલી જંકશનથી મુંબઈ કોસ્ટલ રોડ સાથે બાન્દ્રા-વરલી સીલ લિંક સુધીનો ટ્રાફિક વધુ ઝડપી બનશે. આ સાથે જ ઈન્ટરચેન્જના આઠ એન્ટ્રી-એક્ઝિટ આર્મમાંથી…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ વિસ્તારમાંથી સાડા બાર કિલો સોનું ઝડપાયું, દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ
મુંબઇઃ ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ)એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી કરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. 12.5 કિલો સોનું (કિંમત: રૂ. 9.95 કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટના 3 કર્મચારીઓ તેમ જ મુંબઈ એરપોર્ટ પર ફૂડ…
- આમચી મુંબઈ
મુંબઈના રસ્તા હલકી ગુણવત્તાના બનાવ્યા તો કૉન્ટ્રેક્ટરો સામે કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના તમામ ડામરના રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશન કરવાનો પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યો છે. બે તબક્કામાં કરવામાં આવી રહેલા રસ્તાના કામમાં હાલ અનેક જગ્યાએ હલકી ગુણવત્તાનું કૉંંક્રીટીકરણનું કામ કરવામાં આવ્યું હોવાથી રસ્તાઓ પર તિરાડ પડી હોવાની ફરિયાદ આવી રહી…
- આપણું ગુજરાત
સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પરે અડફેટે 40 ઘેટાં બકરા સહિત માલધારીનું મૃત્યુ
સાયલા: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-પાળીયાદ હાઈવે પર પૂરપાટ આવી રહેલા ડમ્પરના ચાલકે માલધારીના 40 જેટલા ઘેટા-બકરાને અડફેટે લેતા મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતમાં માલધારીનું પણ મૃત્યુ થયું છે. હતા. હાઇવે પર મૂંગા પશુઓના મૃતદેહોની લાઇનો જોવા મળી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક…
- નેશનલ
મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી; તંત્ર થયું હાઇ એલર્ટ- પત્રમાં ISIનો ઉલ્લેખ
બોધગયા: બિહારના બોધગયામાં સ્થિત મહાબોધિ મંદિર ફરી એકવાર આતંકવાદીઓના નિશાના પર છે. દુબઈમાં છુપાયેલા ઝારખંડ રાજ્યના કુખ્યાત ગુનેગાર વિકીએ મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. બોધ ગયા મંદિર પ્રબંધન સમિતિને એક પત્ર દ્વારા આ ધમકી મળી છે. જેમાં…
- ઇન્ટરનેશનલ
આ દેશમાં જન્મદર વધારવા કર્મચારીઓને ચાર દિવસે મળશે વીકલી ઓફ!
ટોક્યો: વિકસિત દેશોની યાદીમાં સમાવેશ થતો દેશ જાપાન તેની ઘટી રહેલી વસ્તી અને વૃદ્ધાવસ્થાની વધતી જતી સંખ્યા સામે સંઘર્ષ કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી જાપાનમાં બાળકોનો જન્મ દર સતત ઘટી રહ્યો છે અને આ સ્થિતિનો સામનો કરવા માટે જાપાન…
- આપણું ગુજરાત
Gujarat માં ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારની નવતર પહેલ
ગાંઘીનગર : ગુજરાતમાં(Gujarat)ધોરણ 10-12ના વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારની નવી પહેલ હાથ ધરશે. જેમાં સરકાર વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા “Best Of Two Exam”ની નીતી અમલી બનાવશે. જેમાં ધોરણ 10 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના નાપાસ…
- નેશનલ
ભારતીયોને ક્રિકેટ અને રાજકરણમાં છે સૌથી વધુ રસ! જોકે ગરમીએ પણ મેળવ્યું ટોપ ગૂગલ સર્ચમાં સ્થાન
મુંબઈ: 2024નું વર્ષ થોડા દિવસો બાદ પૂરું થઇ જશે, આ વર્ષ દરમિયાન લોકોએ સર્ચ એન્જીન Google પર કરેલા સર્ચ અંગે રસપ્રદ અહેવાલ બહાર પાડવામાં અવ્યો છે. Google દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષ દરમિયાન ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ…