- પુરુષ
વિશેષ: યુવાઓમાં ઝડપથી વધતી માઇન્ડલેસ ઇટિંગ શું છે?
-લોકમિત્ર ગૌતમ વર્તમાનમાં કિશોરાવસ્થામાં પહોંચેલા અને યુવા પેઢી મોબાઈલમાં એટલી તો ડૂબેલી રહે છે કે તેમને કોઈ વાતનું ભાન નથી રહેતું. વધારે પડતું મોબાઈલમાં બિઝી રહેવાને કારણે તેમની આંખો નબળી થતી જાય છે. આટલું જ નહીં અન્ય બાબતો પર પણ…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ: જબાન સંભાલકે: દિલને તંદુરસ્ત રાખવા, જીભને અંકુશમાં રાખો
-અનવર વલિયાણી સમગ્ર શરીરમાં જો વજનમાં હલકામાં હલકી ચીજ હોય તો તે જીભ છે. છે વજનમાં હલકી પણ તેની હાલાકી અને ચાલાકી ભારે…! જો આ જીભ સીધી ચાલે તો કોઈપણ અટપટી વિધિ પણ સરળ બની જાય. પણ આ જ જીભ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ગરીબોને મફત અનાજ, દેશના કરદાતાઓ સાથે ઘોર અન્યાય
-ભરત ભારદ્વાજ કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને અપાતા મફત અનાજનો મુદ્દો પાછો ચગ્યો છે અને સુપ્રીમ કોર્ટે ગરીબોને મફત અનાજ આપવાના બદલે સરકારને વધારે પ્રમાણમાં રોજગારી ઊભી કરવા સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એવો ટોણો પણ માર્યો કે, સરકાર દ્વારા અપાતી…
- આમચી મુંબઈ
મુંબઈનું પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર આટલા દિવસ દર્શન માટે બંધ, જાણો કારણ
મુંબઇઃ મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર જગપ્રસિદ્ધ છે. દરરોજ હજારો ભક્તો મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લે છે. સિદ્ધિવિનાયક ના દર્શન કરવા માટે માત્ર મુંબઈથી જ નહીં પરંતુ દેશભરમાંથી ભક્તો આવે છે. સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે હંમેશા કતારો લાગે છે . મુખ્ય પ્રધાન…
- મનોરંજન
કેવી રહી કપૂર પરિવાર અને મોદીજીની મુલાકાતઃ કરિનાને શું કહ્યું વડા પ્રધાને
મુંબઈઃ શૉ મેન તરીકે ઓળખાતા અને હિન્દી સિનેમાને વિશ્વ ફલક પર લઈ જનારા અભિનેતા,નિર્માતા-નિર્દેશક રાજ કપૂરની 100મી જન્મજયંતીને અલગ રીતે જ ઉજવવાનો નિર્ણય કપૂર પરિવારે લીધો છે. આ નિમિત્તે આખો પરિવાર બુધવારે રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો ત્યારે…
- પુરુષ
લગ્નમાં આટલો બધો દેખાડો શા માટે?
કૌશિક મહેતા ડિયર હની, લગ્નની સિઝન હોય ત્યારે એમ જ લાગે કે, બધાને આ સિઝનમાં જ પરણી જવું છે. ઘણા લોકો તો કહેતા હોય છે કે, ‘આજે મેં પાંચ જગ્યાએ હાજરી આપી. એક જગ્યાએ સૂપ પીધું, બીજી જગ્યાએ સલાડથી ચલાવી…
- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્કે રચ્યો ઈતિહાસ, નેટવર્થ 400 બિલિયન ડોલરને પાર
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની નેટવર્થ 400 બિલિયન ડોલર (રૂ. 33938 કરોડ)ને વટાવી ગઈ છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર, એલોન મસ્ક વિશ્વના એવા પ્રથમ વ્યક્તિ બન્યા છે જેમની નેટવર્થ 400 બિલિયન ડોલરને વટાવી ગઈ છે. એલોન મસ્કની…
- આપણું ગુજરાત
Banaskanthaમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી; 2 લાખની કિંમતનો બિન આરોગ્યપ્રદ જથ્થો જપ્ત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા દ્વારા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વડગામ તાલુકામાં છાપી GIDCમાં આવેલી એક પેઢીમાં શંકાસ્પદ પનીરનું ઉત્પાદન થતું હોવાની બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સંયુક્ત રેડ દરમિયાન આલિયા મિલ્ક પ્રોડક્ટસ ખાતેથી…
- પુરુષ
મેલ મેટર્સ: તમારું ડિપ્રેશન…. હૂ કેર્સ? દુનિયાને પડી નથી તો તમારું ધ્યાન તમારે જ રાખવું પડશે!
-અંકિત દેસાઈ હમણાં એક પુસ્તક વાંચતો હતો એમાં વાંચવા મળ્યું છે કે એક વાર ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને’ એવું સ્વીકાર્યું હતું કે મેલ ડિપ્રેશન’ એટલે કે પુરુષોની માનસિક બીમારી એ વિશ્ર્વમાં અન્ડરરેટેડ સમસ્યાઓમાંની એક છે ! આ વાક્યના ઉંડાણમાં આપણે જુદી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીઓની ફોર્મ્યુલા નક્કી થઇ ગઇ! ભાજપને 20 તો શિંદે, અજિત પવારને આટલા વિભાગ
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી. તેમની આ બેઠકમાં કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક લગભગ 1 કલાક…