- નેશનલ
મહાકુંભમાં મહાજામઃ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની ફરી ભીડ જામી
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે અગાઉ પણ શ્રદ્ધાળુઓએ ભારે ભીડ જમાવી હતી. હવે જેમ જેમ કુંભમેળો પૂર્ણતાને આરે આવી રહ્યો છે તેમ તેમ શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધી રહી છે. શનિવાર-રવિવારની રજા હોવાથી પ્રયાગરાજમાં પ્રવેશવું લગભગ અશક્ય…
- આપણું ગુજરાત
ACB Trap: અમદાવાદના ફાયર ઓફિસર રૂપિયા 65 હજાર લાંચ લેતા ઝડપાયા
*Latest Ahmedabad News:* એસીબી દ્વારા લાંચિયા (acb news) લોકો સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના ફાયર ઓફિસર (fire officer) ઇનાયત શેખ રૂ. 65 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ફાયર…
- આપણું ગુજરાત
ગુજરાતના આટલા શ્રદ્ધાળુઓને રેલવેએ પહોંચાડ્યા મહાકુંભમાં
અમદાવાદઃ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં કરોડો લોકો ભક્તિભાવથી આવી રહ્યા છે. મહાકુંભ હવે પૂર્ણાહુતિ તરફ છે. 13મી જાન્યુઆરીએ શરૂ થયેલો કુંભમેળો 26મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. ખૂબ જ ભવ્ય આ સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડા સુધી શ્રદ્ધાળુને પહોંચાડવા માટે રેલવેએ પણ…
- નેશનલ
Air India એ કેન્દ્રીય પ્રધાનને પણ આપી દીધી તૂટેલી સિટ, સામાન્ય જનતાએ તો શું અપેક્ષા રાખવાની?
નવી દિલ્હી : એર ઈન્ડિયાની(Air India)સેવા પર સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એર ઈન્ડિયાની સેવા પર નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એર ઈન્ડિયાની ફ્લાઇટ દ્વારા ભોપાલથી નવી દિલ્હી પહોંચ્યા…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પનો ટેરિફ તરખાટ એપલને પણ પડશે ભારેઃ તમારી એપલ લેવાની ઈચ્છા પણ..
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરથી(Trump Tariff War)વિશ્વભરમાં ચિંતા ઉભી થઇ છે. જેમાં હવે અમેરિકન કંપની એપલે પણ ટેરિફ વોરથી ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકન બિઝનેસ મેન અને એપલના સીઈઓ ટિમ કૂકે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
- સ્પોર્ટસ
અમદાવાદની મૅચમાં કૅચ એવો હતો કે અમ્પાયરો પણ મૂંઝાઈ ગયા…
અમદાવાદ: કેરળના ખેલાડીઓ શુક્રવારે અહીં રણજી ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચવામાં સફળ થયા એ પહેલાં સેમિ ફાઈનલમાં ગુજરાતી ઇનિંગ્સમાં નાટ્યાત્મક બનાવો જોવા મળ્યા હતા. જીવતદાન મળ્યા બાદ જયમીત પટેલ 79 રને અને સિદ્ધાર્થ દેસાઈ 30 રને વિકેટ ગુમાવી બેઠો…
- સ્પોર્ટસ
અપીલ કૅચ માટે થઈ, અમ્પાયરે એલબીડબલ્યૂ આપ્યો! ગુજરાતની રણજીમાં જોરદાર નાટ્યાત્મક વળાંકો
અમદાવાદ: ગુજરાતની ટીમને ગઈ કાલે રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચવાનો સોનેરી મોકો હતો, પરંતુ એના પૂછડીયા બૅટર્સ જરૂરી રન બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને કેરળની ટીમ ફાવી ગઈ હતી. કેરળે પહેલી ઇનિંગ્સની ફક્ત બે રનની સરસાઈના તફાવતને આધારે વિજેતા બનીને પોતાના…
- વેપાર
આ સોના ચાંદીના ભાવ ક્યાં જઇને અટકશે?, 49 દિવસમાં રૂ. 9,500 વધી ગયા…
નવી દિલ્હીઃ સોનાના ભાવમાં દિનપ્રતિદિન જે વધારો થઈ રહ્યો છે તે અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી .આ વર્ષે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને વેપારી યુદ્ધ શરૂ થવાની સંભાવનાને કારણે સોનાના ભાવમાં તીવ્ર વધારો નોંધવામાં આવ્યો છે અને…
- આપણું ગુજરાત
Rajkot માં સમૂહ લગ્નના આયોજકો ફરાર, લીલા તોરણે આવેલી જાન અટકી પડી
અમદાવાદ : ગુજરાતના રાજકોટના(Rajkot)એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં રાજકોટમાં ઋષિવંશી ગ્રૂપ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નના આયોજકો લગ્ન પૂર્વે ફરાર થઈ ગયા છે. જેના પગલે લીલા તોરણે આવેલી 28 જેટલી જાન અને જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાયા છે.…
- આપણું ગુજરાત
હર હર મહાદેવઃ શિવરાત્રીએ સોમનાથ દાદાના દર્શન કરવા હોય તો રેલવેએ કરી છે વ્યવસ્થા
અમદાવાદઃ એક તરફ જૂનાગઢમાં શિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે તો બીજી બાજુ સોમનાથ દાદાના દર્શન કરવા પણ હજારોની ભીડ ઉમટે છે. આ તહેવારો નિમિત્તે લોકોને અવર-જનરની સુવિધા રહે તે માટે રેલવે અમુક ખાસ ટ્રેન દોડાવે છે. આવી જ એક જાહેરાત…