- આપણું ગુજરાત
Kutch: ચરવા ગયેલી ગાયનાં મોઢાંમાં વિસ્ફોટ; જીવદયાપ્રેમીઓમા રોષ
ભુજ: કચ્છમાં શિયાળાની ઠંડી વચ્ચે રાતના અંધકારમાં નીલગાય, સસલાં, જંગલી સુવર, વિવિધ પ્રજાતિના પક્ષીઓના શિકાર થઇ રહ્યા છે તેવામાં લખપતના દયાપર ખાતેના માતાના મઢ ખાતે આવેલા સેંસરપીર તળાવના નિર્જન સીમાડામાં ઘઉંના લોટમાં વિસ્ફોટક પદાર્થથી બનાવેલા, દળાકાર બોમ્બને આરોગી જવાથી ગૌમાતાને…
- નેશનલ
ધરપકડનો ડર સતાવ્યો! અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા જામીન માટે હાઈકોર્ટમાં પહોંચી
AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં તેમની પત્ની નિકિતા સિંઘાનિયાએ આગોતરા જામીન માટે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી છે. નિકિતા સિંઘાનિયા ઉપરાંત અતુલ સુભાષના આત્મહત્યા કેસના અન્ય ત્રણ આરોપીઓએ પણ આગોતરા જામીન માટે અરજી કરી છે. બેંગલુરુ પોલીસે આ કેસમાં નિકિતા…
- નેશનલ
Free માં આધાર અપડેટ કરાવવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ છે અંતિમ તારીખ
નવી દિલ્હીઃ UIDAI એ લોકોને રાહત આપતો મોટો ફેંસલો કર્યો છે. આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જેને વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. આધાર અપડેટ કરવાની પહેલા સમય મર્યાદા ત્રણ મહિના હતી પરંતુ હવે છ…
- નેશનલ
સંભલમાં 42 વર્ષ બાદ ખુલ્યું હનુમાન-શિવ મંદિર, તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી!
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં હાલ મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. તે સમયે એક શિવ હનુમાન મંદિરના દ્વાર દાયકાઓ બાદ ખોલવામાં આવ્યા છે. દાયકાઓથી મંદિરમાં પૂજા અર્ચના સાંપ્રદાયિક કારણોથી બંધ હતી. ગેરકાયદેસર દબાણ અને વીજચોરી પકડવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલી…
- નેશનલ
એકલવ્યની જેમ ભારતીય યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ ભારતના બંધારણની 75મી વર્ષગાંઠ પર આજે સંસદમાં ચર્ચા થઈ રહી છે. લોકસભામાં આજે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચર્ચામાં હિસ્સો લીધો. તેમણે કેન્દ્ર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, એકલવ્યની જેમ ભારતના યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છે.…
- નેશનલ
Loksabha માં એ. રાજાની ટિપ્પણીથી હંગામો, એનડીએ સાંસદોએ કરી માફીની માંગ
નવી દિલ્હી : લોકસભામાં(Loksabha)શનિવારે બંધારણ પર ચર્ચા દરમિયાન જોરદાર હંગામો થયો હતો. જેમાં ડીએમકે સાંસદ એ. રાજાએ તેમના ભાષણમાં કહ્યું હતું કે 1947માં દેશના ભાગલાનો દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત વીર સાવરકરે શરૂ કર્યો હતો, મોહમ્મદ અલી ઝીણાએ નહીં. તેમનું નિવેદન સાંભળીને ગૃહમાં…
- વીક એન્ડ
સ્થાપત્યનું વાઈ-ફાઈઃ અગાસીનું મહત્ત્વ
હેમંત વાળા આમ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે બાગ-બગીચામાં ખુલ્લી સપાટ જગ્યાને પણ ટેરેસ અથવા અગાસી કહેવાય છે, પરંતુ ભારતીય પરંપરાગત સ્થાપત્યના સંદર્ભમાં અગાસી એટલે મકાનની ઉપરની, ઉપયોગમાં લઈ શકાય તેવી સપાટ છત. તે મકાનનો સૌથી ઉપરનો ભાગ છે જેના પર…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન: ગુકેશ, ધ ગ્રેટ : ભારતમાં ૨૪ વર્ષે ફરી આનંદોત્સવ
અજય મોતીવાલા અઢી દાયકા પહેલાં વિશ્વનાથન આનંદ ભારતનો સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન બન્યો ત્યાર બાદ હવે ચેન્નઈના જ ગુકેશનો ડંકો વાગ્યો છે એકવીસમી સદીની શરૂઆતમાં ચેન્નઈના વિશ્ર્વનાથન આનંદ ૩૧ વર્ષની ઉંમર વટાવ્યા બાદ ચેસમાં સૌથી પહેલો ભારતીય વિશ્ર્વવિજેતા બન્યો ત્યારે ભારતે…