- ટોપ ન્યૂઝ
પોલીસની જ માઠી દશા? એક વર્ષમાં 10 PI સસ્પેન્ડ!
અમદાવાદ: ગઇકાલે જ અરવલ્લીના મોડાસામાં રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પોલીસ ઈન્સ્પેક્ટર સામે ફરજમાં બેદરકારી બદલ વિભાગ દ્વારા કાર્યવાહી કરતાં IG વિરેન્દ્રસિંહ યાદવે PI જી.એચ. ગૌસ્વામીને સસ્પેન્ડ કર્યા છે. ગત સપ્તાહે સાયબર ક્રાઇમની ટીમે 21.45 લાખનો…
- વેપાર
શૅરબજારમાં સુધારાની ચાલ, હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વ પર
મુંબઇ: શેરબજાર માટે સમીક્ષા હેઠળનું પાછલું સપ્તાહ ખૂબ જ અફડાતફડીથી ભરપૂર હતૂં. ખાસ કરીને અંતિમ સત્રમાં તો તેજીમંદીની સુનામી જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન ટેકનોલોજી અને આઈટી ઈન્ડેક્સ સૌથી અધિક વધ્યા અને એફએમસીજી સૌથી અધિક ઘટ્યો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ…
- આમચી મુંબઈ
શું વિપક્ષને વિપક્ષનો નેતા મળી શકશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શાસક પક્ષ અને વિપક્ષ દ્વારા વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ રહેશે કે કેમ તે અંગે અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે કારણ કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષમાંથી કોઈ પણ પક્ષે કુલ સભ્યોની સંખ્યાના દસમા ભાગની બેઠકો મેળવી નથી.…
- આપણું ગુજરાત
ગુજરાતમાંથી પકડાયેલી નકલી ED ટીમના માસ્ટર માઈન્ડનું AAP કનેકશન: ગુજરાત પોલીસ
અમદાવાદઃ થોડા દિવસો પહેલા ગુજરાતમાંથી નકલી ઈડીની ટીમ પકડાઈ હતી. આરોપીની ધરપકડ બાદ પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ગુજરાત પોલીસે શનિવારે દાવો કર્યો તે કચ્છ જિલ્લામાંથી ઝડપાપેલો ઈડીના દરોડાનો માસ્ટર માઈન્ડ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેણે પાર્ટીને ફંડ…
- આપણું ગુજરાત
ખ્યાતિકાંડમાં મહિલા આરોપી રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
અમદાવાદ: એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત બાદ ખડો થયેલ સમગ્ર વિવાદને લઈને ભારે ચર્ચા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ આરોપીની…
- સ્પોર્ટસ
બ્રિસ્બેનમાં વરસાદે શરૂઆત બગાડી, મેઘરાજા કદાચ બાકીના ચારેય દિવસ હેરાન કરશે
બ્રિસ્બેનઃ અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફી સિરીઝની ત્રીજી ટેસ્ટ (સવારે 5.50 વાગ્યાથી) શરૂ થઈ હતી, પરંતુ મેઘરાજાએ મજા બગાડી હતી અને વરસાદના વિઘ્નો વચ્ચે લંચ સુધીમાં ઑસ્ટ્રેલિયાના વિના વિકેટે 28 રન બન્યા બાદ પછીથી…
- Uncategorized
લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન : ભારત લોકશાહીની માતા, બંધારણના નિર્માતાઓને સલામ….
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સંસદને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ લોકશાહીની ઉજવણી કરવાનો તહેવાર છે. સાથે જ 75 વર્ષની સિદ્ધિ અસાધારણ રહી છે. આ દિવસોમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને ‘ભારતના બંધારણના…
- આપણું ગુજરાત
અહો આશ્ચર્યમ! Gujarat માં અચાનક ઘટી બેરોજગારી?
નવી દિલ્હીઃ ગુજરાતમાં શહેરી વિસ્તારમાં બેકારીમાં વધ-ઘટ થતી હોવાની ખુદ સરકારે કબૂલાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ…
- આપણું ગુજરાત
Kutch: ચરવા ગયેલી ગાયનાં મોઢાંમાં વિસ્ફોટ; જીવદયાપ્રેમીઓમા રોષ
ભુજ: કચ્છમાં શિયાળાની ઠંડી વચ્ચે રાતના અંધકારમાં નીલગાય, સસલાં, જંગલી સુવર, વિવિધ પ્રજાતિના પક્ષીઓના શિકાર થઇ રહ્યા છે તેવામાં લખપતના દયાપર ખાતેના માતાના મઢ ખાતે આવેલા સેંસરપીર તળાવના નિર્જન સીમાડામાં ઘઉંના લોટમાં વિસ્ફોટક પદાર્થથી બનાવેલા, દળાકાર બોમ્બને આરોગી જવાથી ગૌમાતાને…
- નેશનલ
ધરપકડનો ડર સતાવ્યો! અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયા જામીન માટે હાઈકોર્ટમાં પહોંચી
AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં તેમની પત્ની નિકિતા સિંઘાનિયાએ આગોતરા જામીન માટે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરી છે. નિકિતા સિંઘાનિયા ઉપરાંત અતુલ સુભાષના આત્મહત્યા કેસના અન્ય ત્રણ આરોપીઓએ પણ આગોતરા જામીન માટે અરજી કરી છે. બેંગલુરુ પોલીસે આ કેસમાં નિકિતા…