- મનોરંજન
વરૂણ ધવને અમિત શાહને કહ્યા હનુમાન, પૂછ્યું રામ અને રાવણમાં અંતર શું?
મુંબઇઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવનની વેબસિરીઝ ‘સિટાડેલ: હનીબન્ની’ હાલમાં જ રિલીઝ થઈ હતી. આમાં તેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. હાલમાં તે તેની ફિલ્મ ‘બેબી જોન’ને લઈને ચર્ચામાં છે. વરુણ ધવન પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વરુણે ફિલ્મની રિલીઝ પહેલા…
- ઉત્સવ
ઊડતી વાત -: રાજુ રદી સરકારને આપશે ‘ભેટ’ બોલો, કઈ?
ભરત વૈષ્ણવ ‘મહારાજજજ્, તમને તો લોટરી લાગી ગઇંઈ,’ ચંદુએ લથડતા અવાજે જીભથી સૂસવાટની સીટી મારતાં કહ્યું. રાજુ અકરાંતિયાની જેમ તૂટી પડ્યો હતો. રાજુને ‘હિચકી’ તરીકે ઓળખાતી બ્રાન્ડેડ હેડકી ડેઇલી સિરિયલના એપિસોડની માફક આવતી હતી. પાંચ મિનિટમાં તો હેડકીની સિલ્વર, ગોલ્ડન…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : ચોળિયા-કસોટિયા-ગોસલિયા
-હેન્રી શાસ્ત્રી વિનોદિની બહેન નીલકંઠે ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં ખૂબ જહેમત ઉઠાવી પદ્ધતિસરની સામગ્રી રજૂ કરી છે. પુસ્તકમાં તેમણે જણાવેલી વિગતો વધુ લોકો સુધી પહોંચે એ આશય સાથે આ રજૂઆત કરી છે. કિલ્લાની સાચવણીની જવાબદારી નિભાવનારા લોકો ગઢવી કહેવાતા. ગઢ…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : રિઝર્વ બૅન્કના નવા ગવર્નર શું છે ? એમની સામે તાત્કાલિક પડકાર?
-જયેશ ચિતલિયા સંજય મલ્હોત્રા સૌથી લાંબી મુદત માટે રિઝર્વ બૅન્કના ગવર્નર રહેનાર શક્તિકાંત દાસને સ્થાને હવે નવા ગવર્નર તરીકે અત્યાર સુધી નાણાં ખાતામાં સચિવ રહી ચૂકેલા સંજય મલ્હોત્રા આવી ગયા છે ત્યારે ફાઈનાન્સિયલ જગતમાં અનેકવિધ અપેક્ષાઓ ફરતી થઈ છે, જેમાં…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : કોઈની હૂંફ કોઈને પણ અતિ કપરી સ્થિતિમાંથી બહાર લાવી શકે છે…
૩૦ જૂન, ૧૯૫૦ના દિવસે બેંગલોરના એક મધ્યમવર્ગી યુગલને ત્યાં એક મીઠડી દીકરીનો જન્મ થયો. માતા-પિતાએ તેનું નામ પ્રેમા પાડ્યું. પ્રેમા લાડકોડ સાથે ઊછરી રહી હતી, પણ એ માત્ર આઠ વર્ષની હતી ત્યારે એના જીવનમાં અણધાર્યો ને આઘાતજનક વળાંક આવી ગયો.…
- ઉત્સવ
મિજાજ મસ્તી: કયા ખોયા ક્યા પાયા? જીવતરની ભુલભુલૈયામાં…
-સંજય છેલ ટાઈટલ્સ:સૌથી અઘરી શોધ, ખુદની છે. (છેલવાણી)મેળામાં એક સુંદર સ્ત્રી પાસે જઈને એક પુરુષ કહે છે: ‘તમે બે ઘડી મારી એકદમ નજીક આવીને વાત કરશો?’પેલી તો ભડકી: ‘એક્સક્યૂઝ મી! તમે કહેવા શું માગો છો?’ ‘બહેન, ખોટો અર્થ ના કાઢો.…
- નેશનલ
શિયાળુ સત્રમાં One Nation, One Electionની ચર્ચા સ્થગિત! સરકાર મુંજવણમાં?
નવી દિલ્હીઃ ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ અગાઉ 16 ડિસેમ્બર સોમવારના રોજ લોકસભામાં રજૂ થવાનું હતું, પરંતુ હવે આ બિલ તે દિવસે રજૂ કરવામાં આવશે નહીં. સોમવારે બિલ રજૂ કરવાની સંપૂર્ણ તૈયારીઓની વચ્ચે હવે આખર ટાણે સરકારે આ બિલને રજૂ…
- મનોરંજન
રાજેશ રોશન પર બંગાળી સિંગરના ગંભીર આક્ષેપોઃ મારી પાસે આવ્યા ને મારા સ્કર્ટમાં…
બલીવૂડમાં કાસ્ટિંગ કાઉચના કે પછી છેડતી કે અપમાનજનક વ્યવહારના કિસ્સાઓ બહાર આવતા રહે છે. ઘણા દિગ્ગજ કલાકારો-ફિલ્મીહસ્તીઓ સામે આવા આક્ષેપો થતા રહે છે, પરંતુ કમનસીબે બંધ દરવાજે ખરેખર શું થયું હતું તે બન્ને પક્ષ માટે સાબિત કરવાનું કઠિન હોય છે…
- આપણું ગુજરાત
Kutch: ગાંધીધામ નકલી ED કેસમાં હવે AAPના નેતા ઈટાલિયા-સોરઠિયાની થશે તપાસ
ભુજઃ થોડા દિવસ પહેલા ગાંધીધામ ખાતે એક ઝવેરીની પેઢી પર બનાવટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) ટુકડીના બનાવ બાદ ભારે ચર્ચા જાગી છે. આ ચકચારી કેસના આરોપી અબ્દુલ સતાર માંજોઠી આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું ખૂલ્યા બાદ રાજકીય આરોપ પ્રત્યારોપો શરૂ થયા…