- આપણું ગુજરાત
હવે ગુજરાતમાં વીડિયો રેકોર્ડ કર્યા બાદ યુવતીએ કરી આત્મહત્યાઃ પ્રેમીને કહ્યું કે
પાલનપુરઃ થોડા દિવસો પહેલા અતુલ સુભાષ નામના એન્જિનિયરે કરેલી આત્મહત્યા ભારે ચર્ચામાં રહી હતી. અતુલે આ અંતિમ પગલું ભર્યા પહેલા લાંબો વીડિયો રેકોર્ડ કરી શેર કર્યો હતો, જેમાં આત્મહત્યા કરવાનું કારણ પણ જણાવ્યું હતું. આવો જ એક કેસ ગુજરાતના પાલનપુરમાં…
- નેશનલ
શ્રીલંકાના રાષ્ટ્રપતિ બિહારની મુલાકાતેઃ પૌરાણિક મંદિરમાં કર્યાં પૂજાપાઠ
પટનાઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે ભારત પ્રવાસે છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ તેમનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. તેમણે ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સહિત વિવિધ મંત્રીઓ સાથે મુલાકાત કરી છે. અનુર કુમાર દિસાનાયકે…
- આપણું ગુજરાત
Unjha APMC ચૂંટણીના પરિણામ જાહેરઃ ખેડૂત પેનલમાં દિનેશ પટેલ જૂથનો દબદબો
મહેસાણાઃ ઊંઝા એપીએમસીની હાઈ વૉલ્ટેજ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની ચાર બેઠક માટે આજે પરિણામ જાહેર થયા છે, જેમાં ખેડૂત વિભાગમાં દિનેશ પટેલના જૂથનો દબદબો યથાવત રહ્યો છે. દિનેશ પટેલ જૂથે 175માંથી 140 મત…
- વેપાર
US ફેડરલની મિટિંગ શરૂ: શેરબજાર પર કેવી અસર થશે?
નીલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં મંગળવારના દિવસે સેન્સેક્સમાં ૧૦૪૬ પોઇન્ટનો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ ૧૦૬૪.૧૨ પોઇન્ટ અથવા તો ૧.૩૦ ટકાના કડાકા સાથે મંગળવારે ૮૦,૬૮૪.૪૫ પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૩૨.૨૫ પોઇન્ટ અથવા તો ૧.૩૯ ટકાના કડાકા સાથે ૨૪,૩૩૬ પોઇન્ટની સપાટીએ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં IPS પછી TDOનો વારો: 26 તાલુકા વિકાસ અધિકારીની કરી બદલી
Gandhinagar ગુજરાતમાં હાલ બદલીનો (TDO Transfer in Gujarat) દૌર ચાલી રહ્યો છે. ગત સપ્તાહે આઈપીએસની (IPS Transfer) બદલી કરવામાં આવી હતી. મંગળવારે 26 તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ની બદલી કરવામાં આવી હતી. જ્યોતિબેન દેસાઈની ચીટનીશ વિકાસ કમિશ્નરની કચેરી ગાંધીનગરથી મહુધા, જયકુમરા…
- નેશનલ
‘One Nation, One Election’ બિલની રજૂઆત: સરકારની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા, જેપીસીને મોકલવામાં આવ્યું બિલ
નવી દિલ્હીઃ દેશની લોકસભાની ચૂંટણીઓ અને નાગરિક અને પંચાયતની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશમાં વિધાનસભા, લોકસભા, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, જેથી દેશના કરોડો રૂપિયાની બચત થાય અને લોકોને પણ દરેક ચૂંટણી…
- વેપાર
NPAમાં ટોચના 100 ડિફોલ્ટર્સનો 40 ટકાથી વધારે હિસ્સો
નવી દિલ્હી: લોન લીધા બાદ લોનની રકમ નહીં ચૂકવનારા ઉદ્યોગપતિઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ઉદ્યોગપતિઓ દ્વારા મોટી રકમની લોન લેવામાં આવે છે, પરંતુ સમયસર નહીં ચૂકવતા બેંકોની નાણાકીય સ્થિતિનું સંતુલન બગડી રહ્યું છે, તેમાંય વળી દેશના ટોચના…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસઃ સ્વર્ગીય આનંદ એટલે હિમાચલી ગામડાઓનું પ્રવાસી જીવન
-કૌશિક ઘેલાણી આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો સિટીનો કોઈ યુવક કે યુવતી પહાડી પર ઘર વસાવીને રહેવા લાગે છે, એ તો ઓછું હોય એમ કોઈ વિદેશી પોતાનું સઘળું વેચીને બચેલી મૂડીથી માત્ર શાંતિથી જીવનને…
ટૅક વ્યૂહ : ગૂગલને હંફાવવા આવી ગયા છે બે હરીફ …!
-વિરલ રાઠોડ ગૂગલ સર્ચ એન્જિન વિશે ખાસ કોઈ વ્યાખ્યા આપવાની જરૂર નથી. જેની અનેક સર્વિસથી વિશ્વના કરોડો લોકોના દિવસની શરૂઆત થાય છે એ કંપનીની મોનોપોલી -ઈજારાશાહી સામે યુરોપની બે કંપનીએ રીતસરની ટેકનિકલ ટક્કર લેવાનું શરૂ કર્યું છે. હકીકતમાં યુરોપની બે…