- આપણું ગુજરાત
વ્હાઇટ ક્રિસમસની થીમ વચ્ચે કચ્છના નભમંડળમાં ‘જેમીનીડસ’ ઉલ્કાવર્ષાનો આનંદ માણી શકાશે
ભુજઃ એક તરફ નાતાલ નજીક આવી ચુકી છે અને ઠેર-ઠેર બરફવર્ષાથી ‘વ્હાઇટ ક્રિસમસ’ની થીમ તૈયાર થઇ ચુકી છે ત્યારે સાન્ટા ક્લોઝને વધાવવા નભમંડળમાં ‘જેમીનીડસ’ ઉલ્કાવર્ષાનો નઝારો ધીમે-ધીમે રંગ પકડી રહ્યો છે. કચ્છમાં ચાલી રહેલા રણોત્સવમાં જે પ્રવાસીઓ રણ રિસોર્ટમાં રાત્રી…
- નેશનલ
મહારાષ્ટ્રમાં EVM ખરાબ, ઝારખંડમાં બરાબરઃ કૉંગ્રેસ પર અમિત શાહના પ્રહાર
નવી દિલ્હીઃ હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચામાં ભાગ લેતા કહ્યું, આ ચર્ચાથી આપણા લોકોને ખ્યાલ આવશે કે આપણા બંધારણને કારણે આપણો દેશ કેટલો આગળ વધ્યો છે. બંધારણ પર…
- મહારાષ્ટ્ર
અભય એમ્નેસ્ટી સ્કીમઃ કલ્યાણ-ભાંડુપ સર્કલમાં 9,000 ગ્રાહકે લાભ લીધો
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)ની ‘અભય’ એમ્નેસ્ટી સ્કીમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ યોજના અંતર્ગત કલ્યાણ અને ભાંડુપ સર્કલના 9 હજાર 384 ગ્રાહકોએ લેણી નીકળતી રૂપિયા 15.84 કરોડની બાકી નીકળતી રકમ ચૂકવી દીધી છે એમ અધિકારીઓએ મંગળવારે…
- આપણું ગુજરાત
PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની 2 હોસ્પિટલ સામે કાર્યવાહીઃ 90 લાખનો દંડ ફટકાર્યો
ગાંધીનગરઃ પીએમજેએવાય-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી હતી. ભરૂચ અને વડોદરાની હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ પેનલ્ટી ફટકારવામાં આવી હતી. ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને…
- નેશનલ
શું ઈન્દિરા ગાંધીની ભૂલથી ખતમ થયેલા One Nation, One Electionને મોદી સરકાર સુધારી શકશે? જાણો
નવી દિલ્હીઃ દેશની લોકસભાની ચૂંટણીઓ અને નાગરિક અને પંચાયતની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે દેશમાં વિધાનસભા, લોકસભા, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે, જેથી દેશના કરોડો રૂપિયાની બચત થાય અને લોકોને પણ દરેક ચૂંટણી…
- આમચી મુંબઈ
Good News: મુંબઈના સૌપ્રથમ Cable-Stayed Bridge થઈ ગયો તૈયાર, જાણો ક્યારે ખૂલશે?
મુંબઈઃ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે રે રોડ સ્ટેશન પર શહેરનો સૌપ્રથમ Cable-Stayed Bridge હવે વાહનચાલકોના ઉપયોગ માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. આ બ્રિજ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સૌથી મોટી સિદ્ધિ છે. માત્ર બે વર્ષમાં પૂર્ણ થયેલ…
- આમચી મુંબઈ
દુબઈ ફરવા જતી મહિલાની બહેનપણીએ આપી ટિપ: શસ્ત્રોની ધાકે લૂંટ ચલાવનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દુબઈ ફરવા અને શૉપિંગ માટે જઈ રહેલી મહિલાની બહેનપણીએ જ આપેલી ટિપ પરથી લૂંટારાઓએ થાણેમાં શસ્ત્રોની ધાકે લૂંટ ચલાવી હતી. પોલીસ અને કસ્ટમ્સના અધિકારીના સ્વાંગમાં કૅબને રોકી સઉદી રિયાલ અને એક લાખની રોકડ લૂંટનારા આરોપીઓ સાથે પોલીસે…
- મહારાષ્ટ્ર
પરભણી હિંસા અને સરપંચ હત્યા મામલે કોંગ્રેસે વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો
નાગપુર: પરભણીમાં હિંસા અને બીડ જિલ્લામાં સરપંચની હત્યાને મામલે સરકાર દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવા માટે કોંગ્રેસના સભ્યોએ મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.વિપક્ષી શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)ના સભ્યોએ કોંગ્રેસના વિધાનસભ્યો સાથે…
- નેશનલ
Kumbh Mela 2025: ગુજરાતના કોઈ પણ ખૂણેથી કુંભમાં જવાનું વિચારતા હો તો જાણી લો હવે ફાઈનલ વિશેષ ટ્રેનોની યાદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: આગામી જાન્યુઆરી માસમાં યોજાનારા કુંભ મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે કુંભ મેળામાં વધુમાં વધુ લોકો જોડાય અને તેના માટે રેલવે પ્રશાસને પણ વિશેષ તૈયારીઓ કરી છે. મહાકુંભ મેળા-2025માં આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ…
- મનોરંજન
Kangana Ranautએ Kapoor Family પર સાધ્યું નિશાન, કહ્યું એ લોકો ઈનસિક્યોર છે…
બોલીવૂડની કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌત (Kangana Ranaut) હંમેશાં તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસમાંથી સાંસદ બનેલી કંગના ફરી એક વખત કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ આપીને લાઈમલાઈટમાં આવી ગઈ છે. આ વખતે કંગનાના નિશાના પર આવ્યો છે કપૂર પરિવાર. રાજ કપૂરની…