- આમચી મુંબઈ
પક્ષવિરોધી પ્રવૃત્તિ: ભાજપના વિધાનસભ્યને અપાઈ નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ તેના એક વિધાનપરિષદના સભ્યને કારણ બતાવો નોટિસ જારી કરી છે. ભાજપે એમએલસી રણજિત સિંહ મોહિતે પાટીલને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ…
- આમચી મુંબઈ
નારાજ નેતાઓને મનાવવાના પ્રયાસ ચાલુ છે: ઉદય સામંત
નાગપુર: શિવસેનાના નેતા અને રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાન ઉદય સામંતે મંગળવારે કહ્યું હતું કે કેબિનેટમાં સ્થાન ન મળવાને કારણે નારાજ પાર્ટીના નેતાઓને શાંત પાડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. સામંતે કહ્યું હતું કે પ્રધાનપદું ન મળવાને કારણે કેટલાક લોકોમાં નારાજી…
- આમચી મુંબઈ
MVAના કાર્યકાળમાં ફડણવીસ અને શિંદે સામે કાવતરું ઘડાયાનો દરેકરનો આક્ષેપ
નાગપુર: ભાજપના વિધાનપરિષદના સભ્ય પ્રવીણ દરેકરે મંગળવારે વિધાન પરિષદમાં એવો આક્ષેપ કર્યો હતો કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ત્યારના પ્રધાન એકનાથ શિંદેને ખોટા કેસમાં ફસાવવા માટે ત્યારની મહાવિકાસ આઘાડીની સરકારે કાવતરું ઘડ્યું હતું. તે સમયે ભાજપના વિધાનસભ્ય દેવેન્દ્ર ફડણવીસ…
- આપણું ગુજરાત
PMJAY યોજનાનું કૌભાંડઃ 1,500 રુપિયામાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનો પર્દાફાશ, 6થી વધુની ધરપકડ
અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં ગત મહિને 2 દર્દીના ખોટા ઓપરેશન બાદ થયેલા મોત બાદ હાલ કેસનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોઈપણ વ્યક્તિનું પીએમજેએવાય…
- નેશનલ
બેંગલુરુમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશઃ 24 કરોડના નશીલા પદાર્થ સાથે વિદેશી નાગરિકની ધરપકડ
બેંગલુરુઃ એક વિદેશી નાગરિકની કથિત રીતે ડ્રગ્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી અંદાજે 24 કરોડ રૂપિયાની કિંમતના 12 કિલોગ્રામ પ્રતિબંધિત એમડીએમએ ક્રિસ્ટલ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ. બેંગલુરુ પોલીસે દાવો કર્યો હતો કે આ રાજ્યમાં…
- સ્પોર્ટસ
હે ભગવાન! મારે આવું હજી કેટલો વખત જોવું પડશે, પૃથ્વી શૉએ કેમ આવું કહ્યું?
નવી દિલ્હીઃ થોડા દિવસથી સાધારણ ફૉર્મમાં રમી રહેલા અને મોટા ભાગે ફૉર્મ ગુમાવી બેઠેલા ઓપનિંગ બૅટર પૃથ્વી શૉને આગામી 50-50 ઓવરની મૅચોવાળી વિજય હઝારે ટ્રોફી માટેની મુંબઈની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો જેને પગલે પૃથ્વીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લિસ્ટ-એ પ્રકારની ડોમેસ્ટિક…
- નેશનલ
પાટણમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયુંઃ સાત જણને દબોચ્યાં
Patan News: પાટણમાંથી પોલીસે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પાટણ શહેરના દેવ દર્શન કોમ્પ્લેક્ષમાં ગેસ્ટહાઉસમા લાંબા સમયથી દેહ વ્યાપારનો કારોબાર ચાલતો હતો. રંગોલી ગેસ્ટહાઉસમાં પરપ્રાંતિય મહિલાઓ દ્વારા દેહ વ્યાપારનો કાળો કારોબાર ચાલતો હોવાની મળેલી માહિતી બાદ પોલીસ…
- આમચી મુંબઈ
બદલાપુર કેસ મુદ્દે રાજ્ય સરકારે હવે હાઈ કોર્ટમાં શું કહ્યું, જાણો નવી અપડેટ?
મુંબઈ: બદલાપુરના જાતીય હુમલાના કેસની તપાસ પૂર્ણ થઇ છે અને ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ વરિષ્ઠ પોલીસ અધિકારીને સસ્પેન્ડ પણ કરાયો છે, એમ રાજ્ય સરકારે મંગળવારે બૉમ્બ હાઇ કોર્ટને જણાવ્યું હતું. સ્કૂલના ટ્રસ્ટીઓ અને મૃત્યુ પામેલા આરોપી સામે બે ચાર્જશીટ…
- આપણું ગુજરાત
હાડ થિજાવતી ઠંડી વચ્ચે કચ્છમાં અલગ અલગ અકસ્માતોમાં પાંચ લોકોનાં મોત
ભુજ: જિલ્લામાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે કચ્છમાં અલગ અલગ બનાવમાં પાંચ લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે. લખપત તાલુકાના ઘડુલી નજીક ઉભેલા ટ્રેઇલર પાછળ મોટરસાઇકલ ઘૂસી જતાં બે યુવકના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જયારે ભુજ તાલુકાના મોખાણા…
- મહારાષ્ટ્ર
કલ્યાણ-ડોંબિવલીમાં શ્વાનનો ત્રાસઃ 10 મહિનામાં 18,000 લોકો બન્યા શિકાર
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી પાલિકા (કેડીએમસી) ક્ષેત્રમાં રખડતા શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. પાલિકાના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી શ્વાન દ્વારા કરાયેલા હુમલાના ૧૮,૭૦૫ કેસ નોંધાયા હતા. ગયા અઠવાડિયે કલ્યાણમાં એક યુવકનું શ્ર્વાન કરડવાને કારણે મોત થયું હતું. ત્યાર બાદ…