- આપણું ગુજરાત
Gujarat માં હળવદ નજીક ખાનગી બસ પલટી, 9 લોકો ઇજાગ્રસ્ત
અમદાવાદ: ગુજરાત(Gujarat)માં મોરબી પાસે હળવદ નજીક બુધવારે મધરાતે મુસાફરો ફરેલી બસના ડ્રાઇવેર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ પલટી મારી ગઇ હતી. આ ઘટનામાં 9 મુસાફરોને ઇજા પહોંચી છે. જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બસમાં કુલ…
- મનોરંજન
‘Laapata Ladies’ ઓસ્કારની રેસમાંથી બહાર થતા હંસલ મહેતાએ FFIને ફટકાર લગાવી, X યુઝર્સે પણ નારાજગી વ્યક્ત કરી
મુંબઈ: કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘Laapata Ladies’ ઓસ્કાર 2025 માટે શોર્ટલિસ્ટ ના થઇ શકી. એકેડમી એવોર્ડ્સની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર કેટેગરી માટે ‘લાપતા લેડીઝ’ ભારતની ઓફીશીયલ એન્ટ્રી હતી. મંગળવારે જાહેર કરવામાં આવેલી શોર્ટલિસ્ટેડ ફિલ્મની લિસ્ટમાં આ ફિલ્મને સ્થાન ન મળ્યું. આ…
- સ્પોર્ટસ
IND vs AUS 3rd Test: મેચ રોમાંચક સ્થિતિમાં; ભારતને જીતવા માટે આટલા રનનો ટાર્ગેટ
બ્રિસ્બેન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) રમાઈ રહી છે, હાલ સિરીઝ 1-1ની બરાબરી પર છે. સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડીયમમાં રમાઈ (IND vs AUS 3rd Test) રહી છે. આજે મંગળવારે મેચનો પાંચમો અને છેલ્લો…
- આપણું ગુજરાત
Gujarat માં શીત લહેર, હવામાન વિભાગે કરી કાતિલ ઠંડીની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ઠંડીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષાના પગલે રાજ્યમાં ઠંડી વધી રહી છે.રાજ્યમાં મંગળવારે 6.5 ડિગ્રીથી લઈને 19.6 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયા 6.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ગુજરાતનું…
- નેશનલ
‘અમે ભારત સાથે કામ કરવા તૈયાર’ અજીત ડોભાલ સાથે બેઠક પહેલા ચીનનું નિવેદન
બેઇજિંગ: સરહદો પર તણાવ ઘટાડવાની દિશામાં પગલા ભર્યા બાદ, ભારત-ચીન સંબંધો સુધારવાના વધુ પ્રયત્ન કરવામાં આવી (India-China Relation) રહ્યા છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ (Ajit Dobhal) ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા છે. બંને દેશના પ્રતિનિધિઓ વચ્ચે બેઠકો થશે,…
- આમચી મુંબઈ
મુંબઈગરાના ડમ્પિંગ ગ્રાઉન્ડથી છૂટકારો થવાનો નથી; અંબરનાથમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવા સામે સ્થાનિકોએ વિરોધ કરતા યોજના પર પાણી ફરી વળ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પૂર્વ ઉપનગરમાં આવેલા દેવનાર અને કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની ક્ષમતા પૂરી થઈ ગઈ છે અને ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે સ્થાનિક નાગરિકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેની સામે મુંબઈ મહાનગરપાલિકાએ ડમ્પિંગ ગ્રાઉન્ડને અંબરનાથમાં ખસેડવાની યોજના બનાવી હતી.…
- મનોરંજન
‘Laapata Ladies’ ઓસ્કારની રેસમાંથી બહાર, હિન્દી ભાષાની આ ફિલ્મ પાસેથી આશા
મુંબઈ: આ વર્ષે ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ભારત તરફથી કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ (Laapata Ladies) મોકલવામાં આવી હતી. આમિર ખાન દ્વારા નિર્મિત, આ ફિલ્મને ઝટકો લાગ્યો છે. ‘લાપતા લેડીઝ’ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ…
- આમચી મુંબઈ
ભુજબળ બગડ્યા: કસલા વાદા અન કસલા દાદા NCPના નેતૃત્વને કર્યો સવાલ શું હું તમારા હાથનું રમકડું છું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે મંગળવારે કૅબિનેટમાંથી તેમને પડતા મૂકવામાં આવ્યા બદલ પાર્ટી પ્રમુખ અજિત પવારની ટીકા કરતાં કહ્યું હતું કે વાહ રે, દાદાચા વાદા, દાદાચા વાદા, કસલા વાદા અન કસલા દાદા. તેમણે એવો દાવો કર્યો હતો…
- મનોરંજન
મુકેશ ખન્નાએ અક્ષય કુમારને આપી દીધી સલાહ; કહ્યું, “પોતાની છબીને છાજે તેવા જ..
શક્તિમાન ફેમ મુકેશ ખન્નાની (Mukesh Khanna) છાપ સ્પષ્ટવક્તા તરીકેની છે અને ઘણા નિવેદનોના કારણે તેઓ ચર્ચામાં રહ્યા છે. સોનાક્ષી સિન્હા અને શત્રુઘ્ન સિન્હાના નિવેદનો સામે આવ્યા બાદ મુકેશ ખન્નાએ પણ એક ઈન્ટરવ્યુ દરમિયાન ફરી આ મામલે વાત કરી હતી. આ…
- આપણું ગુજરાત
રાજકોટમાં એકસાથે 7 PIની આંતરિક બદલી; રાજ્યને મળ્યા 8 નાયબ પોલીસ અધિક્ષક
રાજકોટ: આજે ગુજરાત પોલીસમાં બદલી અને નિમણૂકનો દોર એકસાથે ચાલ્યો છે. આજે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરના 7 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. આ સાથે જ જીપીએસસી પાસ કરેલા 8 નાયબ પોલીસ અધિક્ષકની નિમણૂક કરવામાં આવી…