- ઉત્સવ
મૂડીબજારમાં પ્રવેશવા સંખ્યાબંધ વીમા કંપનીઓ કેમ કતારમાં આવી ગઈ છે?
ઈકો-સ્પેશિયલ -જયેશ ચિતલિયાબજેટ -2025માં નાણાં પ્રધાને વીમા ક્ષેત્રે 100 ટકા વિદેશી રોકાણની મંજૂરી આપતા હાલમાં 10 થી 12 વીમા કંપની મૂડીબજારમાંથી ભંડોળ ઊભું કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. આ કંપનીઓએ નિયમન સંસ્થા ઈરડાઈ (ઈન્સ્યૉરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયા)ને…
- ઉત્સવ
આપો દૃષ્ટિમાં તેજ અનોખું તો સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામીબે શિવલિંગ ધરાવતું મંદિર સૃષ્ટિને શિવરૂપ નિહાળવા માટેનું જો કોઈ ઉત્તમ પર્વ હોય કે ઉત્તમ રાત્રિ હોય તો એ મહાશિવરાત્રી છે. શિવરાત્રીનું મહત્ત્વ દર્શાવતાં શાસ્ત્રો-પુરાણોએ કંઈક એવું કહ્યું છે કે, બ્રહ્માંડમાં પહેલું જે લિંગ પ્રગટ થયું…
- આપણું ગુજરાત
જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીના મેળા માટે અમદાવાદથી વધારાની 300 બસોથી 4000 ટ્રિપ દોડાવશે
અમદાવાદઃ જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં પૌરાણિક મહાશિવરાત્રી મેળાનો 22 ફેબ્રુઆરી 2025થી ધ્વજારોહણ સાથે વિધિવત રીતે પ્રારંભ થયો હતો.. મહાશિવરાત્રી મેળા અંતર્ગત સુધી લાખો ભાવિકો ભવનાથમાં આવે છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ દ્વારા એસટી બસની વધારાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી…
- ઉત્સવ
યોગીજીનું સનાતન બજેટ: માત્ર ધર્મનું જ નહીં, લોકોનું કલ્યાણ કરતું અંદાજપત્ર..
કવર સ્ટોરી -વિજય વ્યાસઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના આ રૂપિયા 800 કરોડના ‘સનાતન’ બજેટમાં માત્ર ધાર્મિક સ્થાનકો-યાત્રાધામના ઉત્કર્ષની જ વાત નથી. ‘સનાતન’ના નેજા હેઠળ યોગીજીએ પ્રજાની ધાર્મિક સંવેદનાને સ્પર્શીને, જે રીતે રાજ્યને રિલિજિયસ ટુરિઝમનું સેન્ટર બનાવી દીધું એની સાથે લોક-કલ્યાણનાં કાર્યોની…
- નેશનલ
પાકિસ્તાને 22 ભારતીય માછીમારોને મુક્ત કર્યા, વાઘા બોર્ડરથી વતન પરત ફર્યા
લાહોરઃ પાકિસ્તાનમાં કરાંચ જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને શનિવાર મુક્ત કરવામાં આવ્યા હતા. વાઘા બોર્ડર પર તેમને ભારતીય સત્તાધીશોને સોંપવામાં આવ્યા હતા. મુક્ત કરવામાં આવેલા માછીમોરાનો કરાંચીથી સ્પેશિયલ બસમાં ઈદી ફાઉન્ડેશન દ્વારા લાવવામાં આવ્યા હતા. ઈદી ફાઉન્ડેશન દ્વારા દરેક ભારતીય…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ તો ટ્રમ્પ ઈલોન મસ્કના પણ તીખા તેવરઃ અમેરિકન કર્મચારીઓને આપી દીધી આ ચેતાવણી
વૉશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે એક પછી એક સખત નિર્ણયો લઈ જાણે દુનિયાને બાનમાં લીધી છે, પરંતુ તેમના સાથી ઈલોન મસ્ક પણ એટલા જ કડક મિજાજી હોવાનું જણાઈ રહ્યું છે. ટ્રમ્પે મસ્કને અમેરિકન સરકાર ખર્ચ…
- આપણું ગુજરાત
Gujarat માં શિયાળો અંત તરફઃ આગામી બે દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર નોંધાશે
અમદાવાદઃ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ઉનાળાની ઋતુના એંધાણ દેખાવાના શરુ થઈ ગયા છે. સામાન્ય રીતે માર્ચ આવતાં ગરમી વધતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ પહેલાં જ ગરમી જોર પકડી રહી છે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં માર્ચ પહેલાં જ…
- નેશનલ
તેલંગાણા સુરંગ દુર્ઘટનાઃ 8 શ્રમિકોને બચાવવામાં કાદવ બન્યો અડચણરૂપ, વાંચો લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હીઃ તેલંગાણાના નાગરકુરનુલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. જે બાદ શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ રવિવારે સવારે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ટનલ પર બચાવ…