- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : શ્રદ્ધા ડગી જાય તો ઈન્સાન મઝહબ વિનાનો થઈ જાય: નાજુક કદમ – મંઝીલ દૂર, કોલાહલમાં મધૂરા સૂર
-અનવર વલિયાણી શ્રદ્ધાજ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મનેહું જો ફરી ગઈ તો દિશાઓ ફરી ગઈ. જગતમાં જે અનેક મહાન વસ્તુઓ કહેવાય છે, તેમાં શ્રદ્ધાનો પણ સમાવેશ થઈ શકે એમ છે. શ્રદ્ધાને ઈસ્લામ મઝહબમાં ‘અકીદહ’ કહેવામાં આવે છે. થોડાક સરળ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: રોહિત-વિરાટ અશ્વિનમાંથી પ્રેરણા લે તો સારું
-ભરત ભારદ્વાજ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનએ ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ ડ્રોમાં ગઈ પછી પ્રેસ કૉન્ફરન્સમાં રોહિત શર્માની સાથે અશ્વિન હાજર…
- નેશનલ
આંબેડકર પર ટીપ્પણી બાબતે કોંગ્રેસ આક્રમક, અમિત શાહ સામે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: ડો.બાબા સાહેબ આંબેડકર વિષે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરેલી ટિપ્પણીથી હોબાળો મચી (Amit Shah on Baba Saheb Ambedkar) ગયો છે. કોંગ્રેસે અમિત શાહ અને ભાજપ સામે આક્રમક વલણ દાખવ્યું છે. કોંગ્રેસે આ મામલે આજે ગુરુવારે દેશભરમાં વિરોધ…
- પુરુષ
દીકરીનું આગમન… સહજીવનનાં શુકન
કૌશિક મહેતા ડિયર હની,આપણા લગ્નના ચોથા વર્ષે સારા સમાચાર આવ્યા હતા. તું ગર્ભવતી બની એ માટે આપણે બન્નેએ પ્લાનિંગ કર્યું હતું.તું સગર્ભા થઈ એના પહેલા ખબર મળ્યા ત્યારે આપણા બંનેની ખુશીનો પાર નહોતો. તારા મા બનવાના એ નવ માસનો ગાળો…
- પુરુષ
મેલ મેટર્સ : ક્વિનપતિ ગુકેશ-સ્વરોત્તમ પુરુષોત્તમ-વાહ ઉસ્તાદ ઝાકિર હુસૈન મર્દ તેરી તાસીર ક્યા હૈ આખીર…
-અંકિત દેસાઈ પાછલા અઠવાડિયામાં ત્રણ પુરુષે સમાચાર અને સોશિયલ મીડિયામાં પોતાનો દબદબો જમાવ્યો. એ ત્રણ પુરુષ એટલે ચેસ પ્લેયર ડી. ગુકેશ, સંગીતકાર- ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાય અને તબલાવાદક ઝાકિર હુસૈન.એ ત્રણમાં એક પુરુષે વિશ્વના સૌથી ઓછી વયે ચેસ ચેમ્પિયન તરીકેનો તાજ…
- નેશનલ
અતુલ સુભાષને ‘જો પૈસા ન હોય તો પોતાનો જીવ આપ’ કહેનાર જજ રીટા કૌશિકની થશે ધરપકડ
જૌનપુર (ઉત્તર પ્રદેશ): સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષે તેની પત્ની અને સાસરિયાઓના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા સુભાષે સુસાઈડ નોટ અને વીડિયોમાં અનેક આરોપો લગાવ્યા હતા. સુભાષે તેની સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો હતો કે દેશમાં પુરુષો માટે…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈના ત્રણ મોકાના પ્લોટ માટે પાલિકા ફરી ટેન્ડર બહાર પાડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મોકાની જગ્યા ગણાતા સ્થળે ત્રણ જમીનના પ્લોટની હરાજી કરવાનો મુંબઈ મહાનગરપાલિકાની યોજના નિષ્ફળ ગઈ છે. પ્લોટની ખરીદી માટે એક પણ બિડર આગળ આવ્યો નહોતો. તેથી પાલિકાએ ફરીથી ટેન્ડર બહાર પાડવાની યોજના બનાવી છે. ત્રણથી વધુ…
- આમચી મુંબઈ
‘આપલા દવાખાના’માં બ્લડ ટેસ્ટની સુવિધા બંધ ગરીબ દર્દીઓને હાલાકાી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના આર્થિક દૃષ્ટ્રિએ ગરીબ રહેલા દર્દીઓ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલી ‘આપલા દવાખાના’માં તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. તેથી ગરીબ દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં મોંધા ભાવે આ ટેસ્ટ કરાવવા પડી રહ્યા છે. પાલિકાના એક…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા, 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ
શ્રીનગર: આજે ગુરુવારની વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સેનાએ એનકાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ ઠાર કર્યા છે. અથડામણમાં દરમિયાન બે જવાન ઘાયલ થયા હતા.અહેવાલ મુજબ કુલગામ જિલ્લાના બેહીબાગ વિસ્તારના કદ્દેરમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરી વિશે…
- આમચી મુંબઈ
સ્પીડ બોટ સાથે અથડાવાને કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું અને…’, મુંબઈ બોટ અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિએ કહ્યું કે…
મુંબઈ: મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાની સામે દરિયામાં નેવીની સ્પીડ બોટ કાબૂ બહાર થઈને પ્રવાસીઓથી ભરેલી બોટ નીલકમલ સાથે અથડાઈ હતી. બુધવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 3 ખલાસીઓનો પણ સમાવેશ થાય છે. રેસ્ક્યુ ઓપરેશનમાં અન્ય…