- નેશનલ
Jaipur Tanker Blast: CNG ગેસ ભરેલા ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ, 20 ગાડીમાં આગ લાગી, અનેક લોકો દાઝ્યા
જયપુર : રાજસ્થાનના અજમેર હાઈવે પર એક ભયંકર માર્ગ અકસ્માત(Rajasthan Tanker Blast)સર્જાયો હતો. જેમાં એક સાથે ડઝનબંધ વાહનોમાં આગ લાગી હતી. પહેલા એક સીએનજી ટ્રક અને બીજી ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ ભીષણ અથડામણ બાદ સીએનજી ટ્રકમાં જોરદાર વિસ્ફોટ…
- સ્પોર્ટસ
નિવૃત્તિ જાહેર કર્યાના 24 કલાકમાં રવિચંદ્રન અશ્વિન ઘરે પહોંચ્યો, ઉષ્માભર્યું સ્વાગત
ચેન્નઈ: બ્રિસ્બેન ટેસ્ટ બાદ ભારતના સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી (R Ashwin announced retirement) દીધા હતાં. ગઈ કાલે બુધવારે નિવૃત્તિની જાહેરાતના 24 કલાકથી ઓછા સમયમાં રવિચંદ્રન અશ્વિન તેના ચેન્નાઈમાં ઘરે પરત ફર્યો હતો. ચેન્નઈમાં…
- આપણું ગુજરાત
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ હાઈ કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન ફ્લાય ઓવર બ્રિજ (ISKCON Bridge Case) પર સર્જાયેલી દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફરી એક વખત તથ્ય પટેલની (Tathya Patel) નિયમિત જાનીન અરજી (Regular bail plea) ફગાવી દીધી હતી. તથ્ય 20 જૂન, 2023 બાદ જેલમાં છે.…
- સ્પોર્ટસ
AUS vs IND 4th Test: મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ મીડિયાકર્મી પર ગુસ્સે થયો, જાણો શું ભૂલ કરી હતી
મેલબોર્ન: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ રમવા ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન શહેરમાં પહોંચી ગઈ (IND vs AUS 4th Test) છે. વિરાટ કોહલી મેલબોર્ન એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે માહોલ ગરમ થઇ ગયો (Virat Kohli at Melbourne airport) હતો, વિરાટ ઓસ્ટ્રેલિયન મીડિયા…
- મનોરંજન
ગોપી બહુના ઘરે ગુંજી કિલકારી, આપ્યો પુત્ર રત્નને જન્મ
ટીવી શો ‘સાથ નિભાના સાથિયા’થી ઘર ઘરમાં જાણીતી બની જનારી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજીને કોણ નહીં ઓળખતું હોય. અભિનેત્રી દેવોલીનાએ આ શોમાં ગોપી બહુનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું.દરમિયાન, હવે દેવોલીનાના ચાહકો માટે એક સારા સમાચાર છે.…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : શ્રદ્ધા ડગી જાય તો ઈન્સાન મઝહબ વિનાનો થઈ જાય: નાજુક કદમ – મંઝીલ દૂર, કોલાહલમાં મધૂરા સૂર
-અનવર વલિયાણી શ્રદ્ધાજ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મનેહું જો ફરી ગઈ તો દિશાઓ ફરી ગઈ. જગતમાં જે અનેક મહાન વસ્તુઓ કહેવાય છે, તેમાં શ્રદ્ધાનો પણ સમાવેશ થઈ શકે એમ છે. શ્રદ્ધાને ઈસ્લામ મઝહબમાં ‘અકીદહ’ કહેવામાં આવે છે. થોડાક સરળ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: રોહિત-વિરાટ અશ્વિનમાંથી પ્રેરણા લે તો સારું
-ભરત ભારદ્વાજ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનએ ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ત્રીજી ટેસ્ટ ડ્રોમાં ગઈ પછી પ્રેસ કૉન્ફરન્સમાં રોહિત શર્માની સાથે અશ્વિન હાજર…