- નેશનલ
અલ્લુ અર્જુની મુશ્કેલીઓ વધી; પોલીસે બીજી નોટિસ મોકલી, આજે પૂછપરછ માટે સમન્સ
હૈદરાબાદ: ફિલ્મ ‘Pushpa-2: ધ રાઇઝ’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં મહિલા મોત મામલે એક્ટર અલ્લુ અર્જુન (Allu Arjun)ની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે તેમને બીજી નોટિસ પાઠવવામાં આવી છે. હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને સોમવારે સમન્સ મોકલ્યું છે. આજે મંગળવારે તેને પૂછપરછ…
- નેશનલ
Lucknow માં બેંક લોકર તોડી કરોડોની ચોરી કરનાર બે આરોપીઓનું એન્કાઉન્ટર
લખનૌ : ઉત્તર પ્રદેશના લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક ના લોકર તોડીને કરોડો રૂપિયાની લૂંટ કરનાર ગેંગનો બીજો આરોપી સની દયાલ પણ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. સોમવારે મોડી રાત્રે ગાઝીપુરમાં યુપી-બિહાર બોર્ડર પર આ એન્કાઉન્ટર થયું હતું. આ અગાઉ લખનૌમાં…
- સ્પોર્ટસ
Ravindra Jadeja ની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો, ઓસ્ટ્રેલિયન પત્રકારોએ નારાજગી વ્યક્ત કરી
મેલબોર્ન : ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહ્યું છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. જેને ભારતે 295 રને જીતી હતી. ત્યારબાદ એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે…
- નેશનલ
Arvind Kejriwal ની મુશ્કેલીમાં વધારો, એલજીએ ઇડીને આપી હવે આ કેસમાં કાર્યવાહીની મંજૂરી
નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની(Arvind Kejriwal)મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. લેફ્ટનન્ટ ગવર્નરના(LG)કાર્યાલય દ્વારા આ…
- સ્પેશિયલ ફિચર્સ
World Saree Day: Nita Ambaniનું સાડીઓનું આ કલેક્શન છે દરેક માનુનીનું ડ્રીમ કલેક્શન…
આજે 21મી ડિસેમ્બરના વર્લ્ડ સાડી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે અને સાડી એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. ફેશનની દુનિયામાં દિવસે નહીં એટલું પરિવર્તન રાતે આવતું હોય છે. પરંતુ સાડી એક એવી વસ્તુ છે કે જે ક્યારેય આઉટડેટેડ નથી થતી. આજે…
- નેશનલ
દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત, દલિત વિદ્યાર્થીઓ માટે જાહેર કરી આંબેડકર સ્કૉલરશિપ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબાસાહેબ આંબેડકરને લઈ આપેલા નિવેદન બાદ રાજકીય માહોલ ગરમ છે. આ મામલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ સવાલ ઉઠાવ્યા છે, એટલું જ નહીં તેમણે આંબેડકરના સન્માનમાં એક સ્કૉલરશિપ પણ જાહેર કરી હતી. દિલ્હીમાં…
- આમચી મુંબઈ
મુંબઈ ફેરી દુર્ઘટના: 7 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો, મૃત્યુઆંક વધીને 15 થયો
મુંબઈ: શહેરના દરિયાકાંઠે ગત બુધવારે બનેલી ગોઝારી ફેરી (Mumbai Ferry accident) દુર્ઘટમાં મૃત્યુઆંક વધી રહ્યો છે. આજે શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, આ સાથે મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. છોકરાની ઓળખ ઝોહન પઠાણ તરીકે…
- મનોરંજન
કેમેરાની ફ્લેશલાઈટથી પરેશાન થઈ આરાધ્યા, Aishwarya Rai-Bachchanએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ગુરુવારે જ આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ના સ્કુલના એન્યુઅલ ડેના ફંક્શનમાં ઐશ્વર્યા લાંબા સમય બાદ બચ્ચન પરિવાર સાથે જોવા મળી હતી અને એના વીડિયો સોશિયલ…
- આપણું ગુજરાત
અમદાવાદ એરપોર્ટ પરથી અબુધાબીથી આવેલા કપલ પાસેથી 13 કરોડની લકઝરી ઘડિયાળી ઝડપાઈ
અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ અબુ ધાબીથી આવેલા દંપતી પાસેથી 13 કરોડ રૂપિયાની બે વિદેશી લક્ઝરી ઘડિયાળો જપ્ત કરી હતી. રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી દંપતી વહેલી સવારે અબુ ધાબીથી બે અલગ અલગ ફ્લાઇટ્સમાં અમદાવાદ એરપોર્ટ પર…
- ઇન્ટરનેશનલ
રશિયાના કઝાન શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો, ઈમારતો સાથે ડ્રોન અથડાયા
કઝાન: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જ યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધ મામલે સમજુતી કરવા તૈયાર હોવાની વાત કરી હતી. એવામાં રશિયાના કઝાન શહેરમાં મોટો હુમલો થયો છે, આ હુમલો અમેરિકાના યુએસના ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાની યાદ…