- તરોતાઝા
નિવૃત્તિ પછીના પ્રવાસમાં વધુ આરામ સાથે વધુ આનંદ આ રીતે પણ મેળવી શકાય…
ગૌરવ મશરૂવાળા લલિતભાઈ એમની પત્ની પુષ્પાબહેન અને મિત્ર અરુણભાઈનાં વિધવા કિરણબહેન મુંબઈથી છેક દાર્જિલિંગ સુધી જઈ આવ્યાં હતાં. આટલા દૂરના પ્રવાસને લીધે એ ત્રણેય સખત થાકી ગયાં હતાં. લલિતભાઈ અને અરુણભાઈ 30 વર્ષથી ગાઢ મિત્રો હતા. એમની દુકાન પ્રાર્થનાસમાજ વિસ્તારમાં…
- આપણું ગુજરાત
Gujarat S.T. નિગમને ડિજિટલ ટ્રાન્જેક્શનથી વર્ષમાં 30 કરોડની આવક
ગાંધીનગર : ગુજરાતમાં એસ.ટી.બસમાં(GSRTC)મુસાફરી કરતાં લોકોને હવે છૂટા પૈસાની માથાકૂટમાંથી છુટકારો મળ્યો છે. જેની માટે એસ.ટી.નિગમે નવતર પ્રયોગ હાથ ધરીને ડિજિટલ ટ્રાન્જેક્શન દ્વારા ટિકિટ મળી શકે તેવી વ્યવસ્થા કરી છે. જેમાં મુસાફરો બસની અંદર જ ટિકિટીંગ મશીનમાં ડાયનામિક QRના માધ્યમથી…
- Uncategorized
વરુણ ધવન સહીત ‘Baby John’ની ટીમે મહાકાલ દરબારમાં હાજરી આપી; ભસ્મ આરતીમાં ભાગ લીધો
ઉજ્જૈન: મહાકાલ મંદિરમાં હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે, દેશ વિદેશથી લોકો અહીં શીશ ઝૂકાવવા આવતા હોય છે. આજે બોલિવૂડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન, સાઉથની અભિનેત્રીઓ કીર્તિ સુરેશ અને વામિકા અને દિગ્દર્શક એટલીએ મહાકાલના દરબારમાં હાજરી (Varun Dhavan at Mahakal Temple) આપી…
- આપણું ગુજરાત
Ahmedabad થી ભોપાલ જતી લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે ભથવાડા ગામ પાસે અકસ્માત, 11 મુસાફરો ઘાયલ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)-ઇન્દોર હાઈવે પર ભથવાડા ગામ પાસે ભયાનક અકસ્માત થયો છે. જેમાં લકઝરી બસ અને ટ્રક અકસ્માતમાં 11 પેસેન્જર ઘાયલ થયા છે. અમદાવાદથી ભોપાલ જતી બસ ટ્રકની પાછળ અથડાઈ છે. જોકે, બસમાં ફસાયેલા તમામ પેસેન્જરોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું…
- નેશનલ
આગ્રામાં ટ્રકે બાઇક સવારોને ટક્કર મારી, બે યુવાનોને 300 મીટર સુધી ઘસડી ગઇ, જુઓ કંપારી છૂટે તેવો વીડિયો
આગ્રાઃ આગ્રાનો એક ચોંકાવનારો વીડિયો સોમવારે વાયરલ થયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે બાઇક સવાર યુવકો ટ્રકના આગળના બમ્પરમાં ફસાયેલા છે. પોતાનો જીવ બચાવવા બંને એક હાથે ટ્રકનું બમ્પર પકડીને બીજા હાથે ઈશારા કરી મદદ માટે વિનંતી…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા બાદ હજી એક સેલિબ્રિટી ક્રિકેટરના ડિવોર્સ?
આ વર્ષે T-20 વર્લ્ડ કપ બાદ ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જાહેરાત કરી હતી કે તે અને તેની પત્ની નતાશા સ્ટેન્કોવિક ડિવોર્સ લઈ રહ્યા છે. વર્લ્ડ કપ શરૂ થયા પહેલા જ બંને વચ્ચે અણબનાવ હોવાના સમાચાર આવ્યા હતા અને તેમની…
- આમચી મુંબઈ
મુંબઈના મેટ્રો સહિતના આ પ્રોજેક્ટને મળશે વેગઃ ટ્રાફિક પોલિસનું ક્લિયરન્સ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ બાંધકામ હેઠળના નવ પ્રોજેક્ટ માટે ટ્રાફિક પોલીસ ક્લિયરન્સનો માર્ગ સાફ કરી દીધો છે. તેમાં વરલી શિવડી એલિવેટેડ વેના પ્રભાદેવી રેલ્વે સ્ટેશન પર પુલનું નિર્માણ કરવાનું પણ સામેલ છે. આ પુલ અટલ સેતુને બાંદ્રા…
- આપણું ગુજરાત
Ahmedabad ના થલતેજના ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગી, કોઇ જાનહાનિ નહિ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરમાં આજે વહેલી સવારે થલતેજ વિસ્તારની ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ આ આગ બિલ્ડિંગના ત્રણ ફ્લોર 9, 10, અને 11 પર લાગી હતી. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના…
- આમચી મુંબઈ
‘BEST’ને પગાર આપવાના ફાંફા પાલિકાએ હાથ ઉપર કરતા ગુરુવારથી કર્મચારીઓનું આંદોલન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની બીજી લાઈફ લાઈન ગણાતી બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની આર્થિક હાલત એકદમ કથળી ગઈ છે અને પોતાના કર્મચારીઓને પગાર આપવા માટે પણ તેની પાસે ભંડોળ ઉપલબ્ધ નથી. બેસ્ટની પિતૃસંસ્થા કહેવાથી મુંબઈ મહાનગરપાલિકાએ પણ આર્થિક મદદ…