- આમચી મુંબઈ
કલ્યાણમાં 12 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી: મુખ્ય આરોપી બુલઢાણામાં પકડાયો
થાણે: કલ્યાણમાં ઘરની બહારથી ગુમ થયેલી 12 વર્ષની બાળકીનો મૃતદેહ કબ્રસ્તાન નજીકથી મળી આવ્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. અપહરણ બાદ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં જણાતાં પોલીસે કથિત મુખ્ય આરોપીની બુલઢાણાથી ધરપકડ કરી હતી. આ કેસમાં…
- ઇન્ટરનેશનલ
બર્ડ હિટે લીધો 42નો ભોગ, અઝરબૈજાન પ્લેન સાથે પક્ષી અથડાતાં ફાટી ઑક્સિજન ટેન્ક
નવી દિલ્હીઃ બુધવારે કઝાકિસ્તાનના અક્તાઉ શહેરની નજીક અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન તૂટી પડ્યું હતું. અઝરબૈજાન એરલાઇન્સનું એમ્બ્રેયર E190AR પ્લેન બાકૂથી રશિયાના ચેચન્યા જતું હતું. વિમાનમાં 67 લોકો સવાર હતા, જેમાંથી 42 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 25 લોકો જીવ બચાવવામાં…
- સ્પોર્ટસ
બુમરાહે બૉક્સિંગ-ડે ટેસ્ટ પહેલાં જ નવો ઇતિહાસ રચ્યો, ભારતનો એવો પહેલો ફાસ્ટ બોલર છે જેણે…
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફી ટેસ્ટ-સિરીઝમાં મેલબર્નમાં ગુરુવારે શરૂ થતી બૉક્સિંગ-ડે ટેસ્ટની પૂર્વસંધ્યાએ (બુધવારે) જસપ્રીત બુમરાહે આઇસીસીના ટેસ્ટ રૅન્કિંગ્સમાં ભારત માટે નવો ઇતિહાસ રચી દીધો હતો. તે ટેસ્ટ બોલર્સના રૅન્કિંગ્સમાં 904 રેટિંગ પૉઇન્ટ મેળવનારો ભારતનો બીજો બોલર અને પ્રથમ ફાસ્ટ બોલર છે.…
- આપણું ગુજરાત
સુરતમાંથી બે બનાવટી ડોક્ટર પકડાયાઃ મહિલા અને પુરુષ ક્લિનિક ખોલીને કરતા હતા સારવાર
સુરત: ગુજરાતમાં બૉગસ આઈએએસ સહિતના અધિકારીઓ મળી આવવાની વણઝાર રોકાતી નથી તેવામા બૉગસ ડોક્ટર મળી આવવાનો સિલસિલો તો યથાવત જ છે. ડોક્ટરો બૉગસ મળી આવવા વધારે જોખમકારક છે કારણ કે તેઓ દરદીઓના જીવન સાથે ખેલ ખેલે છે. સુરતનાં ઉમરા પોલીસ…
- આપણું ગુજરાત
કેબિનેટનો મોટો નિર્ણયઃ ગુજરાતની તમામ સરકારી કચેરીમાં સોલાર પેનલ લગાવાશે
ગાંધીનગરઃ ગુજરાતની પંચાયતોને વીજ અને પાણીનુ બીલ ભરવાના ફાંફા પડી જતાં સરકાર પાસે બીલ માફીની રજૂઆતો વારંવાર થતી રહે છે. વીજ બીલમાં રાહત માટે હવે રાજ્યની પંચાયતની બિલ્ડિંગની છત પર સોલાર પેનલ લગાવવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ…
- આપણું ગુજરાત
SHOCKING: અમરેલીમાં દીપડાએ 10 વર્ષના બાળકને ફાડી ખાધો, ગામમાં ફફડાટ
અમરેલીઃ અમરેલીમાં જંગલી જાનવરનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ખાંભા તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો હતો. ખાંભાના પચપચિયા ગામની સીમમાં ખેતરમાં દીપડાએ માત્ર 10 વર્ષના માસૂમ બાળકને ઢસડીને ફાડી ખાધો હતો. બાળકનો પરિવાર ઝૂંપડામાં સૂતો હતો, ત્યારે દીપડો અંધારાનો ફાયદો…
- નેશનલ
Sheikh Hasina બાંગ્લાદેશ પરત ફરે તો શું થાય ? જાણો શું કહે છે બાંગ્લાદેશના કાયદાઓ
નવી દિલ્હી : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનામાં(Sheikh Hasina)પ્રત્યાર્પણ મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. જેમાં બાંગ્લાદેશ સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશમાં બળવા પછી 5 ઓગસ્ટ 2024ના રોજ…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિત મહાનુભાવોએ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને શ્રદ્ધાંજલિ આપી
મુંબઇઃ જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલના મૃત્યુ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વોત્તર ક્ષેત્રના કેન્દ્રીય સંચાર અને વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા…
- આપણું ગુજરાત
Gujarat સરકારની વધુ એક સિદ્ધિ, 11.75 લાખ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય
ગાંધીનગર : ગુજરાત(Gujarat) સરકારે સમગ્ર દેશમાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં 11.75 લાખ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં વર્ષ 2021 થી દેશભરમાં “સ્વામિત્વ યોજના” અમલી બનાવી છે. જેમાં મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ: ટેટૂ ને પિયર્સિંગનો શોખ: આરોગ્ય માટે કયારેક આફત પણ બની જાય !
રાજેશ યાજ્ઞિક પિર્સિંગ કે પિયર્સિંગ જેને આપણે ગુજરાતીમાં વેધન કે વીંધવું કહીએ છીએ અને ટેટૂ એટલે કે છૂંદણાં. આ બન્ને શરીર સજાવટની કળા પ્રાચીન કાળથી ચાલી આવી છે. આ બન્ને સૌંદર્ય સંવર્ધન માટે વિશેષ રૂપે ઉપયોગમાં લેવાતા હતા. આ બન્ને…