- આપણું ગુજરાત
2025 માટે ગુજરાત સરકારે જાહેર કર્યું પબ્લિક હોલિ-ડે લિસ્ટ, જાણો ક્યારે રહેશે રજાઓ?
અમદાવાદઃ ગુજરાત સરકાર (Gujarat government) દ્વારા પબ્લિક હોલિ-ડે લિસ્ટ (public holiday list 2025) જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2025માં કુલ 20 જાહેર રજા રહેશે. જેમાં મકર સંક્રાંતિ, મહાશિવરાત્રિ, હોળી, ઈદ ઉલ ફિતર સહિત બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જન્મદિવસ પર રજા રહેશે.…
- સ્પોર્ટસ
ટોચના ચારેય ઑસ્ટ્રેલિયન બૅટરે ફટકારી હાફ સેન્ચુરી, પણ બુમરાહે પણ પરચો બતાવ્યો!
મેલબર્નઃ ઑસ્ટ્રેલિયાએ અહીં બૉક્સિંગ-ડે ટેસ્ટના પ્રથમ દિવસે પહેલા દાવમાં બૅટિંગ પસંદ કર્યા પછી શરૂઆત સારી કરી હતી અને ટોચના ચારેય બૅટર (સૅમ કૉન્સ્ટેસ, ઉસમાન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ)ની હાફ સેન્ચુરીની મદદથી રમતના અંત સુધીમાં છ વિકેટે 311 રન બનાવી…
- આપણું ગુજરાત
મુંજો કચ્છડો બારેમાસઃ ધોરડોથી લઈને ધોળાવીરામાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો
અમદાવાદ: બારે મહિના મીઠું લાગતું કચ્છ અને કચ્છની મીઠી બોલી દુનિયામાં જાણીતી છે, ત્યારે હાલમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે માગશર મહિનાની કડકડતી ઠંડીમાં ભારતીયોની સાથે વિદેશી પ્રવાસીઓએ કચ્છમાં ધામા નાખ્યા છે. ધોરડોથી લઈ છેક ધોળાવીરા સુધી જાણે લોકમેળો જામ્યો…
- સ્પેશિયલ ફિચર્સ
ઘરમાં વાવો આ ચાર નાના છોડ, ઘરની શોભા સાથે હેલ્થ પણ સુધરશે
આજકાલ દરેકનાં ઘરની બહાર એક કે બે છોડ જોવા મળશે જ. પ્લાન્ટ લવર લોકો ઘણા પ્રકારના છોડ રોપતા હોય છે. જો તમે પણ તમારા ઘરે કેટલાક નવા છોડ લગાવવાનું વિચારી રહ્યા છો તો એવા છોડ વાવો કે જેનાથી તમારા સ્વાસ્થ્યને…
- સ્પેશિયલ ફિચર્સ
મહાકુંભમાં ગુજરાતી સહિત આ ભાષામાં થશે એનાઉન્સમેન્ટ, ત્રણ સ્તરીય સુરક્ષા થઈ લાગુ
પ્રયાગરાજઃ 13 જાન્યુઆરી, 2025થી મહાકુંભની શરૂઆત થશે. જેમાં અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવતા રેલવે કર્મચારીઓ મહાકુંભમાં એનાઉન્સમેન્ટની જવાબદારી સંભાળશે. મેળા દરમિયાન પ્રયાગરાજ જંક્શન સહિત નજીકના રેલવે સ્ટેશનો પર 12 પ્રાદેશિક ભાષાઓમાં જાહેરાત કરવામાં આવશે. નોર્થ સેન્ટ્રલ રેલવેએ બહુભાષી એનાઉન્સમેન્ટ સિસ્ટમને લાગુ…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા ક્રિકેટરોને શુક્રવારે વડોદરામાં ક્લીન-સ્વીપનો મોકો
વડોદરાઃ હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે અહીં વેસ્ટ ઇન્ડિઝની પ્રવાસી ટીમને સિરીઝની સતત બીજી વન-ડેમાં 115 રનના તોતિંગ તફાવતથી હરાવીને 2-0ની સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો ત્યાર પછી હવે શુક્રવાર, 27મી ડિસેમ્બરે આ જ સ્થળે…
- સ્પોર્ટસ
રોનાલ્ડો લૅપલૅન્ડ ટાપુ પર ફૅમિલી સાથે સાન્તા ક્લોઝને મળ્યો
લૅપલૅન્ડઃ ફૂટબૉલનો સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પરિવાર સાથે યુરોપમાં ફિનલૅન્ડના લૅપલૅન્ડ ટાપુ પર ગયો છે જ્યાં બુધવારે તેઓ સાન્તા ક્લોઝને મળ્યા હતા. રોનાલ્ડ પરિવાર સાથે ક્રિસમસનું વેકેશન ઉજવવા પરિવારજનો સાથે આ ટાપુ પર પહોંચ્યો છે. રોનાલ્ડોએ યુટ્યૂબ ચૅનલ પર કહ્યું, `અમારા…
- મનોરંજન
Kriti Sanonએ બોયફ્રેન્ડ સાથે ઉજવી રોમેન્ટિક ક્રિસમસ; સાક્ષી ધોનીએ દેખાડી ઝલક
આજે ક્રિસમસનું પર્વ (Christmas Celebration) આખા વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યું છે અને તેમાં પણ બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન (Kriti Sanon) પોતાની સુંદરતા અને સ્ટાઈલથી લોકોના દિલ જીતી લે છે તેઓ પણ નાતાલની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. ક્રિતી અને તેના…
- આપણું ગુજરાત
ડાકોરમાં શિક્ષકે વિદ્યાર્થીને અંગૂઠા પકડવાનું કહી સટાસટ માર્યા 8 લાફા માર્યા
ડાકોરઃ ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોરની ભવન્સ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક કરાટે શિક્ષક દ્વારા 13 વર્ષીય વિદ્યાર્થીને લાફો મારવાનો મામલો સામે આવ્યો છે. પીડિત વિદ્યાર્થી ધો.5માં ભણે છે અને આણંદના ઉમરેઠનો રહેવાસી છે. કરાટે શિક્ષક રાજકુમાર સોનીએ વિદ્યાર્થીને અંગૂઠા પકડવા કહ્યું…
- સ્પોર્ટસ
આ ક્રિકેટ-લેજન્ડ બની ગયો સાન્તા ક્લોઝ, ઓળખ્યો કે નહીં?
રાંચીઃ મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારે નાતાલની ઉજવણીને યાદગાર બનાવી નાખી. તેણે પત્ની સાક્ષી અને પુત્રી ઝિવા માટેના ખાસ સેલિબે્રશનમાં સાન્તા ક્લોઝ બનીને સૌને ચોંકાવી દીધા હતા. 43 વર્ષનો ધોની સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી દૂર રહે છે એટલે બહુ ચર્ચામાં નથી આવતો.…