- આપણું ગુજરાત
સુરતમાં BJPના કોર્પોરેટરના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન 15 તોલાના સોનાના હાર સહિત 14 લાખની ચોરીથી ચકચાર
Surat News: રાજ્યમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન સુરતથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભાજપના કોર્પોરેટના ઘરે લગ્ન પ્રસંગ દરમિયાન 14 લાખની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. શું છે સમગ્ર મામલોઅડાજણમાં રહેતા ભાજપના કોર્પોરેટર વૈશાલી…
- નેશનલ
છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના વંશજો ક્યાં છે ને શું કરે છે?
હિન્દી ફિલ્મ છાવાને લીધે મરાઠા લડવૈયા છત્રપતિ શિવાજી મહારાજ તેમના પુત્ર સંભાજી મહારાજ અને મુગલ બાદશાહ ઔરંગઝેબ અને તેની સાથે જોડાયેલા ઈતિહાસના પાના પણ ખૂલ્યા છે. ફિલ્મમાં ઔરંગઝેબે સંભાજી મહારાજ પર કરેલા અત્યાચારના દૃશ્યોએ ઘણાને હચમાચાવી મૂક્યા છે. જોકે ઈતિહાસકારો…
- આપણું ગુજરાત
અમદાવાદના વેપારીને ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી ભારે પડી, 1.91 કરોડની છેતરપિંડી
Ahmedabad Crime News: અમદાવાદમાં સાયબર ક્રાઈમની ઘટના વધી રહી છે. શહેરમાં રહેતા એક સ્ટીલના વેપારીએ સોશિયલ મીડિયા પર એક યુવતીની રિકવેસ્ટ સ્વીકારવાનું ભારે પડ્યું હતું. આ યુવતીએ વેપારીને વિશ્વાસમાં લઈને વેબુલ નામની ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મમાં રોકાણ કરીને ઝડપથી પૈસા કમાવવાની…
- ઉત્સવ
મીડિયા લિટરસિ નાગરિકોને સાચા-ખોટાનો ભેદ પારખતા શીખવતો આ જાગૃતિ કાર્યક્રમ કેટલો સફળ?
કેન્વાસ -અભિમન્યુ મોદીમીડિયા લિટરસિ. આ શબ્દપ્રયોગ નવો લાગી શકે, પરંતુ આ કોઈ નવો ખ્યાલ નથી. હા, 2016થી આ કોન્સેપ્ટ-વિચાર વધુ ફેલાયો છે, જ્યારથી એક બિઝનેસમેન- હોટેલિયર અને વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતો એક આદમી નામે ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાનો રાષ્ટ્રપતિ બન્યો. એના પર…
- ઉત્સવ
સૂર્યાસ્ત ટાણે સૂર્યોદયનું કિરણ દેખાયું
સ્પોટ લાઈટ -મહેશ્વરી ‘આઈ, મને એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો છે. અમે બંને એકબીજાને બહુ પસંદ કરી છીએ અને એકબીજાને જીવનસાથી બનાવવા માંગીએ છીએ.’ મારી મોટી દીકરીના આ શબ્દો સાંભળી, એ બોલતી હતી ત્યારે એનો શરમાળ પણ મલકાતો ચહેરો…
- આપણું ગુજરાત
રવિવારની અશુભ સવારઃ વરરાજાની માતાના મોતથી લગ્ન ફેરવાયા માતમમાં, જાણો રાજ્યમાં થયેલા અકસ્માતો અંગે
અમદાવાદઃ ગુજરાતમાં રવિવાર સવારની અશુભ શરૂઆત થઈ હતી. અકસ્માતના વિવિધ બનાવોના કારણે રાજ્યના રોડ રસ્તાએ રક્ત રંજિત થયા હતા. રાણપુર ધંધુકા રોડ પર નાગનેસ ગામના પાટીયા પાસે બસ-કારનો અકસ્માત થયો હતો. જેમાં એકનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, રાણપુર…
- ઉત્સવ
ડ્રીમ સિનેમાસ્કોપ પ્રકરણ – 27
સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ અકબર પીઆર બેચેન હતો. અવ્વલ દરજ્જાના લોકપ્રિય ફિલ્મ કલાકારના ચોરીછૂપીથી લગ્ન ક્યાં કરવાની વાતે. એવી કઇ જગ્યા ક્યાં શોધવી, કે જ્યાં અભિના ચાહકો અને પત્રકારોની નજરથી બચી શકાય ને લગ્નનો વિધિ પાર પાડી શકાય. અકબર પીઆરની…
- ઉત્સવ
સ્ટીલ્થ ટેકનોલોજી: રણભૂમિમાં ધાર્યું પરિણામ લાવતી ટેકનિક
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડવડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ ટૂર આ વર્ષે ઘણી બધી રીતે ચર્ચામાં છે. દ્વીપક્ષીય સબંધની મજબૂતી દર્શાવતા ઘણા ફોટો અને વીડિયો હજુ પણ એક ચર્ચાનો વિષય છે. આ શ્રેણીમાં સૌથી મહત્ત્વનું પાસું દેશની સુરક્ષા મુદ્દે થયેલી વાતચીતનું…
- મનોરંજન
છાવા ફિલ્મે પોતાના જ રેકોર્ડ તોડી નાખ્યાઃ બીજા શનિવારે પણ બોક્સ ઓફિસ પર ધમાલ
વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવાએ બોક્સ ઓફિસ (Chhava box office collections) પર ધૂમ મચાવી છે. ફિલ્મે અન્ય ફિલ્મોના તો રેકોર્ડ તોડ્યા જ છે, પરંતુ પોતાના બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડ પણ તોડ્યા છે. ફિલ્મ 14મી ફેબ્રુઆરીએ રિલિઝ થઈ હતી…