- નેશનલ
BIG BREAKING: પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન, આર્થિક ઉદારીકરણના કહેવાય છે જનક
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત…
- સ્પોર્ટસ
કોહલીને ટીનેજ ઓપનર કૉન્સ્ટેસ સાથેની ટક્કર કેટલા રૂપિયામાં પડી જાણો છો?
મેલબર્નઃ વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયાના નવા ટીનેજ ઓપનર સૅમ કૉન્સ્ટેસ વચ્ચેની ટક્કર ગુરુવારે અહીં ચોથી ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)ના પ્રથમ દિવસની મુખ્ય ઘટના હતી. કોહલી પિચ પર આ બૅટર સાથે ટકરાયો એને પગલે મૅચ રેફરી ઝિમ્બાબ્વેના મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે…
- રાજકોટ
રાજકોટ મનપાના પૂર્વ TPO મનસુખ સાગઠિયાની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા સરકારે આપી મંજૂરી
રાજકોટઃ રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડનો (rajkot game zone fire tragedy) મુખ્ય આરોપી અને મહાનગર પાલિકાનો પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (tpo) મનસુખ સાગઠિયા (mansukh sagathiya) સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે…
- સ્પોર્ટસ
સિરાજનું `Black Magic’ આ વખતે બીજી રીતે કામ કરી ગયું! ફાવી ગયો બુમરાહ
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ વચ્ચે ચકમક થઈ છે તો મજાકમસ્તી પણ જોવા મળી છે અને એમાં મોહમ્મદ સિરાજ તો કમાલ જ કરી રહ્યો છે. અહીં સિરીઝની ચોથી ટેસ્ટમાં એક તરફ ભારતીય ટીમના સૌથી પીઢ ખેલાડી વિરાટ કોહલી…
- Uncategorized
BREAKING: Ex PM ડો. મનમોહન સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહની તબિયત બગડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર સંસ્થાએ જણાવ્યું છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહની તબિયત લથડતા દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 વર્ષના મનમોહન સિંહને…
- નેશનલ
શોકિંગઃ ‘જમ્મુની ધડકન’ તરીકે જાણીતી સિમરન સિંહે કરી આત્મહત્યા કરી
નવી દિલ્હીઃ ‘જમ્મુની ધડકન’ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર તરીકે જાણીતી સિમરન સિંહે ગુરુગ્રામમાં અચાનક અંતિમ પગલું ભરતા તેના હજારો ચાહકોને આંચકો લાગ્યો છે. આરજે બનીને લોકપ્રિય બનેલી સિમરન સિંહે પોતાના ભાડાંના ઘરમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય…
- આમચી મુંબઈ
Christmas Gift: 31 ડિસેમ્બરના મુંબઈમાં લોકલ ટ્રેનો 24 કલાક દોડશે
મુંબઈઃ નવા વર્ષની ઉજવણી માટે રેલવેએ મુંબઈગરાઓની મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે, જેમાં ત્રણેય મુંબઈની લાઈનમાં વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેની મેઈન લાઈન સાથે હાર્બર અને મધ્ય રેલવેની મેઈન લાઈનમાં રાતના બાર વાગ્યાથી લઈને પહેલી જાન્યુઆરીના…
- વડોદરા
વડોદરા: મેળામાં રાઈડનું લોક ખુલી જવાની ઘટનામાં ત્રણ લોકોની અટકાયત
Vadodara News: વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં બુધવારે રાત્રે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. નાના બાળકોની હેલિકોપ્ટર રાઈડમાં અચાનક લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. ત્યાં હાજર લોકોએ ચીસો પાડીને તાત્કાલિક રાઈડ બંધ કરાવી દીધી હતી. આ ઘટનામાં…
- મનોરંજન
બર્થ-ડેના એક દિવસ પહેલા સલમાનની ‘Sikandar’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ
નવી દિલ્હીઃ ઘણી રાહ જોયા બાદ આખરે સલમાન ખાનની ફિલ્મ ‘Sikandar’નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ ‘Sikandar’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને તે ખરેખર અદભૂત છે. શાનદાર ફિલ્મો માટે જાણીતા એઆર મુરુગાદોસ આ…