- આમચી મુંબઈ
હવે હોમિયોપેથી ડૉક્ટરો એલોપેથીની દવાનું પ્રિસ્ક્રિપ્શન આપી શકશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર રજિસ્ટર્ડ હોમિયોપેથિક મેડિસિન પ્રેક્ટિશનર્સ સર્ટિફિકેટ ઇન મોર્ડન મેડિસિન (સીસીએમપી)નો કોર્સ પૂર્ણ કરે છે, તો તેમને આધુનિક દવા (હિટેરોમેડિસિન) પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર…
- આમચી મુંબઈ
બીડમાં કાયદો અને વ્યવસ્થા સંતોષકારક નથી, જિલ્લા નેતૃત્વ જવાબદાર’; અજીત પવારના વિધાનસભ્ય ધનંજય મુંડે પર લગાવ્યો આરોપ
બીડ: બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાને મામલે રાજકીય વર્તુળોમાં આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે. પોલીસે હજુ સુધી કેટલાક આરોપીઓની ધરપકડ કરી નથી. આરોપીઓને પકડવાની માગણી ઉઠી છે. આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિધાનસભ્ય પ્રકાશ સોલંકેએ રાજ્યના…
- નેશનલ
અપ્રમાણસર સંપત્તિઃ MPમાં પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં ઇડીના દરોડા
ભોપાલઃ ઇડી (ED)એ આજે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મધ્ય પ્રદેશમાં પરિવહન વિભાગના ભૂતપૂર્વ અધિકારીને ત્યાં દરોડા પાડ્યા હતા. તાજેતરમાં જ લોકાયુક્ત પોલીસે અપ્રમાણસર સંપતિ રાખવાના આરોપમાં દરોડા પાડ્યા હતા, એમ તાજેતરમાં સૂત્રોએ જણાવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક લાવારિસ એસયુવીમાંથી…
- નેશનલ
Sambhal માં યોગી સરકાર એક્શનમાં, જામા મસ્જિદની સામે જ પોલીસ ચોકી બનાવાશે
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ(Sambhal)જિલ્લામાં કોર્ટના આદેશ બાદ મસ્જિદનો સર્વે કરવા ગયેલી એએસઆઇની ટીમ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઉપદ્રવીઓએ મોટા પાયે હિંસા આચરી હતી. આ હિંસામાં 4 લોકોના મોત થયા હતા. સાથે જ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.…
- નેશનલ
અલવિદા ‘મનમોહન’જીઃ 28 વર્ષ ભાડાંનું ઘર રહ્યું હતું સરનામું…
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હી એઇમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજકારણમાં તેમનો પ્રવેશ ભલે ‘એક્સિડેંટલ’ રહ્યો હોય પરંતુ તેમના કામ, નીતિ અને વ્યવહારથી રાજનેતા તરીકે લોકોના…
- આમચી મુંબઈ
…તો ફેબ્રુઆરીથી મુંબઈના દરિયામાં દોડાવાશે E-Speed Boat, શું થશે રાહત જાણો?
મુંબઈઃ જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA)એ નવા વર્ષમાં મુસાફરોને એક વિશેષ ભેટ આપવા જઈ રહ્યું છે, જેના કારણે ગેટ-વે ઓફ ઈન્ડિયાથી જેએનપીએ સુધીની મુસાફરી સરળ બનશે. જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નવા વર્ષમાં વુડન પેસેન્જર બોટને તબક્કાવાર રીતે…
- સ્પોર્ટસ
ભારતની ક્લીન-સ્વીપ પહેલાં રેણુકાએ કૅરિબિયન કૅપ્ટન હૅલીને ગજબ રીતે કરી ક્લીન બોલ્ડ!
વડોદરાઃ અહીં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે રમાઈ જે જીતીને ભારતે શ્રેણીમાં 3-0થી વાઇટ-વૉશ કર્યો એ પહેલાં આ રોમાંચક મૅચની શરૂઆતમાં ભારતની ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરે કૅરિબિયન ટીમ પર આતંક મચાવ્યો હતો. એમાં પણ કૅપ્ટન-ઓપનર…
- આમચી મુંબઈ
Good News: ‘ત્રીજા મુંબઈ’ માટે MMRDAએ કામકાજના કર્યાં શ્રીગણેશ
મુંબઈઃ છેલ્લાં ૧૦ વર્ષથી જેનો ઉલ્લેખ થઇ રહ્યો છે એ ત્રીજા મુંબઈને ઊભું કરવા માટે એમએમઆરડીએ (MMRDA)એ હવે કમર કસી છે. રાયગડ જિલ્લામાં કર્નાળા, સાઈ અને ચિરનેર પટ્ટામાં મહા નગરો ઊભાં ક૨વામાં આવશે. નવું મુંબઈ ઊભું કરવા માટે ૩૨૩ કિ.મી.નું…
- આમચી મુંબઈ
એર ઇન્ડિયાના પાયલટની આત્મહત્યા: આરોપી બોયફ્રેન્ડને મળ્યા જામીન
મુંબઈ: ગયા મહિને કથિત રીતે આત્મહત્યા કરનાર એર ઈન્ડિયાના પાયલટના બોયફ્રેન્ડ આદિત્ય પંડિતને મુંબઈની અદાલતે આજે જામીન આપી દીધા છે. અંધેરીના મરોલ વિસ્તારમાં ‘કાણકિયા રેઇન ફોરેસ્ટ’ બિલ્ડિંગમાં ભાડાના ફ્લેટમાં રહેતી પાયલટ સૃષ્ટિ તુલી (25) 25 નવેમ્બરની વહેલી સવારે મૃત હાલતમાં…