- ઇન્ટરનેશનલ
Plane Crash Video: દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, 47ના મોત
સિઓલ: કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયાના એક અઠવાડિયાની અંદર વધુ એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે સવારે દક્ષિણ કોરિયામાં એક મોટો વિમાન અકસ્માત (South Korea Plane crash) સર્જાયો. અહેવાલ મુજબ દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 175…
- ઇન્ટરનેશનલ
Israel ના યમન એરપોર્ટ પરના હુમલામાં WHO ના વડા નો આબાદ બચાવ, શેર કર્યો Video
નવી દિલ્હી : વિશ્વ સ્વાસ્થય સંગઠન ( WHO) ના વડા ટેડ્રોસ અદનોમ ગ્રેબેહેસુસે શનિવારે દાવો કર્યો હતો કે તેઓ યમનની રાજધાની સનાના એરપોર્ટ પર ઈઝરાયેલના(Israel) હવાઈ હુમલામાં બચી ગયા હતા. ટેડ્રોસે મીડીયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે ગુરુવારે થયેલા હુમલાનો…
- આપણું ગુજરાત
ઓટો રિક્ષામાં ફ્લેગ મીટરનો વિરોધ: પોલીસની કાર્યવાહીથી બચવા હાઇકોર્ટમાં રિટ
અમદાવાદઃ ઓટો રિક્ષામાં ફલેગ મીટર ન લગાડતા પોલીસ દ્વારા દંડ ફટકારવા મામલે અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રીક્ષા યુનિયનોએ હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. આ અરજીમાં રજુઆત કરવામાં આવી હતી કે, ફકત ઓટો રીક્ષામાં જ ફલેગ મીટર લગાડવાનો કાયદો…
- વલસાડ
પ્રેમિકાએ બ્લેકમેલ કરતાં એન્જિનિયર મામાએ ડિમાન્ડ પૂરી કરવા ભાણેજનું અપહરણ કરી રચ્ચો ખતરનાક કાંડ
Gujarat Crime News: વાપીથી ભિલાડમાં લગ્નપ્રસંગમાં ગયા બાદ સાત વર્ષીય બાળક અચાનક ગુમ થતાં પરિવારે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. એમાં બાળક 39 કલાક બાદ વાપીની દમણગંગા નદી પાસે સેપ્ટ પ્લાન્ટ નજીક ઝાડીઝાંખરામાંથી બેભાન હાલતમાં મળ્યું હતું. આ કેસમાં મુંબઇમાં…
- સ્પોર્ટસ
નીતીશ રેડ્ડીને આંધ્ર ક્રિકેટ ઍસોસિયેશનનું પચીસ લાખ રૂપિયાનું ઇનામ
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં જન્મેલા ભારતના નવા ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ ભારતને શનિવારે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટના પહેલા દાવમાં ફૉલો-ઑનથી બચાવ્યું તેમ જ ભારે સંઘર્ષ વચ્ચે પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી એનાથી આનંદિત થઈને આંધ્ર ક્રિકેટ ઍસોસિયેશનના સત્તાધીશોએ નીતીશ…
- આપણું ગુજરાત
Accidents: રાજ્યમાં વિવિધ અકસ્તામાં 5 લોકોના મૃત્યુ, ભૂજમાં કારે યુવકોને ફૂટબોલની જેમ ફંગોળ્યા
અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતની વિવિધ ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ બેગવા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોળકાના કોઠ ગામ પાસે બાઇક અને બુલેટ વચ્ચે થયેલા આ ભીષણ અકસ્માતમાં…
- ટોપ ન્યૂઝ
WATCH: અમરેલીમાં નકલી લેટરપેડ કાંડમાં ભાજપના જ નેતાઓની સંડોવણી સામે આવતાં મચ્યો ખળભળાટ
અમરેલીઃ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખનો નકલી લેટરપેડ બનાવનાર આરોપીને અમરેલી એલસીબી ટીમે ગણતરીના કલાકોમા ઝડપી પાડ્યો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરીયા કારકિર્દીને હાની પહોંચાડવા માટે ખોટા આરોપો સાથેનો લેટર પેડ લખી વાઇરલ કરવામાં આવ્યો હતો.…
- નેશનલ
મદ્રાસ હાઇકોર્ટની Anna University Rape કેસમા વેધક ટિપ્પણી, પૂછ્યું કેમ મહિલા મુક્તપણે એકલી ચાલી શકતી નથી
મદ્રાસ: મદ્રાસ હાઈકોર્ટે અન્ના યુનિવર્સિટી કેમ્પસમાં (Anna University Rape)એક વિદ્યાર્થીના યૌન શોષણ મામલે વિશેષ તપાસ ટીમ (SIT)ને તપાસનો આદેશ આપ્યો છે. એફઆઈઆરમાં તેની ઓળખ જાહેર થયા બાદ પીડિતાને જે માનસિક આઘાત થયો હતો તેના માટે રાજ્ય સરકારને 25 લાખ રૂપિયાનું…
- નેશનલ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન D Gukesh એ પીએમ મોદી સાથે કરી મુલાકાત, આપી આ અનમોલ ભેટ
ચેન્નઈના ડી ગુકેશે ગુકેશે માત્ર 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયન બનીને સમગ્ર જગતને ચોંકાવી દીધું હતું. તે ચેસ જગતનો યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન પણ બન્યો હતો. ડી ગુકેશે ફાઇનલમાં ચીનના ચેસ માસ્ટર ડિંગ લિરેનને હાર આપી હતી. આજે તેણે વડા પ્રધાન…
- નેશનલ
Mahakumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ વચ્ચે મોટો અકસ્માત, આઠ કામદાર ઘાયલ
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં મહાકુંભની(Mahakumbh 2025)તૈયારીઓ વચ્ચે મોટો અકસ્માત થયો છે. જેમાં સરાઈનાયતના જગબંધન ગામમાં હાઈ ટેન્શન વાયર ખેંચતી વખતે બ્રિજ ટાવર અચાનક તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં એક કામદારનો પગ કપાઈ ગયો હતો. જ્યારે બે કામદારો ટાવર નીચે…