- ધર્મતેજ
શું છે યજ્ઞ ને હવન? બંને એક છે કે અલગ?
પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિકસનાતન ધર્મમાં પ્રત્યેક ધાર્મિક-વ્યવહારિક કાર્યોમાં યજ્ઞ અને હવનનું ખૂબ મહત્ત્વ છે. બાળકને યજ્ઞોપવીત આપવાની હોય, લગ્ન હોય, ગૃહપ્રવેશ હોય કે અન્ય અનેક કાર્યોમાં અગ્નિદેવની ઉપસ્થિતિ અનિવાર્ય માનવામાં આવી છે. સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ ‘યજ્ઞ, દાન અને તપ’ આ ત્રણ…
- ધર્મતેજ
નિષ્કુળા નંદનં સ્વા મી : વૈરાવૈરાગ્યભા વ ને ભક્તિ તત્ત્વના તર્કપૂતપૂ ઉદ્ગાતા
ભજનનો પ્રસા દ -ડૉ . બળવંતવં જાની એમની વૈરાવૈરાગ્ય ભા વવૃત્તિવૃત્તિ ગૃહગૃ સ્થજીવન દરમ્યા ન અનેકને પ્રસંગેસં ગેપ્રગટેલી પણ દી ક્ષિ ત થયા પછી પ્રબળપણે એમના જીવનનો એક ભા ગ બની રહી . શ્રી હરિ એ શ્ર્વસુરસુગૃહેગૃ હેભી ક્ષા મા…
- ધર્મતેજ
આખો સમાજ જે કરે તેનું અનુગમન તો સૌ કરે છે પરંતુ જરૂર છે સામા પાણીએ તરનારાઓની
માનસ મંથન -મોરારિબાપુકાલે મારી પાસે એક સદ્દ્ગૃહસ્થ આવ્યા. હું બહુ ઓળખતો નથી, મારે બહુ ઓળખવાનું કોઈ કારણ નહીં. પણ મને એણે બહુ સરસ વાત કહી, કે બાપુ ! હું આદિવાસી વિસ્તારમાં કંઈક કરવા ઈચ્છું છું. તમને હું ઇહફક્ષસ ભવયિીય આપું,…
- એકસ્ટ્રા અફેર
પાકિસ્તાન આર્મી બાંગ્લાદેશમાંથી ભારતમાં આતંક ફેલાવી શકે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજબાંગ્લાદેશમાંથી શેખ હસીનાને ભગાડ્યા પછી નવી રચાયેલી મુહમ્મદ યુનુસની સરકાર એક તરફ ભારત તરફ આકરું વલણ અપનાવી રહી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનના ખોળામાં બેસવા માંડી છે. નોબલ પ્રાઈઝ વિજેતા મુહમ્મદ યુનુસની સરકાર ભારત સાથેના સંબંધોમાં કાપ…
- ધર્મતેજ
બ્રહ્મનું નિરૂપણ
મનન -હેમંત વાળાવિશ્ર્વનું સૌથી અઘરું કાર્ય બ્રહ્મનું નિરૂપણ કરવાનું છે. જ્યાં બુદ્ધિ પહોંચી ન શકે, જ્યાં મન અસ્તિત્વ ગુમાવી બેસે, જ્યાં ઇન્દ્રિયો શાંત થઈ જાય, ત્યાંની પરિસ્થિતિ વિશેનું વર્ણન કેવી રીતે થઈ શકે. ત્યાં જે પણ હયાતી અનુભવાય તેનું નિરૂપણ…
- સ્પોર્ટસ
જસપ્રિત બુમરાહે આજે તોડ્યા આ રેકોર્ડ્સ, આ દિગ્ગજોની યાદીમાં સામેલ થયો
મેલબોર્ન: ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની ગણના દેશના શ્રેષ્ઠ બોલરમાં કરવામાં આવે છે. ખાસ કરીને આ વર્ષ બુમરાહ માટે યાદગાર રહ્યું, છેલ્લા એક વર્ષમાં તેણે અનેક સિદ્ધિઓ મેળવી છે. હાલ રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચમાં…
- નેશનલ
તમે એક દિવસ PM બનશો… જાણો મનમોહન સિંહ વિશે કોણે કરી હતી આવી ભવિષ્યવાણી જે સાચી પડી
નવી દિલ્હીઃ મનમોહન સિંહનો નશ્વર દેહ તો હવે પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો છે, પણ તેમની સ્મૃતિઓ, દેશ વિશે તેમનું વિઝન સદાય આપણને પ્રેરણા આપતું રહેશે. તેમના કંઇ કેટલાય પ્રેરક કિસ્સાઓ છે, જેમાંના કેટલાક તમે જાણ્યા હશે તો કેટલાકથી તમે…
- ઉત્સવ
ટૅક વ્યૂહ: ફ્લેશબેકથી ફેક્ટચેક સુધી… સર્ચ કરવાની સ્માર્ટ ટેક્નિક
-વિરલ રાઠોડ ગૂગલ સર્ચ ચોક્કસ કઈ સાલથી આપણા દૈનિક જીવનનું ડિજિટલ પાસું બની ગયું એ કોઈ કહી ન શકે. ટાંકણી બનાવતી કંપનીથી લઈને ટોપ ટેન સર્ચ સુધીની એક મસ્ત યાદી દર વર્ષે ગૂગલ બહાર પાડે છે. દેશ મુજબ આ યાદી…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : કલા-અધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર
-કૌશિક ઘેલાણી માનવીએ પોતાના આધ્યાત્મિક ખેડાણની શરૂઆત કરી ત્યારથી સૂર્યપૂજાના સંસ્કાર મેળવ્યા છે. ભારત અને સમગ્ર વિશ્વમાં કોઈ ને કોઈ ભાગમાં પ્રાચીનકાળથી માંડી ને આજ દિન સુધી સૂર્યપૂજાનો સાક્ષી માનવસમાજ રહ્યો છે. પ્રત્યક્ષ દેવ તરીકે સૂર્યપૂજા સિંધુ સંસ્કૃતિ અને વૈદિક…