- તરોતાઝા
સૌથી મોંઘું નમક સેલ્ટિક – ગ્રે
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવાદુનિયાભરના દરેક ભાગમાં મીઠું (નમક) મળી જ રહે. વિશ્વભરમાં વિભિન્ન ભાગોમાં વિશાળ ભંડારો છે. કુદરતી રીતે સમુદ્રમાંથી, પહાડો, જમીનના ઊંડાણમાંથી, જવાળામુખીમાંથી મળી રહે છે. આ કુદરતી નમકના સ્ત્રોતોમાંથી ખાવા લાયક નમક મળી રહે છે. મીઠું…
- એકસ્ટ્રા અફેર
ડૉ. સિંહ વધારે ગૌરવપૂર્ણ અંતિમ વિદાયના હકદાર હતા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે ભારતનો ઇતિહાસ બદલવામાં આપેલા યોગદાનને જોતાં માનભેર અંતિમ વિદાયના હકદાર હતા, પણ કમનસીબે તેમની વિદાય પછી વિવાદો પર વિવાદો ઊભા થઈ ગયા છે. ડૉ. સિંહના અંતિમસંસ્કારની જગા માટેની પસંદગીથી માંડીને…
- વેપાર
નવા વર્ષમાં મોંઘવારીનો મારઃ ‘ચા’ પીવાનું મોંઘું થઈ શકે
નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં મોંઘવારીનો માર સહેવા તૈયાર રહેજો. શિયાળાની ઋતુમાં જ હૂંફ આપનાર ચાની ચૂસકી મોંઘી પડે તેવા સંકેતો છે. આગામી દિવસોમાં ચા પત્તીના ભાવમાં વધારો થાય તેવી સંભાવના છે. હવામાનની બગડતી પરિસ્થિતિ અને નિયત સમય પૂર્વે બગીચાઓ…
- સ્પોર્ટસ
મેલબર્નમાં ભારતની હારના આ રહ્યા પાંચ કારણ…
મેલબર્નઃ રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટેસ્ટ ટીમે ફરી એકવાર ઘૂંટણિયા ટેકવી દીધા અને સિરીઝમાં પીછેહઠ થઈ. ન્યૂ ઝીલૅન્ડ સામેની 0-3ની હાર બાદ હવે ઑસ્ટ્રેલિયા સામેની પાંચ સિરીઝમાં ચોથી ટેસ્ટને અંતે ટીમ ઇન્ડિયા 1-2થી પાછળ થઈ ગઈ. મેલબર્નમાં ભારતનો 184 રનથી…
- આમચી મુંબઈ
‘ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ’નું નવું નામકરણ થયું, જાણો કેમ?
મુંબઈઃ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ, એ ધારાવીને સુધારવાની મહત્ત્વાકાંક્ષી યોજના હાથ ધરતી કંપનીનું નામ છે. પરંતુ હવે તેમણે આ પ્રોજેક્ટના હેતુને લક્ષમાં લઈને પોતાનું રિબ્રાન્ડિંગ કરવાનું નક્કી કર્યું છે. રિબ્રાન્ડિંગના કેન્દ્રમાં કંપનીનું નામ બદલીને નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ…
- મનોરંજન
Salman Khan અને Shloka Mehtaનો આ વાઈરલ વીડિયો જોયો કે? એક વખત જોઈ જ લો…
સોશિયલ મીડિયા અને ઓનલાઈન વેબપોર્ટલ્સ પર બોલીવૂડના દબંગ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને દુનિયાના ધનવાન પરિવાર અંબાણી (Ambani Family)ની જ બોલબાલા જોવા મળી રહી છે. સલમાન ખાને પોતાનો જન્મદિવસ ખૂબ જ હાઈ સિક્યોરિટી વચ્ચે જામનગર ખાતે સેલિબ્રેટ કર્યો હતો.…
- સ્પોર્ટસ
યશસ્વી જયસ્વાલને આઉટ આપવા પર હોબાળો, ગાવસ્કર રોષે ભરાયા, ચીટર-ચીટરના નારા લાગ્યા
મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ (IND vs AUS 4th Test) રહી હતી. આ મેચમાં ભારતની 184 રને હાર થઇ. 340 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ટીમ માત્ર 155 રન પર ઓલ આઉટ…
- ધર્મતેજ
પ્રભુભક્તિનો સ્વાદ સંગીતમાં છુપાયેલો છે
આચમન -અનવર વલિયાણી બાદશાહ અકબરને આપણા દેશની સંસ્કૃતિ , કલા , સંગીસં ગીત ઉપર વિશેષ માન હતું. પોતાના દરબારમાં વિશિષ્ટ પ્રતિભાઓને તેમતે અગ્રસ્થાન આપેલું, જે ‘નવરત્ન’ નામે પ્રસિદ્ધ છે. આ નવરત્ન પૈકીના એક હતા સંગીત સમ્રાટ તાનસેન તાનસેનના સંગીતનો એવો…
- ધર્મતેજ
નિયંત્રિત મન
ગીતા મહિમા -સારંગપ્રીતભગવાન કૃષ્ણ મનના નિયંત્રણ ઉપર ભાર મૂકે છે. ભગવાન કહે છે- પણ: ઇંરૃરુટ (15/7), ભગવાનની કૃપાથી આત્મા, મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. એકવાર એક કુંભાર માટીમાંથી ચલમ બનાવી રહ્યો હતો. તે પૂર્ણ થવાના આરે જ હતી ત્યાં…