Devansh, Author at મુંબઈ સમાચાર | Page 168 of 843
  • આમચી મુંબઈ"Over 50 cars punctured on Mumbai-Nagpur highway due to an iron board"

    મુંબઈ-નાગપુર હાઈવે પર 50થી વધુ કારમાં પંક્ચર થઇ જતા મુસાફરો ફસાયા! જાણો શું હતું કારણ

    મુંબઈ: 29 ડિસેમ્બરે રાત્રે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર રસ્તા સંખ્યાબંધ ગાડીઓ સાઈડમાં પાર્ક કરેલી જોવા (Mumbai-Nagpur Samruddhi Highway) મળી હતી. ગાડીઓના ટાયર પંક્ચર થઇ જતા મુસાફરો હેરાન થઇ ગયા હતાં. અહેવાલ મુજબ રોડ પર પડેલા એક લોખંડના બોર્ડ પરથી પસાર…

  • તરોતાઝાAstrologer Baba Subhashanand

    બાબા સુભાષાનંદ ભાખે છે આપનું રાશિ ભવિષ્ય@2025

    મોજની ખોજ -સુભાષ ઠાકરચંબુના માથા પરથી ‘બીછડે સભી બારી બારી’ની જેમ એક પછી એક વાળ રજા લેવા લાગેલા ને રામદેવ કટમાંથી ગાંધીકટ તરફ પ્રયાણ કર્યું એટલે મે પૂછ્યું: ‘અલ્યા ચંબુ, કેમ પાનખરની જેમ માથા પર વાળખર..’m‘અરે બકા, ચિંતા હોય એટલે…

  • તરોતાઝાIndian athletes celebrating victory

    વર્ષ 2024: ખેલજગતમાં ભારતનો ચારેકોર ડંકો વાગ્યો

    સ્પોટર્સ ફીલ્ડ -અજય મોતીવાલાક્રિકેટમાં કરન્ટ ઓછા, પણ કરિશ્મા અનેક:(1) 2024ની 29મી જૂને ટી-20માં ભારતના પુરુષ ક્રિકેટરો સર્વોચ્ચ શિખરે પર પહોંચ્યા હતા. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે રમાયેલો ટી-20 વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો. ટીમ ઇન્ડિયા 2007 પછી બીજી વાર…

  • તરોતાઝાSlice of Christmas cake with fruits and nuts

    ક્રિસમસ કૅક કે પ્લમ કૅકમાં સમાયેલા છે સ્વાસ્થ્યવર્ધક ગુણો

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિકશું આપને કૅક બહુ જ ભાવે છે? કુટુંબમાં કોઈની વર્ષગાંઠ હોય કે લગ્નતિથિ હોય ત્યારે આપણે ત્યાં કેટલાંક સમયથી કૅક ખાવાનું ચલણ વધી ગયું છે. કૅક એક એવું વ્યંજન છે જેના સેવનથી વ્યક્તિનું તન-મન અત્યંત પ્રસન્ન બની…

  • તરોતાઝા

    કોલેસ્ટરોલ વળી કઈ બલા છે?

    આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતાશું આપ જાણો છો?…* વિશ્ર્વમાં દર વર્ષે અંદાજિત 40 લાખથી વધુ લોકો કોલેસ્ટરોલના કારણે થતી બીમારીથી મૃત્યુ પામે છે.* હાઈ-કોલેસ્ટરોલના દર્દીઓને હાર્ટએટેક અને સ્ટ્રોક આવવાની સંભાવના ત્રણ ગણી વધી જાય છે.* કોલેસ્ટરોલ એટલે શું?* મીણ અને…

  • તરોતાઝાSacred geometric patterns

    અક્ષરોનાં અસ્થિ

    આજની વાર્તા -કિશોર અંધારિયાસાંજ પડે એટલે શહેરની નસોમાં અંધારું ઊતરવા લાગે છે. સૂરજ પોતાના અજવાળાની ચાદર સંકેલવા લાગે છે. દૂર આવેલા ટાવરઘડિયાળમાં સાડાસાતનો એક ડંકો પડે છે. ક્ષણભર આખા હોસ્પિટલ કેમ્પસમાં પડઘાઈને સમય પોતાના અસ્તિત્વનો એકરાર કરે છે. આઠ વાગતાં…

  • તરોતાઝાHealthy food for cancer patients

    કૅન્સરના દર્દીઓની કિમોથેરેપી દરમિયાન કેવી રીતે આપશો પોષણદાયક યોગ્ય આહાર?

    આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિકકિમોથેરેપી એ કૅન્સરની સારવારની સૌથી અસરકારક પદ્ધતિઓમાંની એક છે, પરંતુ તેમાં દર્દીને ઘણી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડે છે. કિમોથેરેપીની ઘણી આડઅસર હોય છે અને આવી જ એક સમસ્યા એટલે શરીરમાં પોષણનો અભાવ. કિમોથેરેપી પછી, દર્દીઓના…

  • તરોતાઝાPerson reviewing health insurance documents

    નવા વર્ષે જરૂરી છે આરોગ્ય વીમા પોલિસીની સમીક્ષા 

    નિશા સંઘવી  દર વર્ષે નવા વર્ષે આપણે કેટલાંક સંકલ્પ કરીએ છીએ. એની સાથે સાથે કેટલાંક કામ અચૂક કરવાં જરૂરી  હોય છે. આમાંનું એક કામ એટલે આરોગ્ય વીમા પોલિસીની સમીક્ષા.  બધા જાણીએ છીએ તેમ આપણે ત્યાં  હવે તબીબી સારવાર મોંઘી બની…

  • તરોતાઝાSenior couple reviewing financial documents

    આયુષ્યના 70-80ના દાયકામાં આર્થિક ગોઠવણ કેવી હોવી જોઈએ…

    ગૌરવ મશરૂવાળા અમારા ક્લાયન્ટની નાણાકીય સ્થિતિ વિશે અમે દર ત્રણ મહિને સમીક્ષા કરાવીએ છીએ. ક્લાયન્ટમાં પ્રિયેશભાઈ અને એમનાં પત્ની હર્ષાબહેન પણ છે. એ  બન્ને 75 વર્ષ કરતાં વધુ ઉંમરનાં છે. દર વખતે હર્ષાબહેન હસતાંહસતાં એક ટિપ્પણી કરે: ‘આ બધું આટલું…

  • તરોતાઝાતરોતાઝા

    સૌથી મોંઘું નમક સેલ્ટિક – ગ્રે

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવાદુનિયાભરના દરેક ભાગમાં મીઠું (નમક) મળી જ રહે. વિશ્વભરમાં વિભિન્ન ભાગોમાં વિશાળ ભંડારો છે. કુદરતી રીતે સમુદ્રમાંથી, પહાડો, જમીનના ઊંડાણમાંથી, જવાળામુખીમાંથી મળી રહે છે. આ કુદરતી નમકના સ્ત્રોતોમાંથી ખાવા લાયક નમક મળી રહે છે. મીઠું…

Back to top button